gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

VIDEO : ડોમિનિકન રિપબ્લિકમાં નાઈટક્લબની છત તૂટતાં મોટો અકસ્માત, 27 લોકોના મોત, 150થી વધુને ઈજા | 27 …

G METRO NEWS by G METRO NEWS
April 8, 2025
in INDIA
0 0
0
VIDEO : ડોમિનિકન રિપબ્લિકમાં નાઈટક્લબની છત તૂટતાં મોટો અકસ્માત, 27 લોકોના મોત, 150થી વધુને ઈજા | 27 …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Roof Collapse At Nightclub In Dominican Republic : ડોમિનિકન રિપબ્લિકની રાજધાની સેન્ટો ડોમિંગોમાં આજે (8 એપ્રિલ) એક ભયાનક દુર્ઘટના બની છે. શહેરના પ્રખ્યાત જેટ સેટ નાઈટક્લબની છત અચાનક તૂટી પડી છે, જેમાં 27 લોકો મોત થયા હોવાના તેમજ 150થી વધુને ઈજા થઈ હોવાના અહેવાલ સામે આવ્યા છે. નાઈટક્લબમાં લાઈવ મ્યુઝિક કાર્યક્રમ ચાલી રહ્યો હોવાથી, અહીં ખૂબ ભીડ હતી.

અનેક લોકો કાટમાળ નીચે ફસાયા, ગાયિકાને પણ ઈજા

ઈમરજન્સી સર્વિસીસના ડિરેક્ટર જુઆન મેન્યુઅલ મેન્ડેઝે જણાવ્યું કે, કેટલાક લોકો હજુ પણ કાટમાળ નીચે ફસાયેલા હોઈ શકે છે. જ્યાં સુધી છેલ્લો વ્યક્તિ ન મળે ત્યાં સુધી અમે રાહત અને બચાવ કામગીરી ચાલુ રાખીશું. આ અકસ્માતમાં સ્ટેજ પર પરફોર્મ કરી રહેલી પ્રખ્યાત ગાયિકા રૂબી પેરેઝ પણ ઘાયલ થઈ હતી.

આ પણ વાંચો : અમેરિકા-ચીન વચ્ચે ટ્રેડ વૉર: ટ્રમ્પે ડ્રેગન પર લગાવ્યો 104 ટકા ટેરિફ, ચીને કહ્યું- ‘અમે અંત સુધી લડીશું’

બાંધકામમાં બેદરકારીના કારણે બની ઘટના

છત કયા કારણોસર તૂટી પડી તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી. તપાસ એજન્સીઓ ઘટનાસ્થળે હાજર છે અને ઘટનાના કારણો શોધવા તપાસ કરી રહી છે. નિષ્ણાતો માને છે કે, ઈમારતનું માળખું નબળું હોઈ શકે છે અથવા બાંધકામમાં બેદરકારી હોઈ શકે છે. ઘટના બાદ ક્લબને સીલ કરી દેવામાં આવ્યું છે. ઘાયલોને નજીકની હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે અને લોકોને રક્તદાન કરવા અપીલ કરવામાં આવી છે. સરકારે મૃતકોના પરિવારજનોને શક્ય તમામ મદદનું આશ્વાસન આપ્યું છે.

NEW: Nightclub roof collapse in the Dominican Republic k*lled 27 and left a singer missing; MLB pitcher Octavio Dotel was rescued

The incident occurred during merengue singer Rubby Pérez’s live performance at Jet Set nightclub in Santo Domingo

Pérez’s daughter confirmed the… pic.twitter.com/e2D7htpGPg

— Unlimited L’s (@unlimited_ls) April 8, 2025

રાષ્ટ્રપતિએ દુઃખ વ્યક્ત કર્યું

ડોમિનિકન રિપબ્લિકના રાષ્ટ્રપતિ લુઈસ એબિનાડેરે આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું છે કે, રાહત કાર્ય પૂરજોશમાં ચાલે તે માટે સરકાર તમામ પ્રયાસો કરી રહી છે. રાષ્ટ્રપતિએ પણ પોતે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી.

