gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

RJDએ બંદૂકની અણીએ કોંગ્રેસથી CM કેન્ડીડેટ પદ છીનવ્યું, ચૂંટણી પછી બંને પક્ષો બાખડશે: PM મોદી | Bihar…

G METRO NEWS by G METRO NEWS
November 2, 2025
in INDIA
0 0
0
RJDએ બંદૂકની અણીએ કોંગ્રેસથી CM કેન્ડીડેટ પદ છીનવ્યું, ચૂંટણી પછી બંને પક્ષો બાખડશે: PM મોદી | Bihar…
0
VIEWS
Share on FacebookShare on Twitter

PM Modi’s Election Rally In Bihar : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે બિહારના નવાદા અને આરામાં ચૂંટણી સભાઓ સંબોધીને વિપક્ષી ગઠબંધન, ખાસ કરીને RJD અને કોંગ્રેસ પર તીવ્ર પ્રહારો કર્યા હતા. સભામાં તેમણે દાવો કર્યો કે, ‘નામાંકન પાછું ખેંચતા પહેલા બિહારમાં ગુંડાગર્દીનો ખેલ ખેલાયો હતો. કોંગ્રેસની ઈચ્છા ન હોવા છતાં સીએમ પદે આરજેડીનું નામ હોય અને આરજેડીએ પણ તક ઝડપી લીધી.’

RJDએ CM પદ ચોરી લીધું : PM મોદી

જનસભા ગજવતા મોદીએ કહ્યું કે, ‘આરજેડીએ કોંગ્રેસની કાનપટ્ટી પર કટ્ટો રાખીને મુખ્યમંત્રી પદ ચોરી લીધું છે. આરજેડી અને કોંગ્રેસ વચ્ચેનો આંતરિક ઝઘડો વધ્યો છે. ચૂંટણી બંને એકબીજાના માથા ફોડવા લાગશે, તેથી આવા લોકો ક્યારેય બિહારનું ભલું કરી શકે નહીં.’

‘આરજેડી-કોંગ્રેસે પ્રજા સાથે વિશ્વાસઘાત કર્યો’

તેમણે વધુમાં કહ્યું કે, ‘વિકસિત ભારત બનાવવા માટે બિહારનો વિકાસ થવો જરૂરી છે, પરંતુ આરજેડી અને કોંગ્રેસ ક્યારેય બિહારને વિકસિત કરી શક્યા નથી. આ લોકોએ બિહાર પર અનેક વર્ષો સુધી રાજ કર્યું હતું, પરંતુ તેઓએ તમારી સાથે માત્ર વિશ્વાસઘાત કર્યો છે. જ્યાં કટ્ટા અને ક્રૂરતાનું રાજ હોય, ત્યાં કાયદો દમ તોડી નાખે છે.

‘બિહાર જંગલરાજ પરત ન આવવું જોઈએ’

વડાપ્રધાન મોદીએ પ્રજાને કહ્યું કે, ‘બિહાર જંગલરાજ પરત ન આવવું જોઈએ, તેથી ફરી એકવાર એનડીએ સરકાર બનવી જોઈએ. એક તરફ અમારો ચૂંટણી ઢંઢેરો છે, તો બીજીતરફ મહાગઠબંધનનો ચૂંટણી ઢંઢેરો, તેમના મેનિફેસ્ટોમાં ખોટા વચન અપાયા છે, તે પ્રજા જાણે છે. વિકસિત બિહાર વિકસિત ભારતનો આધાર છે. વિકસિત બિહાર એટલે કે, ઔદ્યોગિક વિકાસ. બિહારના યુવાઓ માટે બિહારમાં જ રોજગારી છે. તમારું સ્વપ્ન પુરુ કરવું, તે જ અમારો સંકલ્પ છે.

આ પણ વાંચો : માછલી પકડવા રાહુલ ગાંધીએ તળાવમાં મારી છલાંગ, બિહારમાં ચૂંટણી પ્રચાર વચ્ચે જોવા મળ્યો અલગ અંદાજ

રાજ્યમાં ફરી એકવાર એનડીએ સરકાર બનશે : વડાપ્રધાન

તેમણે કહ્યું કે, આ વખતે બિહારની પ્રજા એનડીએને રેકોર્ડ બેઠકોથી જીતાડશે. આ જંગલરાજવાળા લોકો આ વખતની ચૂંટમીમાં શરમજનક હારનો રેકોર્ડ નોંધાવશે, કારણ કે બિહારની જૂની અને નવી પેઢીએ નિર્ણય કર્યો છે કે, રાજ્યમાં ફરી એકવાર એનડીએ સરકાર બનશે.’

