gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

VIDEO : નવરાત્રિમાં મેઘરાજા બગડ્યાં, ડાંગ-તાપી સહિત 4 જિલ્લામાં ધોધમાર, નદીઓ ગાંડીતૂર | Navratri 202…

G METRO NEWS by G METRO NEWS
September 28, 2025
in GUJARAT
0 0
0
VIDEO : નવરાત્રિમાં મેઘરાજા બગડ્યાં, ડાંગ-તાપી સહિત 4 જિલ્લામાં ધોધમાર, નદીઓ ગાંડીતૂર | Navratri 202…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat Weather and Rain Updates: નવરાત્રિમાં હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજા એક્ટિવ થયા અને બે જિલ્લામાં ધડબડાટી બોલાવી દીધી. ગઈકાલે નવસારી અને વલસાડમાં ખેલૈયાઓની મજા બગાડતા વરસાદે બધુ વેરવિખેર કરી નાખ્યુ હતું. અનેક જગ્યાએ નવરાત્રિના પંડાલ ધરાશાયી થઈ ગયા અને પાણી જ પાણી થઈ ગયું હતું. ત્યારે ડાંગ જિલ્લામાં છેલ્લા 12 કલાકના આંકડા પર નજર કરશો તો આહ્વામાં 4 ઈંચ, વઘઈમાં 3 ઈંચ, સુબરીમાં 2.60 ઈંચ, અને સાપુતારામાં 5.5 ઈંચ જેટલો વરસાદ ખાબકી જતાં પાણી જ પાણી થઈ ગયું હતું. 

ડાંગમાં નદીઓમાં ઘોડાપૂર 

મળતી માહિતી અનુસાર, તાપી જિલ્લામાં તો ખેલૈયા ચાલુ વરસાદે પણ રોકાયા નહોતા અને ગરબે ઝૂમતા દેખાયા હતા. તાપાી જિલ્લાના મુખ્યમથક વ્યારા શહેરના બાહુબલી નવરાત્રિ મહોત્સવમાં ખેલૈયાઓ ચાલુ વરસાદે ગરબા રમતા જોવા મળ્યા હતા. જ્યારે ડાંગ જિલ્લામાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે પૂર્ણા, અંબિકા અને ખાપરી તથા ગિરા નદીમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. જ્યારે ડાંગ જિલ્લાની ઓળખ સમાન ગિરા ધોધનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું. 

વલસાડમાં ધોધમાર વરસાદ 

દક્ષિણ ગુજરાતના વલસાડમાં કપરાડા, ધરમપુર, વાપી અને ઉમરગામ સહિત અનેક વિસ્તારોમાં મેઘરાજા મનમૂકીને વરસ્યા હતા. જ્યારે નવસારીના ચીખલી તાલુકામાં પણ ધોધમાર વરસાદ નોંધાયો હતો. આ દરમિયાન ભારે પવન ફૂંકાતા અનેક મંડપ-પંડાલ ધરાશાયી થયા હતા. વૃક્ષો પડી જવાના અહેવાલો પણ સામે આવ્યા હતા. જેના કારણે અનેક જગ્યાએ ગરબા આયોજન ઠપ થઇ ગયા હતા. ખેલૈયાઓની મજા બગડી હતી.

નર્મદા જિલ્લામાં પણ વરસાદ 

વલસાડના કપરાડામાં મોડી સાંજે વધુ પડતો વરસાદ ખાબકી જતાં ઠેર ઠેર પાણી ભરાયાના દૃશ્યો સર્જાયા હતા. ગરબા માટે આયોજિત સ્થળોએ પણ કાદવ-કીચડની સ્થિતિ સર્જાઈ હતી જેના લીધે આયોજન ઠપ થઈ ગયા હતા. જોકે અમુક જગ્યાએ તો લોકો વરસાદમાં પણ ગરબા રમતા જોવા મળ્યા હતા. નર્મદા જિલ્લામાં પણ વરસાદે ભારે માહોલ બગાડ્યો હતો.

