gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

S400થી રશિયા પણ ના કરી શક્યું તે ભારતે કરી બતાવ્યું, બની ગયો વર્લ્ડ રેકોર્ડ | india s 400 world reco…

G METRO NEWS by G METRO NEWS
August 10, 2025
in INDIA
0 0
0
S400થી રશિયા પણ ના કરી શક્યું તે ભારતે કરી બતાવ્યું, બની ગયો વર્લ્ડ રેકોર્ડ | india s 400 world reco…
0
VIEWS
Share on FacebookShare on Twitter

S 400 Missile: ભારતે ઓપરેશન સિંદૂર દરમિયાન ડિફેન્સ ક્ષેત્રે અનેક ઉપલબ્ધિ હાંસલ કરી છે. ઓપરેશન સિંદૂર દરમિયાન ભારે S-400 એર ડિફેન્સ સિસ્ટમની મદદથી 300 કિમી દૂર પાકિસ્તાનના પાંચ ફાઈટર જેટ અને એક અવાક્સ વિમાન (એરબોર્ન વોર્નિંગ એન્ડ કંટ્રોલ સિસ્ટમ)ને તબાહ કરી વિશ્વભરમાં રેકોર્ડ સર્જ્યો છે. એરફોર્સ ચીફ માર્શલ એ.પી. સિંહે બેંગ્લુરૂમાં એક લેક્ચર દરમિયાન આ અંગે ખુલાસો કર્યો હતો.

એ.પી. સિંહે ઓપરેશન સિંદૂર દરમિયાન  S-400 મિસાઈલની કામગીરી અને સફળતાને પુરાવા સાથે દર્શાવી હતી. તેમણે મિસાઈલની સફળતાને બિરદાવતાં તેને અત્યારસુધીની સૌથી લાંબા અંતરની જમીનથી હવામાં હુમલો કરતી મિસાઈલ ગણાવી છે. 

એરફોર્સના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, આ વિશ્વમાં અત્યારસુધીની સૌથી લાંબા અંતરની જમીનથી હવામાં હુમલો કરતી મિસાઈલ બની છે. જો કે, વિશ્વ સમક્ષ તેની ક્ષમતાની ખાતરી કરવી મુશ્કેલ છે, કારણકે, તેણે જે વિમાનને નષ્ટ કર્યા છે, તેનો કાટમાળ તે જ દેશની સરહદમાં પડ્યો હતો. આટલા બધા લાંબા અંતરે હુમલો કરનારી મિસાઈલ ખૂબ ઓછી છે. જેથી સેના તેને સ્વતંત્ર રૂપે સાબિત કરી શકતી નથી. તેની ટેક્નિકલ ક્ષમતાઓ ગુપ્ત રાખવામાં આવે છે.

આ પણ વાંચોઃ દિલ્હીમાં સાંસદો માટે અત્યાધુનિક સુવિધાઓ સાથે નવા 184 ફ્લેટ તૈયાર, PM મોદી કરશે લોકાર્પણ

પાકિસ્તાનની વ્યૂહનીતિ નષ્ટ કરી

આગળ જણાવ્યું કે, S-400ની હાજરીએ પાકિસ્તાની ફાઈટર જેટને એટલી હદે ડરાવી દીધા હતા કે, તે પોતાના લાંબા અંતરના ગ્લાઈડ બોમ્બ પણ લોન્ચ કરી શક્યા નહીં. પાકિસ્તાની વિમાનો તેનાથી બચવાના માર્ગો શોધી રહ્યા હતાં. તેઓ જાણતા હતાં કે, આપણી મારક ક્ષમતા તેમની પહોંચ કરતાં અનેકગણી છે. આ ઓપરેશનમાં S-400ની સાથે સાથે ભારતની સ્વદેશી આકાશ મિસાઈલ અને બરાક-8 MRSAM સિસ્ટમે મહત્ત્વની ભૂમિકા નિભાવી હતી.

રશિયાને પણ પાછળ પાડ્યું

S-400 સિસ્ટમ રશિયાએ બનાવી છે. પરંતુ ભારતે કૌશલ્યપૂર્વક તેનો ઉપયોગ કરતાં રશિયા પણ દંગ બન્યું હતું. હાલના સંઘર્ષોમાં લાંબા અંતરના હવાઈ હુમલાનો ઉલ્લેખ ઘણો ઓછો છે. ફેબ્રુઆરી, 2024માં યુક્રેને રશિયાનું A-50 જાસૂસી વિમાન 200 કિમીના અંતરેથી તોડી પાડવાનો દાવો કર્યો હતો. 2022માં રશિયાએ યુક્રેનનું SU-27 150 કિમીના અંતરે ટાર્ગેટ બનાવ્યું હતું. પરંતુ ભારતનો 300 કિમીનો આ હુમલો અભૂતપૂર્વ રહ્યો હતો. ભારતે રશિયા પાસેથી પાંચ S-400ની ડીલ કરી હતી. જેમાંથી ત્રણ ભારત-પાકિસ્તાન અને ભારત-ચીન સરહદ પર તૈનાત થઈ ચૂક્યા છે. બાકીના બે યુનિટ 2025-26 સુધી તૈનાત કરાશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

