gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

VIDEO: અમરેલીના સાવરકુંડલા, રાજુલ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ | Heavy rain In …

G METRO NEWS by G METRO NEWS
September 28, 2025
in GUJARAT
0 0
0
VIDEO: અમરેલીના સાવરકુંડલા, રાજુલ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ | Heavy rain In …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Heavy Rain Amreli : સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે આજે રવિવારે (28 સપ્ટેમ્બર) અમરેલીના ધારી ગીર પંથક, રાજુલા પંથક, સાવરકુંડલા, બગસરા, વડીયા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. વીજળીના કડાકા સાથે ભારે વરસાદ થતાં અમરેલીમાં પાણી-પાણીના દ્રશ્યો જોવા મળ્યા છે. નવરાત્રિમાં મેઘરાજાની એન્ટ્રીથી ખેલૈયાઓના રંગમાં ભંગ પડ્યો હતો.

અમરેલીમાં ધોધમાર વરસાદ 

અમરેલી શહેરમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદથી અમરેલી શહેરમાં રોડ રસ્તાઓ પર નદીઓ માફક પાણી વહેતા થયા. જેમાં અમરેલીના રાજકમલ ચોક ફોરવર્ડ સર્કલ અને ભીંડભજન મંદીર પાસે પાણી ભરાતાં વાહન ચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલી ભોગવવી પડી હતી. સમગ્ર મામલે અમરેલી નગરપાલિકાની પ્રી-મોન્સૂન કામગીરી ઉપર અનેક સવાલો ઉઠ્યા છે.

VIDEO: અમરેલીના સાવરકુંડલા, રાજુલ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ 2 - image

અમરેલીના લાઠી, સાવરકુંડલા, બગસરા, વડીયા, રાજુલામાં વરસાદ ખાબક્યો છે. વડીયામાં ભારે ગાજવીજ સાથે વરસાદને થતાં લાઇટ ગુલ થતાં શહેરમાં અંધારપટ જોવા છવાયો હતો. જ્યારે બગસરા શહેર સાથે સાપર, સુડાવડ, લુધીયા, મુંજયાસર ગામોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. રાજુલા શહેર સહિત ડુંગર, ખેરાળી, કુંભારીયા, છતડીયા, હિંડોરણા, નવી-જુની માંડરડી, ઝાપોદર સહિત આસપાસના ગામોમાં વીજળીના કડાકા-ભડાકા અને પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો.

VIDEO: અમરેલીના સાવરકુંડલા, રાજુલ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ 3 - image

બગસરામાં વૃક્ષ ધરાશાયી 

બગસરાના માણેકવાડા નજીક વૃક્ષ ધરાશાયી થતાં બગસરાથી મુંજયાસર નજીક માણેકવાડા રોડ પર વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જ્યારે બગસરાથી જૂનાગઢ જવાનો માર્ગ હાલ પૂરતો બંધ કરાયો હોવાનું સામે આવ્યું છે.

VIDEO: અમરેલીના સાવરકુંડલા, રાજુલ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ 4 - image

આ પણ વાંચો: ગુજરાતમાં ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી, આવતીકાલે અમરેલી-ગીર સોમનાથમાં રેડ ઍલર્ટ, ખેલૈયા-આયોજકો મૂંઝવણમાં

ધારી ગીર પંથકમાં ભારે પવન ફૂંકાવવાની સાથે વરસાદ થયો છે. જેમાં ધારી શહેર સાથે ચલાળા, આંબરડી, છતડીયા, મોરજર, જીરા, જર, ખીસા સહિતના ગ્રામ્ય પંથકમાં વરસાદ વરસ્યો છે. જેમાં ચલાળા સહિત આસપાસના ગામડાઓમાં વાવાઝોડા જેવો પવન ફૂંકાયો. 

