gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

VIDEO : કાદવ જોઈ યુવકના ખભા પર સવાર થયા સાંસદ, પૂરનું નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા | congress mp tariq…

G METRO NEWS by G METRO NEWS
September 8, 2025
in INDIA
0 0
0
VIDEO : કાદવ જોઈ યુવકના ખભા પર સવાર થયા સાંસદ, પૂરનું નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા | congress mp tariq…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Congress MP Tariq Anwar: રવિવારે કટિહારના સાંસદ તારિક અનવરે તેમના સમર્થકો અને કાર્યકર્તાઓ સાથે મળીને બરારી અને મનિહારી વિધાનસભાના પૂરગ્રસ્ત અને ધોવાણવાળા વિસ્તારોની મુલાકાત લીધી. આ દરમિયાન સાંસદે તેમના સમર્થકો સાથે નાવ અને ટ્રેક્ટર પર બેસીને ગામવાસીઓને મળ્યા અને તેમની સમસ્યાઓ સાંભળી. પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત દરમિયાન સાંસદ તારિક અનવર કાદવ-પાણી જોઈને એક યુવકના ખભા પર ચડી ગયા, જેનો વીડિયો વાઈરલ થયો છે.

નદીનું જળસ્તર ઘટતાં ધોવાણનો કહેર

ગંગા નદીનું જળસ્તર ઘટવાની સાથે જ કટિહારના ધુરીયાહી પંચાયતમાં ધોવાણ ઝડપી બન્યું છે. આ ધોવાણની જાણકારી મળતાં, રવિવારે સાંસદ તારિક અનવર ધુરીયાહી પહોંચ્યા. અહીં શિવનગર અને સોનાખાલની પરિસ્થિતિનું નિરીક્ષણ કરતી વખતે, જ્યારે તેઓ ધોવાણવાળી જગ્યા નજીક પહોંચ્યા ત્યારે રસ્તામાં કાદવ અને પાણી જોવા મળ્યું.

ખભા પર બેસીને સાંસદે પૂરગ્રસ્ત વિસ્તારનું નિરીક્ષણ કર્યું

આ પછી, સ્થાનિક લોકોના ખભા પર ચડીને સાંસદ તારિક અનવરે ધોવાણવાળા વિસ્તારનું નિરીક્ષણ કર્યું. ખભા પર બેસીને નિરીક્ષણ કરવાનો આ વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. વાઈરલ વીડિયોમાં જોઈ શકાય છે કે સાંસદ એક વ્યક્તિના ખભા પર બેઠા છે.

આ પણ વાંચો: મેઘરાજાનું તાંડવ : પંજાબમાં પૂર તો રાજસ્થાન અને ગુજરાત જળબંબાકાર, આજે પણ એલર્ટ

આ લોકો સાંસદને પહેલા કાદવ અને પછી પાણીથી ભરેલા રસ્તા પરથી લઈ જઈ રહ્યો છે. સાથે જ, અમુક લોકોએ સાંસદને પકડી રાખ્યા છે જેથી તેઓ નીચે ન પડી જાય. આ બાબતે સાંસદ તારિક અનવરે કહ્યું કે, તેઓ ધોવાણવાળા વિસ્તારનું નિરીક્ષણ કરવા ગયા હતા. રસ્તામાં કાદવ અને પાણી હતું. ત્યારે સ્થાનિક લોકોએ કહ્યું કે, અમે તેમને ખભા પર બેસાડીને ધોવાણવાળી જગ્યા સુધી લઈ જઈશું. તેઓ સ્થાનિક લોકોની વિનંતીને ના ન કહી શક્યા અને તેમના કહેવાથી ખભા પર ચડીને વિસ્તારનું નિરીક્ષણ કર્યું. ધુરીયાહી પંચાયતમાં પૂર પહેલા પણ ધોવાણ થયું હતું. ગામમાંથી હજુ પૂરનું પાણી સંપૂર્ણપણે ઉતર્યું નથી, પરંતુ સોનાખાલ નજીક પાણી ઘટતાં જ ધોવાણ વધુ ઝડપી બન્યું છે.

