gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

VIDEO : પહેલા ધમકાવ્યા, પછી મારી પાંચ ગોળી… પંજાબમાં અકાલી દળના નેતાની હત્યા | Akali Dal Councillo…

G METRO NEWS by G METRO NEWS
May 25, 2025
in INDIA
0 0
0
VIDEO : પહેલા ધમકાવ્યા, પછી મારી પાંચ ગોળી… પંજાબમાં અકાલી દળના નેતાની હત્યા | Akali Dal Councillo…
0
VIEWS
Share on FacebookShare on Twitter

SAD Councillor Harjinder Singh Shot Dead : પંજાબમાં શિરોમણી અકાલી દળના નેતા હરજિંદર સિંહ પર આડેધડ ગોળીબાર કરી હત્યા કરવામાં આવી છે. હુમલાખોરોએ પહેલા નેતાને ધમકાવ્યા હતા, બાદમાં તેમને પાંચથી છ રાઉન્ડ ગોળી મારી હતી. પોલીસે મૃતદેહનો પોસ્ટમોર્ટમમાં મોકલી દીધો છે અને ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે. પંજાબ પોલીસના એડીસીપી હરપાલ સિંહ રંધાવાએ ઘટનાને નિવેદન જાહેર કર્યું છે.

અકાલી દળના નેતાની હત્યા કરી બદમાશો ફરાર

અકાલી દળના નેતા હરજિંદર સિંહ અમૃતસરના જંડિયાલા શહેર પરિષદના કાઉન્સિલર હતા. તેઓ અમૃતસર જિલ્લાના છેહરટા વિસ્તારમાં હતા, ત્યારે કેટલાક અજાણ્યા બદમાો આવ્યા હતા અને તેમના પર આડેધડ ગોળીબાર શરૂ કરી દીધો હતો. બદમાશો ઘટનાને અંજામ આપી ફરાર થઈ ગયા છે. ગોળીબારનો અવાજ સંભળાતા સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને કાઉન્સિલરને હોસ્પિટલ લઈ ગયા હતા. જોકે ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા છે. પોલીસે અજાણ્યા આરોપીઓને શોધવા શહેરભરમાં દરોડા શરૂ કરી દીધા છે.

હરજિંદરે જેની ફરિયાદ કરી તે લોકોએ કરી હત્યા : પરિવારનો દાવો

પંજાબ પોલીસે હત્યા અંગે કહ્યું કે, ‘અજાણ્યા લોકો બાઈક પર આવ્યા હતા અને કાઉન્સિલ હરજિંદરને ગોળી મારી દીધી હતી.’ તેમના પરિવારજનોએ કહ્યું કે, ‘હરજિંદરે ડ્રગ્સ વેચનારાઓ 5-6 યુવકો કરણ, કિશન, સૂરજ વિરુદ્ધ અગાઉ ફરિયાદ કરી હતી. તે લોકોએ જ હરજિંદરની હત્યા કરી છે. બદમાશોએ પહેલા ધમકાવ્યા હતા, પછી પાંચ-છ રાઉન્ડ ગોળીબાર કર્યો.’ અગાઉ પણ હરજિંદર સિંહના ઘર પર ગોળીબાર થયો હતો. પરિવારજનોને જે લોકો પર આશંકા છે, તે લોકોને પકડવાની કાર્યવાહી શરૂ કરી દેવાઈ છે.

આ પણ વાંચો : વાણી પર સંયમ રાખો, ખોટી નિવેદનબાજીથી બચો: NDAની બેઠકમાં PM મોદીની નેતાઓને ટકોર

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘પ્લેન ક્રેશમાં અજિત પવારના નિધન પર આશંકા’, રોહિત પવારના નિવેદનથી હડકંપ, કાલે આપશે પ્રેઝન્ટેશન | Roh…
INDIA

February 9, 2026
મોબાઈલ-ટીવીના ગુલામ ના બનશો, AIને પૂછો કે સારા પુસ્તક ક્યાં મળશે: ‘પરીક્ષા પે ચર્ચા’માં PM મોદીની સલ…

‘જો તું મારી નહીં થાય તો કોઈની નહીં થવા દઉં’, લૉ કોલેજમાં ક્લાસમેટની હત્યા બાદ ખુદ પર ફાયરિંગ કેસમાં…

Next Post
હિમાચલમાં મુશળધાર વરસાદે તબાહી મચાવી, કુલ્લુમાં વાદળ ફાટવાથી 7 વાહનો દટાયા અને 7 વહી ગયા | Heavy Rai…

હિમાચલમાં મુશળધાર વરસાદે તબાહી મચાવી, કુલ્લુમાં વાદળ ફાટવાથી 7 વાહનો દટાયા અને 7 વહી ગયા | Heavy Rai...

આસામમાંથી 11.5 કરોડનું ડ્રગ જપ્ત | Drugs worth Rs 11 5 crore seized from Assam

હિન્દુ સમાજની એકતા જ શક્તિશાળી અને ધર્મનિષ્ઠ ભારત બનાવી શકશે : ભાગવત | Only unity of Hindu society c…

હિન્દુ સમાજની એકતા જ શક્તિશાળી અને ધર્મનિષ્ઠ ભારત બનાવી શકશે : ભાગવત | Only unity of Hindu society c...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘શરબત જેહાદ’ મામલે હાઈકોર્ટે બાબા રામદેવની ઝાટકણી કાઢી, તમામ જાહેરાતો દૂર કરવા આદેશ | baba ramdev de…

10 months ago
ઉત્તરાખંડ, હિમાચલ અને જમ્મુ-કાશ્મીર… કેમ આભ ફાટવાની ઘટનાઓ વધી? તબાહીનું હિમાલય કનેક્શન | why cloud…

5 months ago
નિવૃત્ત પોલીસ અધિકારીના પુત્રનાં મકાનની ઝડતી દરમિયાન વધુ કરતુતો સામે આવ્યા | More crimes uncovered d…

જામનગર-રાજકોટ ધોરી માર્ગ પર વધુ એક ‘હિટ એન્ડ રન’ ના બનાવમાં અજાણ્યા વાહનની ઠોકરે 50 વર્ષના અજ્ઞાત પુ…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News