gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

VIDEO: અમદાવાદના 16 ઓવરબ્રિજ પર ભારે વાહનો પર પ્રતિબંધ મૂકાશે, હાઇટ બેરિયર લગાવાશે | AMC to ban heav…

G METRO NEWS by G METRO NEWS
December 12, 2025
in GUJARAT
0 0
0
VIDEO: અમદાવાદના 16 ઓવરબ્રિજ પર ભારે વાહનો પર પ્રતિબંધ મૂકાશે, હાઇટ બેરિયર લગાવાશે | AMC to ban heav…
0
VIEWS
Share on FacebookShare on Twitter

પ્રતિકાત્મક તસવીર

Ahmedabad Over bridges : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના 16 ઓવરબ્રિજ પરથી ભારે વાહનોની અવર-જવર પર પ્રતિબંધ મૂકવામાં આવશે. બ્રિજ પરથી ભારે વાહનો પસાર ન થયા તે માટે AMC દ્વારા રિસ્ટ્રીક્ટેડ હાઇટ બેરિયર લગાવાશે. આમ તમામ 16 બ્રિજ પર રૂ. 2.49 કરોડના ખર્ચે બેરિયર લગાવવાની કામગીરી કરવામાં આવશે. 

ટ્રાફિકમાં થશે રાહત: ઓવરબ્રિજ પર હાઈટ બેરિયર્સ મુકાશે

શહેરમાં ભારે વાહનોના અનિયંત્રિત પ્રવેશને અટકાવવા અને બ્રિજને નુકસાન થતું રોકવા માટે હાઈટ બેરિયર્સ (ઊંચાઈ પ્રતિબંધક) મૂકવાની કામગીરી શરૂ કરવામાં આવશે. જે 16 બ્રિજનો સર્વે પૂર્ણ કરવામાં આવ્યો છે, તે સર્વે રિપોર્ટના આધારે પ્રાથમિકતા નક્કી કરવામાં આવશે.

જે બ્રિજ પર પીક અવર્સ (વ્યસ્તતમ સમયગાળા) દરમિયાન સૌથી વધુ ટ્રાફિકનું ભારણ નોંધાયું હશે, તેના પર સૌપ્રથમ હાઈટ બેરિયર્સ મૂકવાની કામગીરી હાથ ધરાશે. ત્યાર બાદ, ટ્રાફિકની જરૂરિયાત અને ભારણના ક્રમ અનુસાર તબક્કાવાર અન્ય બ્રિજ પર પણ હાઈટ બેરિયર્સ મૂકવાની કાર્યવાહી કરવામાં આવશે. આ નિર્ણયથી બ્રિજ પર મોટા અને ભારે વાહનોનો પ્રવેશ અટકશે, જે ટ્રાફિકને નિયંત્રિત કરવામાં અને બ્રિજની સુરક્ષા જાળવવામાં મદદરૂપ થશે.

રોડ કમિટીના ચેરમેને શું કહ્યું?

AMCના રોડ કમિટીના ચેરમેન જયેશ પટેલે જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરના જૂના બ્રિજો પરથી ટ્રક સહિતના ભારે વાહનોની અવર-જવરને પગલે બ્રિજ પર હાઈટ બેરિયર લગાવવા મામલે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી હતી. નદી ઉપરના જૂના બ્રિજ, રેલવે બ્રિજ તેમજ ફ્લાય ઓવર બ્રિજ ઉપર બેરિયર લગાવવામાં આવશે. બ્રિજ પરથી પસાર થતાં લોડિંગ વાહનોને ધ્યાનમાં રાખીને બેરિયર લગાવવાની કામગીરી હાથ ધરાશે. જેને લઈને હાલ બિડ મુજબ ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે.