આ પણ વાંચો : દુનિયાભરમાં ટ્રમ્પના અભૂતપૂર્વ વિરોધનું કારણ ફક્ત ટેરિફ નથી, 1400થી વધુ રેલીમાં 6 લાખ લોકોના દેખાવ

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ચૂલો સળગાવવાના પૈસા નથી, ફરી કોવિડ જેવી સ્થિતિ: LPG સંકટ મુદ્દે રાહુલ ગાંધીએ સરકારને ઘેરી | LPG Cris…
INDIA

ચૂલો સળગાવવાના પૈસા નથી, ફરી કોવિડ જેવી સ્થિતિ: LPG સંકટ મુદ્દે રાહુલ ગાંધીએ સરકારને ઘેરી | LPG Cris…

April 6, 2026
PM મોદીની મોટી જાહેરાત: 16 એપ્રિલે સંસદનું વિશેષ સત્ર, મહત્ત્વનું બિલ લાવી રહી છે સરકાર | PM Modi An…
INDIA

PM મોદીની મોટી જાહેરાત: 16 એપ્રિલે સંસદનું વિશેષ સત્ર, મહત્ત્વનું બિલ લાવી રહી છે સરકાર | PM Modi An…

April 6, 2026
ભાજપના વિવાદિત નેતા બૃજભૂષણના પરિવારના 4 સભ્યો ચૂંટણી લડશે! દીકરી મેદાને ઉતરવા તૈયાર | Brij Bhushan’…
INDIA

ભાજપના વિવાદિત નેતા બૃજભૂષણના પરિવારના 4 સભ્યો ચૂંટણી લડશે! દીકરી મેદાને ઉતરવા તૈયાર | Brij Bhushan’…

April 6, 2026
Next Post
VIDEO : બિહારમાં સાંસદ અને જિલ્લા મેજિસ્ટ્રેટના વાહન પર પથ્થરમારો, આરોપીઓને પકડવા દરોડા, 20 સામે FIR…

VIDEO : બિહારમાં સાંસદ અને જિલ્લા મેજિસ્ટ્રેટના વાહન પર પથ્થરમારો, આરોપીઓને પકડવા દરોડા, 20 સામે FIR...

વ્યાયામ શિક્ષકો દ્વારા હાથમાં શકોરા લઇને નોકરી માટે ભીખ રેલી યોજાઇ | Gym teachers hold begging rally…

વ્યાયામ શિક્ષકો દ્વારા હાથમાં શકોરા લઇને નોકરી માટે ભીખ રેલી યોજાઇ | Gym teachers hold begging rally...

ડેપો પાસે હિટ એન્ડ રન ઃ મોપેડ સવાર મહિલાને ફંગોળી કારચાલક ફરાર | Hit and run near depot: Woman ridin…

ડેપો પાસે હિટ એન્ડ રન ઃ મોપેડ સવાર મહિલાને ફંગોળી કારચાલક ફરાર | Hit and run near depot: Woman ridin...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભારત-પાક. ક્રિકેટ મેચ રોકવા સુપ્રીમનો ઇનકાર

ભારત-પાક. ક્રિકેટ મેચ રોકવા સુપ્રીમનો ઇનકાર

7 months ago
‘પહલગામમાં થયેલા વિનાશક આતંકવાદી હુમલાના પીડિતો પ્રત્યે અમારી સંવેદના’, અમેરિકાના ઉપ રાષ્ટ્રપ્રમુખ જ…

‘પહલગામમાં થયેલા વિનાશક આતંકવાદી હુમલાના પીડિતો પ્રત્યે અમારી સંવેદના’, અમેરિકાના ઉપ રાષ્ટ્રપ્રમુખ જ…

12 months ago
બિટકોઈનમાં ગયા સપ્તાહમાં ધબડકા બાદ સપ્તાહ પ્રારંભે રિકવરી | Bitcoin recovers at the start of the wee…

બિટકોઈનમાં ગયા સપ્તાહમાં ધબડકા બાદ સપ્તાહ પ્રારંભે રિકવરી | Bitcoin recovers at the start of the wee…

6 months ago
અફીણના પોષ ડોડા સાથે ઝડપાયેલ રાજપરા ગામનો શખ્સ પાંચ દિવસના રિમાન્ડ પર | Man from Rajpara village cau…

અફીણના પોષ ડોડા સાથે ઝડપાયેલ રાજપરા ગામનો શખ્સ પાંચ દિવસના રિમાન્ડ પર | Man from Rajpara village cau…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News