આ પણ વાંચો : બિહારના બાહુબલી નેતા અનંત સિંહની ધરપકડ, દુલારચંદ હત્યાકાંડમાં પોલીસની મોટી કાર્યવાહી

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બિહારના નાલંદામાં શીતળા માતા મંદિરમાં નાસભાગ, 8 શ્રદ્ધાળુઓના મોત, અનેક ઈજાગ્રસ્ત | nalanda sheetla t…
INDIA

બિહારના નાલંદામાં શીતળા માતા મંદિરમાં નાસભાગ, 8 શ્રદ્ધાળુઓના મોત, અનેક ઈજાગ્રસ્ત | nalanda sheetla t…

March 31, 2026
મુંબઈ બનશે ટોક્યો! BKC અને વરલીમાં બનશે 3 કિમી લાંબી અંડરગ્રાઉન્ડ ટનલ, મેટ્રોથી સીધા ઓફિસ પહોંચાશે |…
INDIA

મુંબઈ બનશે ટોક્યો! BKC અને વરલીમાં બનશે 3 કિમી લાંબી અંડરગ્રાઉન્ડ ટનલ, મેટ્રોથી સીધા ઓફિસ પહોંચાશે |…

March 31, 2026
બેંક લોકરની વસ્તુઓ જોઇ અને રેકોર્ડ રાખી શકતી નથી ઃ નિર્મલા | Banks cannot see record what valuables …
INDIA

બેંક લોકરની વસ્તુઓ જોઇ અને રેકોર્ડ રાખી શકતી નથી ઃ નિર્મલા | Banks cannot see record what valuables …

March 31, 2026
Next Post
27 વર્ષથી જામનગરના સીટી બી. ડિવિઝનના પોલીસ સ્ટેશનના ગુનામાં નાસતા-ફરતા આરોપીને ઝડપી લેવાયો | Accused…

27 વર્ષથી જામનગરના સીટી બી. ડિવિઝનના પોલીસ સ્ટેશનના ગુનામાં નાસતા-ફરતા આરોપીને ઝડપી લેવાયો | Accused...

રાહુલ ગાંધીની માછીમારો સાથે તળાવમાં ડૂબકી, બિહાર ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો અલગ અંદાજ | rahul gandh…

રાહુલ ગાંધીની માછીમારો સાથે તળાવમાં ડૂબકી, બિહાર ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો અલગ અંદાજ | rahul gandh...

જામનગરના હત્યા કેસના એક આરોપી પેરોલ જમ્પ કરીને ભાગી છુટ્યા બાદ ચોરાઉ વાહનો સાથે એલસીબીના હાથે ઝડપાયો…

જામનગરના હત્યા કેસના એક આરોપી પેરોલ જમ્પ કરીને ભાગી છુટ્યા બાદ ચોરાઉ વાહનો સાથે એલસીબીના હાથે ઝડપાયો...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરાના સમા બ્રીજ અને મકરપુરા GIDC જતા રસ્તાને નડતરરૂપ EMEની કમ્પાઉન્ડ વોલ હટાવી પહોળા કરવા માગ | D…

વડોદરાના સમા બ્રીજ અને મકરપુરા GIDC જતા રસ્તાને નડતરરૂપ EMEની કમ્પાઉન્ડ વોલ હટાવી પહોળા કરવા માગ | D…

2 months ago
કપડવંજ-મોડાસા રેલવે લાઇનને શામળાજી-ટીટોઈ સુધી લંબાવવામાં ઉગ્ર માગણી ઉઠી | Strong demand for extensio…

કપડવંજ-મોડાસા રેલવે લાઇનને શામળાજી-ટીટોઈ સુધી લંબાવવામાં ઉગ્ર માગણી ઉઠી | Strong demand for extensio…

2 months ago
‘લોકતંત્રમાં ભાઈ-ભત્રીજાવાદ ઘોર અપરાધ સમાન…’, સુપ્રીમ કોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો | nepotism is a …

‘લોકતંત્રમાં ભાઈ-ભત્રીજાવાદ ઘોર અપરાધ સમાન…’, સુપ્રીમ કોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો | nepotism is a …

1 month ago
ગુજરાત વિધાનસભા ખાતે ધારાસભ્યો અને પત્રકારો માટે એલોપથી- આયુર્વેદિક- હોમિયોપેથીક મેડિકલ કેમ્પનો શુભા…

ગુજરાત વિધાનસભા ખાતે ધારાસભ્યો અને પત્રકારો માટે એલોપથી- આયુર્વેદિક- હોમિયોપેથીક મેડિકલ કેમ્પનો શુભા…

2 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News