આ પણ વાંચો: અમદાવાદના સાયન્સ સિટીના કોમ્પ્લેક્સમાં ભીષણ આગ, ફસાયેલા 50થી વધુ લોકોનો બચાવ કરાયો

16 ઓવરબ્રિજ પર ભારે વાહનો પર પ્રતિબંધ મૂકાશે

AMC દ્વારા શહેરના 16 બ્રિજ પરથી ભારે વાહનો પસાર થવા પર પ્રતિબંધ મૂકવામાં આવશે. બ્રિજ પરથી ભારે અને ઓવરલોડેડ વાહનો પરિવહન ન કરે તે માટે હાઇટ બેરિયર લગાવવામાં આવશે. તેમજ બ્રિજની લોડિંગ વહન કરવાની ક્ષમતા દર્શાવતા ડિઝાઈન કેપસિટી અંગેના ઈન્ફોરમેટરી સાઈન બોર્ડ લગાવાશે. તંત્રએ આ બ્રિજનું લિસ્ટ જાહેર કર્યુ છે. 

રિસ્ટ્રીકટેડ હાઇટ બેરિયર બનાવવાના થતાં બ્રિજોની વિગત
ક્રમ બ્રિજનું નામ પહોળાઈ બનાવ્યા વર્ષ બ્રિજનો પ્રકાર હાઇટ બેરિયરની સંખ્યા
1 કાલુપુર રેલવે ઓવરબ્રિજ (મનુભાઈ પરમાર બ્રિજ) 12.55 1875 રેલવે ઓવરબ્રિજ 2
2 સરદાર પટેલ બ્રિજ-જૂનો 9.55 1940 રેિવર બ્રિજ 1
3 મહાત્મા ગાંધી બ્રિજ -જૂનો 10.55 1942 રેિવર બ્રિજ 1
4 નહેરુબ્રિજ 15.86 1962 રેિવર બ્રિજ 2
5 પરીક્ષિત મજમુદાર બ્રિજ 11.73 1968 રેિવર બ્રિજ 2
6 સુભાષ બ્રિજ 12.85 1973 રેિવર બ્રિજ 2
7 બાબુ જગજીવનરામ રેલવે ઓવરબ્રિજ (ગીરધરનગર) 11.15 1985 રેલવે ઓવરબ્રિજ 2
8 બાબા સાહેબ આંબેડકર રેલવે ઓવરબ્રિજ-ચામુંડા 13.75 1990 રેલવે ઓવરબ્રિજ 2
9 ચીમનભાઈ પટેલ રેલવે ઓવરબ્રિજ 15.5 1994 રેલવે ઓવરબ્રિજ 2
10 કેડિલા રેલવે ઓવરબ્રિજ 28 1996 રેલવે ઓવરબ્રિજ 2
11 નાથાલાલ ઝઘડા રેલવે ઓવરબ્રિજ 10.85 1998 રેલવે ઓવરબ્રિજ 2
12 સરદાર પટેલ બ્રિજ વાઇડનિંગ-નવો 9.4 2000 રિવર બ્રિજ 1
13 ચાંદલોડિયા રેલવે ઓવરબ્રિજ-પંડિત દિનદયાલ 16.5 2000 રેલવે ઓવરબ્રિજ 2
14 સ્વામી વિવેકાનંદ બ્રિજ વાઇડનિંગ-નવો 20 2001 રિવર બ્રિજ 2
15 મહાત્મા ગાંધી બ્રિજ વાઇડનિંગ-નવો 10.4 2001 રિવર બ્રિજ 1
16 શ્યામાપ્રસાદ મુખર્જી રેલવે ઓવરબ્રિજ-જીવરાજ બ્રિજ 19 રેલવે ઓવરબ્રિજ 2

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાયલી ટીપી ૩ અને ૪નો સમગ્ર વિસ્તાર અશાંતધારામાં સમાવેશ | bhayali TP 3 and 4 area are under disturb a…
GUJARAT

ભાયલી ટીપી ૩ અને ૪નો સમગ્ર વિસ્તાર અશાંતધારામાં સમાવેશ | bhayali TP 3 and 4 area are under disturb a…