તાપીમાં ઉકાઈ ડેમ ભયજનક સપાટીએ 

તાપીમાં ઉકાઈ ડેમ ભયજનક સપાટીએ પહોંચી ગયું છે. હવે તે ફક્ત આ ખતરનાક સપાટીથી 0.84 ફૂટ જ દૂર છે. ડેમમાંથી તાપી નદીમાં 98869 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું અને ડેમના 22 પૈકી 8 ગેટ 5 ફૂટ સુધી ખોલી દેવાની ફરજ પડી હતી. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નડિયાદના ઐતિહાસિક તલાટી બાગની રૂ. 292 લાખના ખર્ચે કાયાપલટ કરાશે | Nadiad historic Talati Bagh to be …
GUJARAT

નડિયાદના ઐતિહાસિક તલાટી બાગની રૂ. 292 લાખના ખર્ચે કાયાપલટ કરાશે | Nadiad historic Talati Bagh to be …

April 1, 2026
ટેકાના ભાવે બાજરી, જુવાર અને મકાઈની ખરીદી કરાશે : આજથી ફોર્મ ભરવાનું શરૂ | Millet sorghum and maize …
GUJARAT

ટેકાના ભાવે બાજરી, જુવાર અને મકાઈની ખરીદી કરાશે : આજથી ફોર્મ ભરવાનું શરૂ | Millet sorghum and maize …

April 1, 2026
નડિયાદ તાલુકાના પીપળાતા-મિત્રાલ માર્ગની હાલત બિસ્માર થતા હાલાકી | The condition of the Piplata Mitra…
GUJARAT

નડિયાદ તાલુકાના પીપળાતા-મિત્રાલ માર્ગની હાલત બિસ્માર થતા હાલાકી | The condition of the Piplata Mitra…

April 1, 2026
Next Post
અમદાવાદમાં નવો ક્રેઝ, ગરબાના 2500ના પાસ, ટુ વ્હિલર પાર્કિંગના 100, પાણીની બોટલ રૂ. 50માં | Ahmedabad…

અમદાવાદમાં નવો ક્રેઝ, ગરબાના 2500ના પાસ, ટુ વ્હિલર પાર્કિંગના 100, પાણીની બોટલ રૂ. 50માં | Ahmedabad...

મૃતકોના પરિજનોને 20-20 લાખની સહાય’, કરુર રેલીમાં નાસભાગ બાદ એક્ટર વિજયની જાહેરાત | /karur stampede a…

મૃતકોના પરિજનોને 20-20 લાખની સહાય', કરુર રેલીમાં નાસભાગ બાદ એક્ટર વિજયની જાહેરાત | /karur stampede a...

બોપલમાં માથાભારે તત્વોએ ગરબા બંધ કરાવી પાર્ટી પ્લોટમાં તોડફોડ મચાવી, કેમ મામલો બીચક્યો | Bopal arrog…

બોપલમાં માથાભારે તત્વોએ ગરબા બંધ કરાવી પાર્ટી પ્લોટમાં તોડફોડ મચાવી, કેમ મામલો બીચક્યો | Bopal arrog...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ધનખડે રાજીનામું આપ્યું કે લેવાયું : અનેક તર્ક-વિતર્ક

ધનખડે રાજીનામું આપ્યું કે લેવાયું : અનેક તર્ક-વિતર્ક

8 months ago
બિહારને ચૂંટણી પહેલા લ્હાણી: કેન્દ્ર સરકારની 4 લેન હાઇવે અને ડબલ ટ્રેક રેલ લાઇનની મંજૂરી

બિહારને ચૂંટણી પહેલા લ્હાણી: કેન્દ્ર સરકારની 4 લેન હાઇવે અને ડબલ ટ્રેક રેલ લાઇનની મંજૂરી

7 months ago
સરકારે ડાયાબિટીસ અને ઈન્ફેક્શન સહિત 71 દવાઓની કિંમતમાં કર્યો ફેરફાર, જુઓ નવા ભાવ | Govt Revises Pric…

સરકારે ડાયાબિટીસ અને ઈન્ફેક્શન સહિત 71 દવાઓની કિંમતમાં કર્યો ફેરફાર, જુઓ નવા ભાવ | Govt Revises Pric…

9 months ago
ભાડે કાર રાજકોટ લઈ જઈ વેંચી નાખતો શાપરનો યુવાન ઝડપાયો | A young man from Shapar was caught taking a …

ભાડે કાર રાજકોટ લઈ જઈ વેંચી નાખતો શાપરનો યુવાન ઝડપાયો | A young man from Shapar was caught taking a …

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News