VIDEO : કાદવ જોઈ યુવકના ખભા પર સવાર થયા સાંસદ, પૂરનું નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મણિપુરમાં ફરી હિંસા : બદમાશોએ અનેક ઘરોને આગ ચાંપી, ફાયરિંગ કર્યું, લોકો ઘરો છોડી ભાગ્યા | Manipur Vi…
INDIA

મણિપુરમાં ફરી હિંસા : બદમાશોએ અનેક ઘરોને આગ ચાંપી, ફાયરિંગ કર્યું, લોકો ઘરો છોડી ભાગ્યા | Manipur Vi…

February 9, 2026
‘પ્લેન ક્રેશમાં અજિત પવારના નિધન પર આશંકા’, રોહિત પવારના નિવેદનથી હડકંપ, કાલે આપશે પ્રેઝન્ટેશન | Roh…
INDIA

‘પ્લેન ક્રેશમાં અજિત પવારના નિધન પર આશંકા’, રોહિત પવારના નિવેદનથી હડકંપ, કાલે આપશે પ્રેઝન્ટેશન | Roh…

February 9, 2026
મોબાઈલ-ટીવીના ગુલામ ના બનશો, AIને પૂછો કે સારા પુસ્તક ક્યાં મળશે: ‘પરીક્ષા પે ચર્ચા’માં PM મોદીની સલ…
INDIA

મોબાઈલ-ટીવીના ગુલામ ના બનશો, AIને પૂછો કે સારા પુસ્તક ક્યાં મળશે: ‘પરીક્ષા પે ચર્ચા’માં PM મોદીની સલ…

February 9, 2026
Next Post
મેઘરાજાનું તાંડવ : પંજાબમાં પૂર તો રાજસ્થાન અને ગુજરાત જળબંબાકાર, આજે પણ ઍલર્ટ | heavy rain floods i…

મેઘરાજાનું તાંડવ : પંજાબમાં પૂર તો રાજસ્થાન અને ગુજરાત જળબંબાકાર, આજે પણ ઍલર્ટ | heavy rain floods i...

ઉત્તરાખંડના હરિદ્વારમાં દુર્ઘટના, મનસા દેવી હિલ્સમાં ભૂસ્ખલન, ટ્રેનની અવર-જવર ઠપ | Landslide hits Ha…

ઉત્તરાખંડના હરિદ્વારમાં દુર્ઘટના, મનસા દેવી હિલ્સમાં ભૂસ્ખલન, ટ્રેનની અવર-જવર ઠપ | Landslide hits Ha...

दिलदयाल नगर गणपति विसर्जन समारोह, वसईगांव

दिलदयाल नगर गणपति विसर्जन समारोह, वसईगांव

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરાના રાવપુરા ટાવર ચાર રસ્તા પાસે બાળકોને નોકરી રાખી બાળ મજુરી કરાવતા પ્લાસ્ટિક એજન્સીના સંચાલક સ…

વડોદરાના રાવપુરા ટાવર ચાર રસ્તા પાસે બાળકોને નોકરી રાખી બાળ મજુરી કરાવતા પ્લાસ્ટિક એજન્સીના સંચાલક સ…

2 months ago
ફોરએવર મિસેજ ઈન્ડિયા ગ્રાન્ડ ફિનાલે સીઝન 6ના ઓડિશનની શરૂઆત થઈ

ફોરએવર મિસેજ ઈન્ડિયા ગ્રાન્ડ ફિનાલે સીઝન 6ના ઓડિશનની શરૂઆત થઈ

1 week ago
VIDEO: વડોદરાના ડભોઇ રોડ ખાતેના હરિભક્તી એસ્ટેટમાં ગાદલાના ઉત્પાદનના ગોડાઉનમાં આગની ઘટના | Fire brea…

VIDEO: વડોદરાના ડભોઇ રોડ ખાતેના હરિભક્તી એસ્ટેટમાં ગાદલાના ઉત્પાદનના ગોડાઉનમાં આગની ઘટના | Fire brea…

7 months ago
ટ્રમ્પના 50% ટેરિફથી સુરતના હીરા-ટેક્સટાઈલ ઉદ્યોગમાં 50000થી વધુ નોકરીઓ જોખમમાં | trump 50 percent t…

ટ્રમ્પના 50% ટેરિફથી સુરતના હીરા-ટેક્સટાઈલ ઉદ્યોગમાં 50000થી વધુ નોકરીઓ જોખમમાં | trump 50 percent t…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News