April 2, 2026
વડોદરા જિલ્લા ભાજપ કાર્યાલય પર ટિકિટ માટે દાવેદારોના ધસારાથી અવ્યવસ્થા | Vadodara district BJP offic…
GUJARAT

વડોદરા જિલ્લા ભાજપ કાર્યાલય પર ટિકિટ માટે દાવેદારોના ધસારાથી અવ્યવસ્થા | Vadodara district BJP offic…

April 2, 2026
ગોરવાના રમેશ નગરમાં પકડાયેલા 13 લાખના દારૃના કેસમાં સપ્લાયરનું નામ ખૂલ્યું | Supplier’s name reveale…
GUJARAT

ગોરવાના રમેશ નગરમાં પકડાયેલા 13 લાખના દારૃના કેસમાં સપ્લાયરનું નામ ખૂલ્યું | Supplier’s name reveale…

April 2, 2026
Next Post
VIDEO : મહારાષ્ટ્રના બીડ જિલ્લામાં ડીઝલ ભરેલા ટેન્કરમાં પ્રચંડ વિસ્ફોટ, આખા રોડ પર ફેલાઈ આગ | Mahara…

VIDEO : મહારાષ્ટ્રના બીડ જિલ્લામાં ડીઝલ ભરેલા ટેન્કરમાં પ્રચંડ વિસ્ફોટ, આખા રોડ પર ફેલાઈ આગ | Mahara...

ટેરિફ વિવાદ વચ્ચે ભારતનો મોટો નિર્ણય : ચીની પ્રોફેશનલ્સને આપશે ‘ફટાફટ વિઝા’ | India Speeds Up Visa C…

ટેરિફ વિવાદ વચ્ચે ભારતનો મોટો નિર્ણય : ચીની પ્રોફેશનલ્સને આપશે 'ફટાફટ વિઝા' | India Speeds Up Visa C...

ફ્લાઇટનું ભાડું ‘કંટ્રોલ’ નહીં કરે સરકાર, મંત્રીએ સંસદમાં કહ્યું- હંમેશા માટે પ્રાઇસ કેપ ન લગાવી શકા…

ફ્લાઇટનું ભાડું 'કંટ્રોલ' નહીં કરે સરકાર, મંત્રીએ સંસદમાં કહ્યું- હંમેશા માટે પ્રાઇસ કેપ ન લગાવી શકા...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હવામાન વિભાગે કરી મોટી આગાહી, 13 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર, આગામી 3 કલાક ભારે | weather forecast red…

હવામાન વિભાગે કરી મોટી આગાહી, 13 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર, આગામી 3 કલાક ભારે | weather forecast red…

8 months ago
બેલેરો પલટી યુવકનું મોત ગંભીર રીતે ઘાયલ ત્રણ યુવક સારવાર હેઠળ | Emon a mano ulumon ra feiengau nupwe…

બેલેરો પલટી યુવકનું મોત ગંભીર રીતે ઘાયલ ત્રણ યુવક સારવાર હેઠળ | Emon a mano ulumon ra feiengau nupwe…

7 months ago
ટ્રમ્પના ટેરિફ બોમ્બની અમેરિકાને પણ મોટાપાયે નુકસાનની આશંકા | Trump’s tariff bomb is also feared to …

ટ્રમ્પના ટેરિફ બોમ્બની અમેરિકાને પણ મોટાપાયે નુકસાનની આશંકા | Trump’s tariff bomb is also feared to …

12 months ago
1 એપ્રિલથી પાન કાર્ડને લઈને નવા નિયમો, મોટા ટ્રાન્ઝેક્શન કરનારા ખાસ વાંચે | New rules regarding PAN …

1 એપ્રિલથી પાન કાર્ડને લઈને નવા નિયમો, મોટા ટ્રાન્ઝેક્શન કરનારા ખાસ વાંચે | New rules regarding PAN …

2 days ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News