gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

VIDEO: કાર, દીવાલો અને ઝાડ પર ચઢ્યા ફેન્સ, નાસભાગ પહેલા ચિન્નાસ્વામી સ્ટેડિયમ બહારના દૃશ્યો | chinna…

G METRO NEWS by G METRO NEWS
June 4, 2025
in INDIA
0 0
0
VIDEO: કાર, દીવાલો અને ઝાડ પર ચઢ્યા ફેન્સ, નાસભાગ પહેલા ચિન્નાસ્વામી સ્ટેડિયમ બહારના દૃશ્યો | chinna…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Bangalore Stampede: આઈપીએલ 2025 ગત દિવસોમાં પૂર્ણ થઈ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂએ આ વખતે સીઝનમાં શાનદાર જીત હાંસલ કરી. આજે આ જીતની ઉજવણી બેંગલુરૂના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં યોજવામાં આવી હતી. હજારોની સંખ્યામાં ફેન્સ ટીમના સ્વાગત માટે પહોંચ્યા હતા. જ્યાં અચાનક નાસભાગ મચી ગઈ હતી, જેમાં અનેક લોકોના મોત અને અનેક લોકો ઈજાગ્રસ્ત થયાના સમાચાર આવ્યા છે.

ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર હજારોની સંખ્યામાં પહોંચી ગયા લોકો

આરસીબીના ખેલાડીઓની ઝલક માટે લોકો વૃક્ષો અને વાહનો પર ચડ્યા

આ પણ વાંચો: બેંગલુરૂ નાસભાગ: કર્ણાટકના CMએ મૃતકોના પરિવારજનોને 10-10 લાખની સહાય જાહેર કરી, PM મોદી અને રાહુલ ગાંધીએ દુઃખ વ્યક્ત કર્યું

લોકો સ્ટેડિયમમાં ન પ્રવેશે તે માટે દરવાજા બંધ કરી દેવાયા હતા

લોકો કાર, બસ સહિતના વાહનો પર ચડ્યા, કારોને થયું નુકસાન

આ અંગે નાયબ મુખ્યમંત્રી શિવકુમારે કહ્યું કે, ભીડ બેકાબૂ હતી. આ દુર્ઘટના દુર્ભાગ્યપૂર્ણ છે.

આ પણ વાંચો: ‘ઝડપથી કાર્યક્રમ પૂર્ણ કરવાનો છે’ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં નાસભાગ બાદ બોલ્યો વિરાટ કોહલી

ઘટના સ્થળના સામે આવેલા વીડિયોમાં જોઈ શકાય છે કે કઈ રીતે ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર ફેન્સની ભીડ એકઠી થઈ હતી, જેના બેકાબૂ થવાથી વાહનોને પણ નુકસાન થયું છે. નાસભાગ બાદ કારોને મોટું નુકસાન થયું છે.

કર્ણાટક રાજ્ય ક્રિકેટ સંઘે કર્યું હતું સન્માન સમારોહનું આયોજન

આરસીબીના ફેન્સ પોતાની ચેમ્પિયન ટીમની એક ઝલક માટે ઉમટી પડ્યા હતા. કર્ણાટક રાજ્ય ક્રિકેટ સંઘ દ્વારા આજે અહીં તમામ આરસીબી ખેલાડીઓ માટે એક ખાસ સન્માન સમારોહ યોજાયો હતો. અહીં કર્ણાટક સરકારના અનેક મંત્રી પણ હાજર હતા. નાયબ મુખ્યમંત્રી શિવકુમાર પણ અહીં હાજર હતા.

દીવાલ-વૃક્ષો પર ચડ્યા ફેન્સ

રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂના ફેન્સ ચિન્નાસ્વામી સ્ટેડિયમની દીવાલો અને વૃક્ષો પર ચડ્યા હતા, જ્યારબાદ પોલીસે તેને ઉતારીને ભગાડ્યા હતા.

કર્ણાટકના બેંગલુરુમાં એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે મોટી સંખ્યામાં આરસીબીના ચાહકો તેમની ચેમ્પિયન ટીમની એક ઝલક જોવા માટે ઉમટી પડ્યા હતા.