VIDEO: અમરેલીના સાવરકુંડલા, રાજુલ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ 5 - image

VIDEO: અમરેલીના સાવરકુંડલા, રાજુલ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ 6 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સુરત: બારડોલીમાં ક્રિકેટ ટૂર્નામેન્ટમાં વિવાદ, સ્ટેડિયમમાં જાહેરમાં બિયર પીતા બુટલેગર પુત્રનો વીડિયો…
GUJARAT

સુરત: બારડોલીમાં ક્રિકેટ ટૂર્નામેન્ટમાં વિવાદ, સ્ટેડિયમમાં જાહેરમાં બિયર પીતા બુટલેગર પુત્રનો વીડિયો…

March 28, 2026
અખંડભારત સમર્થભારત માટે ૩૮૧ દિવસીય ચતુર્વેદ મહાનુષ્ઠાનનું આયોજન | 381 day Chaturveda Mahanushthan or…
GUJARAT

અખંડભારત સમર્થભારત માટે ૩૮૧ દિવસીય ચતુર્વેદ મહાનુષ્ઠાનનું આયોજન | 381 day Chaturveda Mahanushthan or…

March 28, 2026
ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલ અને અનાજનો પુરવઠો ખોરવાશે નહીં! રાજ્ય સરકારે હાઈલેવલ કમિટીઓની રચના કરી | Guja…
GUJARAT

ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલ અને અનાજનો પુરવઠો ખોરવાશે નહીં! રાજ્ય સરકારે હાઈલેવલ કમિટીઓની રચના કરી | Guja…

March 28, 2026
Next Post
‘બોર્ડર પર લોહીની નદીઓ ભલે વહે, પરંતુ આપણે ક્રિકેટ રમીશું…’: ભારત-પાક. મેચ પર સંજય રાઉતનો કટાક્ષ |…

'બોર્ડર પર લોહીની નદીઓ ભલે વહે, પરંતુ આપણે ક્રિકેટ રમીશું...': ભારત-પાક. મેચ પર સંજય રાઉતનો કટાક્ષ |...

ઘડિયાળી બાવાની દરગાહ સાથે ટેમ્પો ભટકાયો, જાનહાનિ ટળી | Tempo strayed near the Dargah of ghadiyali Ba…

ઘડિયાળી બાવાની દરગાહ સાથે ટેમ્પો ભટકાયો, જાનહાનિ ટળી | Tempo strayed near the Dargah of ghadiyali Ba...

ઉદેપુરથી ટ્રેનમાં દારૂ છુપાવીને અસારવા સુધી સપ્લાય કરવાનું નેટવર્ક | ahmedabad railway police run IM…

ઉદેપુરથી ટ્રેનમાં દારૂ છુપાવીને અસારવા સુધી સપ્લાય કરવાનું નેટવર્ક | ahmedabad railway police run IM...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કુલ્લુમાં ભૂસ્ખલન થતાં બે મકાન ધરાશાયી, સાત લોકો દટાયાની આશંકા, એકનો મૃતદેહ મળ્યો | kulloo one dead …

કુલ્લુમાં ભૂસ્ખલન થતાં બે મકાન ધરાશાયી, સાત લોકો દટાયાની આશંકા, એકનો મૃતદેહ મળ્યો | kulloo one dead …

7 months ago
આજે સાંજે 5 વાગ્યે PM મોદીનું રાષ્ટ્રજોગ સંબોધન, GST સુધારા અંગે જાણકારી આપે તેવી શક્યતા | Prime Min…

આજે સાંજે 5 વાગ્યે PM મોદીનું રાષ્ટ્રજોગ સંબોધન, GST સુધારા અંગે જાણકારી આપે તેવી શક્યતા | Prime Min…

6 months ago
સુનેત્રા પવારને મહાયુતિ કારણ વગર ડેપ્યુટી સીએમ નથી બનાવી રહ્યું, પરદા પાછળ મોટી રમત | why mahayuti a…

સુનેત્રા પવારને મહાયુતિ કારણ વગર ડેપ્યુટી સીએમ નથી બનાવી રહ્યું, પરદા પાછળ મોટી રમત | why mahayuti a…

2 months ago
આરબીઆઇએ રેપો રેટ 5.5% પર યથાવત્ રાખ્યા, તહેવારની સિઝનમાં કોઈ રાહત નહીં | RBI keeps repo rate unchang…

આરબીઆઇએ રેપો રેટ 5.5% પર યથાવત્ રાખ્યા, તહેવારની સિઝનમાં કોઈ રાહત નહીં | RBI keeps repo rate unchang…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News