gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

RBIની લોન ધારકોને રાહત, 1 ઓક્ટોબરથી લોન લેવી સરળ, EMIનો બોજ પણ ઘટશે | rbi relief to common people fr…

G METRO NEWS by G METRO NEWS
September 30, 2025
in Business
0 0
0
RBIની લોન ધારકોને રાહત, 1 ઓક્ટોબરથી લોન લેવી સરળ, EMIનો બોજ પણ ઘટશે | rbi relief to common people fr…
0
VIEWS
Share on FacebookShare on Twitter

RBI New Banking Loan Rules: રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ સામાન્ય લોકોને રાહત આપવા માટે લોન સંબંધિત અનેક મોટા ફેરફારોની જાહેરાત કરી છે. આરબીઆઈએ લોનને વધુ સરળ બનાવવા તેમજ મોટી રકમની લોન સંબંધિત નિયમો હળવા કરવાની જાહેરાત કરી છે. આ નવા સુધારા સાથે જોડાયેલા ત્રણ નિયમ 1 ઓક્ટોબરથી લાગુ થશે. જ્યારે અન્ય ચાર નિયમો પર વિચારણા ચાલી રહી છે.

જો તમે ફ્લોટિંગ રેટ પર લોન લઈ રહ્યા હોવ તો બેન્ક તમારા ઈએમઆઈના ત્રણ વર્ષના લૉક-ઈન પીરિયડ પહેલાં પણ ઘટાડો કરી શકશે. જેનો સીધો લાભ લોનધારકોને થશે અને ઈએમઆઈમાં ઘટાડો થશે. વધુમાં ફિક્સ્ડ રેટ પર લોનને ફ્લોટિંગ રેટમાં સ્વિચ કરવાનો વિકલ્પ મળશે. જો કે, આ સુવિધા ફરિજ્યાત નહીં રહે, બેન્ક ઈચ્છે તો આ સુવિધા આપી શકશે. જેનાથી લોનધારકોની અનુકૂળતામાં વધારો થશે. તેમજ સમય મુજબ યોગ્ય વ્યાજદર પસંદ કરવુ સરળ બનશે.

ગોલ્ડ લોન લેવી સરળ બનશે

જો તમે ગોલ્ડ લોન લેવાનું વિચારી રહ્યા હોવ તો તમારા માટે સારા સમાચાર છે, હવે માત્ર જ્વેલર્સ જ નહીં, પણ તમામ લોકો કે જેઓ ગોલ્ડનો કાચા માલ તરીકે ઉપયોગ કરી રહ્યા હોવ, જેમ કે કારોબારી, કારીગર વગરે પણ ગોલ્ડની અવેજમાં બેન્ક પાસેથી લોન લઈ શકશે. જેનાથી નાના ઉદ્યોગો માટે કાર્યકારી મૂડી એકત્રિત કરવુ સરળ બનશે.

તદુપરાંત આરબીઆઈએ એક પ્રસ્તાવ પણ મૂક્યો હતો કે, ગોલ્ડ મેટલ લોનની પુનઃચૂકવણી સમય મર્યાદા 180 દિવસથી વધારી 270 દિવસ કરવામાં આવી છે. સાથે હવે નોન-પ્રોડ્યુસર જ્વેલરી વેપારી પણ જીએમએલનો ઉપયોગ કરી આઉટસોર્સિંગ કરી શકશે. આ ફેરફાર એમએસએમઈ અને જ્વેલરી સેક્ટર માટે લાભદાયી સાબિત થશે.

બેન્કોને મૂડી એકત્ર કરવામાં સરળતા મળશે

આરબીઆઈએ બેન્કો માટે ઑફશોર માર્કેટ મારફત ફંડ એકત્ર કરવાનો માર્ગ મોકળો કર્યો છે. હવે બેન્ક ફોરેક્સ માર્કેટ તથા રૂપિયામાં બોન્ડ જાહેર કરી વધુ ફંડ એકત્ર કરી શકશે. તેનાથી બેન્કોની નાણાકીય સ્થિતિ મજબૂત બનશે અને તેઓ વધુ લોન ફાળવી શકશે. આરબીઆઈએ ભારતમાં કામ કરી રહેલી વિદેશી બેન્કની શાખાઓ માટે પણ નિયમોમાં ફેરફારનો પ્રસ્તાવ મૂક્યો છે. હવે તે મોટી લોન એક્સપોઝર અને ઈન્ટર-ગ્રૂપ ટ્રાન્ઝેક્શન્સ પર નવા નિયમો લાગુ કરશે. જેનાથી જોખમ ઘટાડવામાં મદદ મળશે.