એક બાળક બેભાન થયું હતું

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની IPL 2025ની જીતની ઉજવણી માટે મોટી ભીડ એકઠી થઈ રહી હતી. ત્યારે બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર બાળક બેભાન થઈ ગયું હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

6 સેકન્ડમાં કારનો કાચ તોડી 2 લાખની ચોરી, અમદાવાદના સાઉથ બોપલના CCTV વાઇરલ | South Bopal Car Theft: R…
INDIA

6 સેકન્ડમાં કારનો કાચ તોડી 2 લાખની ચોરી, અમદાવાદના સાઉથ બોપલના CCTV વાઇરલ | South Bopal Car Theft: R…

February 9, 2026
લાલુ યાદવના મોટા દીકરાએ પાર્ટીના ‘ગદ્દારો’ની યાદી જાહેર કરી, 5 નેતાને કાવતરાખોર ગણાવ્યા | tej pratap…
INDIA

લાલુ યાદવના મોટા દીકરાએ પાર્ટીના ‘ગદ્દારો’ની યાદી જાહેર કરી, 5 નેતાને કાવતરાખોર ગણાવ્યા | tej pratap…

February 9, 2026
કેનેડામાં ખાલિસ્તાનીઓની ફિલ્ડિંગ સેટ, અજિત ડોભાલે નતાલી સાથે બેઠકમાં ડીલ કરી ડન! | India Canada Brea…
INDIA

કેનેડામાં ખાલિસ્તાનીઓની ફિલ્ડિંગ સેટ, અજિત ડોભાલે નતાલી સાથે બેઠકમાં ડીલ કરી ડન! | India Canada Brea…

February 9, 2026
Next Post
RCB ટીમનો સન્માન સમારોહઃ ચિન્નાસ્વામી સ્ટેડિયમ બહાર નાસભાગ, 11ના મોત, 25થી વધુને ઈજા | rcb ipl 2025 …

RCB ટીમનો સન્માન સમારોહઃ ચિન્નાસ્વામી સ્ટેડિયમ બહાર નાસભાગ, 11ના મોત, 25થી વધુને ઈજા | rcb ipl 2025 ...

પાકિસ્તાન ભારતના ઘૂંટણીએ ! કહ્યું, અમે તમારી શરતો માનવા તૈયાર, આતંકવાદનો ખાતમો કરવા અમને મદદ કરો | P…

પાકિસ્તાન ભારતના ઘૂંટણીએ ! કહ્યું, અમે તમારી શરતો માનવા તૈયાર, આતંકવાદનો ખાતમો કરવા અમને મદદ કરો | P...

VIDEO : દુનિયાના સૌથી અમીર વ્યક્તિના પિતા શ્રી રામલલાના ભક્ત બન્યા, પહોંચ્યા અયોધ્યા | Elon Musk Fat…

VIDEO : દુનિયાના સૌથી અમીર વ્યક્તિના પિતા શ્રી રામલલાના ભક્ત બન્યા, પહોંચ્યા અયોધ્યા | Elon Musk Fat...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગોઠાજ પાસે ચાલુ ટ્રેને પટકાતા યુવકનું મોત | Youth dies after being hit by a moving train near Gothaj

ગોઠાજ પાસે ચાલુ ટ્રેને પટકાતા યુવકનું મોત | Youth dies after being hit by a moving train near Gothaj

3 months ago
પીજીવીસીએલ મહુવા રૂલરના હેલ્પરને માર માર્યો | PGVCL Mahuva Ruler’s helper beaten up

પીજીવીસીએલ મહુવા રૂલરના હેલ્પરને માર માર્યો | PGVCL Mahuva Ruler’s helper beaten up

4 months ago
મેગા સ્વચ્છતા ડ્રાઇવ :ગંદકી કરવા બદલ ૧૨૦ વ્યક્તિને દંડ કરાયો | Mega cleanliness drive: 120 people fi…

મેગા સ્વચ્છતા ડ્રાઇવ :ગંદકી કરવા બદલ ૧૨૦ વ્યક્તિને દંડ કરાયો | Mega cleanliness drive: 120 people fi…

3 months ago
ગોલ્ડ-સિલ્વર ETFમાં રેકોર્ડ રોકાણ, AUM બમણી થઈને રૂ. 2 લાખ કરોડને પાર થઇ | Record investment in gold…

ગોલ્ડ-સિલ્વર ETFમાં રેકોર્ડ રોકાણ, AUM બમણી થઈને રૂ. 2 લાખ કરોડને પાર થઇ | Record investment in gold…

4 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News