gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

SEZમાંથી પાંચમી ફેબુ્રઆરી સુધીની નિકાસને RODTEP સ્કીમના લાભ મળી રહેશે | Exports from SEZ till Februa…

G METRO NEWS by G METRO NEWS
March 22, 2025
in Business
0 0
0
SEZમાંથી પાંચમી ફેબુ્રઆરી સુધીની નિકાસને RODTEP સ્કીમના લાભ મળી રહેશે | Exports from SEZ till Februa…
0
VIEWS
Share on FacebookShare on Twitter

નવી દિલ્હી : વર્તમાન વર્ષના પાંચમી ફેબુ્રઆરી સુધીમાં સ્પેશ્યલ ઈકોનોમિક ઝોન્સ (એસઈઝેડ) અને નિકાસ લક્ષી એકમો ખાતેથી જે કંપનીઓએ માલસામાનની નિકાસ કરી છે તેઓ રેમિસન ઓફ ડયૂટીસ એન્ડ ટેકસિસ ઓન એકસપોર્ટડ પ્રોડકટસ (આરઓડીટીઈપી) સ્કીમ હેઠળના લાભો માટે દાવા કરી શકે છે.

આ અગાઉ સરકારે દાવા માટેની અંતિમ તારીખ ૩૧ ડિસેમ્બર, ૨૦૨૪ નિશ્ચિત કરી હતી. રાજ્યો તથા કેન્દ્ર દ્વારા  ઈનપુટ પ્રોડકટસ તથા અન્ય પર વસૂલવામાં આવતી  ડયૂટીસ, ટેકસિસ તથા લેવીસનું સદર સ્કીમ હેઠળ નિકાસકારોને રિફન્ડ અપાય છે. 

એડવાન્સ ઓથોરાઈઝેશન, એસઈઝેડ તથા નિકાસ લક્ષી એકમો ખાતે ઉત્પાદિત માલસામાનની નિકાસને આરઓડીટીઈપી  સ્કીમ હેઠળના ટેકાને પાંચમી ફેબુ્રઆરી સુધી લંબાવવામાં આવ્યો છે, એમ ડાયરેકટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ દ્વારા એક નોટિફિકેશનમા ંજણાવાયું છે. 

જો કે ૬ ફેબુ્રઆરી બાદની નિકાસને આ લાભો મળી શકશે નહીં તેવી પણ સ્પષ્ટતા કરવામાં આવી છે. અન્ય શ્રેણીઓ માટે એટલે કે સ્થાનિક ટેરિફ વિસ્તારના એકમો (એસઈઝેડ તથા નિકાસ લક્ષી એકમોની બહારના)ને આ સ્કીમ હેઠળ ૩૦ સપ્ટેમ્બર સુધી લાભો મળવાનું ચાલુ રહેશે. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Explainer: ચાંદીના ભાવમાં મોટા ફેરફારનું કારણ શું છે, જાણો પેપર ટ્રેડિંગ અને માર્જિન કૉલ્સની હકીકત |…
Business

February 5, 2026
વાયદા બજારમાં ‘ભૂકંપ’: ચાંદીમાં 9%નો મસમોટો કડાકો, સોનું પણ તૂટ્યું; જાણો લેટેસ્ટ રેટ | Silver Price…

એન્થ્રોપિકની AI ટૂલથી ભારતીય IT કંપનીઓમાં ખળભળાટ, શેર્સમાં ઘટાડો | Anthropic’s AI tool causes uproar…

Next Post
કુરુક્ષેત્રમાં મહાયજ્ઞ વચ્ચે બબાલ, પથ્થરમારાથી ફાયરિંગ સુધી મામલો પહોંચ્યો, 3 ઈજાગ્રસ્ત | Kurukshetr…

કુરુક્ષેત્રમાં મહાયજ્ઞ વચ્ચે બબાલ, પથ્થરમારાથી ફાયરિંગ સુધી મામલો પહોંચ્યો, 3 ઈજાગ્રસ્ત | Kurukshetr...

ગુજરાતના મંત્રીમંડળનું 7 એપ્રિલ સુધીમાં થઈ શકે છે વિસ્તરણ, મોઢવાડીયા-સી.જે ચાવડાના સમાવેશની શક્યતા |…

ગુજરાતના મંત્રીમંડળનું 7 એપ્રિલ સુધીમાં થઈ શકે છે વિસ્તરણ, મોઢવાડીયા-સી.જે ચાવડાના સમાવેશની શક્યતા |...

સોનું ઘટી રૂ.91,000ની અંદર: ઈમ્પોર્ટ કોસ્ટ સામે ડિસ્કાઉન્ટ વધી આઠ મહિનાની ટોચે | Gold falls below Rs…

સોનું ઘટી રૂ.91,000ની અંદર: ઈમ્પોર્ટ કોસ્ટ સામે ડિસ્કાઉન્ટ વધી આઠ મહિનાની ટોચે | Gold falls below Rs...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભારતમાં લગ્ન કર્યા હોય તો પણ વિદેશની કોર્ટમાં છૂટાછેડાનો કેસ થઇ શકે | Even if you are married in Ind…

1 month ago
સારી નોકરી ધરાવતી પત્ની ગુજરાન ભથ્થાની હકદાર નહીં…’, અલ્લાહાબાદ હાઈકોર્ટનું ફરમાન | Wife with a go…

2 months ago
જાન્યુઆરીમા ઉત્પાદન ક્ષેત્રની પ્રવૃત્તિમાં રિકવરી: પીએમઆઈ વધી 55ને પાર | Recovery in manufacturing a…

3 days ago
જામનગરના સાપર ગામના ગણપતિ પંડાલમાં બેઠેલા ગામના ઉપસરપંચ સહિત ત્રણ ઉપર હુમલો : સરપંચ સહિત ચાર સામે હુ…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News