હોર્મુઝ સ્ટ્રેટ સમિટ માટે UKના PMનું ભારતને આમંત્રણ, જળમાર્ગની અડચણ દૂર કરવા 35 દેશોની બેઠક | Britis…
INDIA

હોર્મુઝ સ્ટ્રેટ સમિટ માટે UKના PMનું ભારતને આમંત્રણ, જળમાર્ગની અડચણ દૂર કરવા 35 દેશોની બેઠક | Britis…

April 2, 2026
‘ભારતે અમેરિકાને ઘણું આપ્યું, પરંતુ બદલામાં કંઈ ન મળ્યું…’, આસામમાં રાહુલ ગાંધીનો કટાક્ષ | Assam A…
INDIA

‘ભારતે અમેરિકાને ઘણું આપ્યું, પરંતુ બદલામાં કંઈ ન મળ્યું…’, આસામમાં રાહુલ ગાંધીનો કટાક્ષ | Assam A…

April 2, 2026
હોર્મુઝ જળમાર્ગે સંઘર્ષના કારણે ભારતીય અર્થતંત્રને ફટકો! ગેસ-દવાઓ મોંઘા થશે? જાણો સરકારે શું-શું જણા…
INDIA

હોર્મુઝ જળમાર્ગે સંઘર્ષના કારણે ભારતીય અર્થતંત્રને ફટકો! ગેસ-દવાઓ મોંઘા થશે? જાણો સરકારે શું-શું જણા…

April 2, 2026
Next Post
માંડવા ગામ પાસે અજાણ્યા વાહનની અડફેટે બાઈક સવાર ટોલનાકા કર્મચારીનું મોત | Toll booth employee dies a…

માંડવા ગામ પાસે અજાણ્યા વાહનની અડફેટે બાઈક સવાર ટોલનાકા કર્મચારીનું મોત | Toll booth employee dies a...

વિદેશમંત્રી બનવાના હતા તે નેતાની અચાનક ધરપકડ, ચીનમાં મોટી રાજકીય ઉથલપાથલ | Liu Jianchao Detained Jus…

વિદેશમંત્રી બનવાના હતા તે નેતાની અચાનક ધરપકડ, ચીનમાં મોટી રાજકીય ઉથલપાથલ | Liu Jianchao Detained Jus...

વિદેશમાં રહેતા ભાઈ-બહેનોએ વર્ચ્યુઅલી રાખડી બાંધીને કરી રક્ષાબંધનની ઉજવણી | gujaratis celebrate virtu…

વિદેશમાં રહેતા ભાઈ-બહેનોએ વર્ચ્યુઅલી રાખડી બાંધીને કરી રક્ષાબંધનની ઉજવણી | gujaratis celebrate virtu...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

તલસટ ગામના સરપંચને બળાત્કારના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી : ચાર આરોપી સામે ગુનો દાખલ | Talsat vill…

તલસટ ગામના સરપંચને બળાત્કારના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી : ચાર આરોપી સામે ગુનો દાખલ | Talsat vill…

7 months ago
વડોદરા: ચાલુ ક્લાસમાં ડબલ મિનિંગ વાતો કરી વિદ્યાર્થીનીઓની છેડતી, ‘લંપટ’ શિક્ષક સામે પોક્સોનો ગુનો | …

વડોદરા: ચાલુ ક્લાસમાં ડબલ મિનિંગ વાતો કરી વિદ્યાર્થીનીઓની છેડતી, ‘લંપટ’ શિક્ષક સામે પોક્સોનો ગુનો | …

4 months ago
CUET PG 2025નું પરિણામ જાહેર, NTAની સત્તાવાર વેબસાઇટ પર જોઇ શકાશે રિઝલ્ટ | CUET PG 2025 Result Decla…

CUET PG 2025નું પરિણામ જાહેર, NTAની સત્તાવાર વેબસાઇટ પર જોઇ શકાશે રિઝલ્ટ | CUET PG 2025 Result Decla…

11 months ago
શ્રીજી પર ઇંડા ફેંકવાના બનાવની જાણ થતાં જ ગણેશ મંડળો ભેગા થઇ ગયાઃપોલીસ અને આગેવાનોએ સ્થિતિ સંભાળી | …

શ્રીજી પર ઇંડા ફેંકવાના બનાવની જાણ થતાં જ ગણેશ મંડળો ભેગા થઇ ગયાઃપોલીસ અને આગેવાનોએ સ્થિતિ સંભાળી | …

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News