ક્રેડિટ ડેટા વધુ સટીક બનશે

આરબીઆઈએ ભલામણ કરી છે કે, હવે બેન્ક અને નાણાકીય સંસ્થાઓ દર સપ્તાહે ક્રેડિટ બ્યૂરોને ડેટા મોકલશે, પહેલાં તે પાક્ષિક (બે અઠવાડિયામાં એક વાર) મોકલવામાં આવતો હતો. જેનાથી ક્રેડિટ રિપોર્ટમાં થતી ભૂલો ઘટશે અને સમય રહેતાં તેમાં સુધારો થઈ શકશે. વધુમાં રિપોર્ટમાં હવે સીકેવાયસી નંબર પણ સામેલ કરાશે. જેનાથી ઓળખની પ્રક્રિયા વધુ સરળ બનશે.

RBIની લોન ધારકોને રાહત, 1 ઓક્ટોબરથી લોન લેવી સરળ, EMIનો બોજ પણ ઘટશે 2 - image

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વર્તમાન નાણાં વર્ષમાં આવેલા IPOમાંથી 75 ટકામાં લિસ્ટિંગ ભાવથી ડિસ્કાઉન્ટમાં થતું ટ્રેડિંગ | 75% of I…
Business

વર્તમાન નાણાં વર્ષમાં આવેલા IPOમાંથી 75 ટકામાં લિસ્ટિંગ ભાવથી ડિસ્કાઉન્ટમાં થતું ટ્રેડિંગ | 75% of I…

March 29, 2026
યુદ્ધ બાદ FIIની 12.14 અબજ ડોલરની વેચવાલી | FII sells 12 14 billion after war
Business

યુદ્ધ બાદ FIIની 12.14 અબજ ડોલરની વેચવાલી | FII sells 12 14 billion after war

March 29, 2026
વિદેશમાં હાફૂસ કેરીનો ક્રેઝ, અમેરિકા ખાતે પ્રથમ શિપમેન્ટ એરલિફ્ટ કરાયું | Hafoos mango craze abroad …
Business

વિદેશમાં હાફૂસ કેરીનો ક્રેઝ, અમેરિકા ખાતે પ્રથમ શિપમેન્ટ એરલિફ્ટ કરાયું | Hafoos mango craze abroad …

March 29, 2026
Next Post
મુંબઈ હુમલા બાદ અમેરિકાના દબાણના કારણે પાકિસ્તાનને જવાબ નહોતો આપ્યો, ચિદમ્બરમનું કબૂલનામું | chidamb…

મુંબઈ હુમલા બાદ અમેરિકાના દબાણના કારણે પાકિસ્તાનને જવાબ નહોતો આપ્યો, ચિદમ્બરમનું કબૂલનામું | chidamb...

સુરતના દાંડી રોડ પર ગમખ્વાર અકસ્માત: કાર નહેરમાં ખાબકતા બે યુવકોના મોત | surat dandi road car accide…

સુરતના દાંડી રોડ પર ગમખ્વાર અકસ્માત: કાર નહેરમાં ખાબકતા બે યુવકોના મોત | surat dandi road car accide...

કાલાવડ નજીક નીકાવામાં રહેતા સોલાર પ્લાન્ટ મેનેજરના મકાનમાં તોડફોડ કરી નુકસાની કરવા અંગે બે શખ્સો સામ…

કાલાવડ નજીક નીકાવામાં રહેતા સોલાર પ્લાન્ટ મેનેજરના મકાનમાં તોડફોડ કરી નુકસાની કરવા અંગે બે શખ્સો સામ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

તમિલનાડુની સરકાર વક્ફ સુધારા બિલને સુપ્રીમ કોર્ટમાં પડકારશે, ધાર્મિક સદ્ભાવનાને નબળી પાડવાનો આરોપ | …

તમિલનાડુની સરકાર વક્ફ સુધારા બિલને સુપ્રીમ કોર્ટમાં પડકારશે, ધાર્મિક સદ્ભાવનાને નબળી પાડવાનો આરોપ | …

12 months ago
માતર તાલુકાના વસ્તાણા-લીંબાસી તરફના માર્ગ ઉપર ભૂમાફિયાના ડમ્પરોનો આતંક | Terror of land mafia dumper…

માતર તાલુકાના વસ્તાણા-લીંબાસી તરફના માર્ગ ઉપર ભૂમાફિયાના ડમ્પરોનો આતંક | Terror of land mafia dumper…

4 months ago
દિલ્હીમાં કોંગ્રેસ નેતાની હત્યાથી હડકંપ, હુમલાખોરોએ રોડ વચ્ચે જ ગોળી મારી | congress leader lakhpat …

દિલ્હીમાં કોંગ્રેસ નેતાની હત્યાથી હડકંપ, હુમલાખોરોએ રોડ વચ્ચે જ ગોળી મારી | congress leader lakhpat …

6 months ago
પાટનગર ગાંધીનગર સ્વચ્છતા સંદર્ભે સમગ્ર રાજ્યમાં પ્રથમ | The capital Gandhinagar ranks first in the e…

પાટનગર ગાંધીનગર સ્વચ્છતા સંદર્ભે સમગ્ર રાજ્યમાં પ્રથમ | The capital Gandhinagar ranks first in the e…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News