gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

VIDEO : મણિપુરમાં બસ પરથી નામ હટાવવા મુદ્દે બબાલ, દેખાવકારો-સુરક્ષા દળો વચ્ચે અથડામણ, ટિયર ગેસના સેલ…

G METRO NEWS by G METRO NEWS
May 25, 2025
in INDIA
0 0
0
VIDEO : મણિપુરમાં બસ પરથી નામ હટાવવા મુદ્દે બબાલ, દેખાવકારો-સુરક્ષા દળો વચ્ચે અથડામણ, ટિયર ગેસના સેલ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Manipur Violence : મણિપુરમાં રાજ્યની સરકારી બસ પરથી ‘મણિુપુર’ નામ હટાવવા મુદ્દે ભારે વિવાદ થયો છે. રાજભવન ઘેરવા આવેલા દેખાવકારો અને સુરક્ષા દળના જવાનો વચ્ચે અથડામણ થઈ છે. સુરક્ષા દળોએ સાવચેતીના ભાગરૂપે ટિયર ગેસના સેલ છોડ્યા છે, જેમાં પાંચ લોકોને ઈજા થઈ હોવાના અહેવાલ સામે આવ્યા છે. વાસ્તવમાં એક સરકારી બસ પર મણિપુર શબ્દ ઢાકવાનો પ્રયાસ કરાયો હતો, જેને લઈને આ વિવાદ થયો છે.

રાજભવન સુધી રેલી પહોંચતા મામલો બિચક્યો

મળતા અહેવાલો મુજબ, સરકારી બસ પર ‘મણિપુર’નામ હટાવવાનો વિરોધ કરી રહેલા મણિપુર અખંડિતતા પર સંકલન સમિતિ (COCOMI) દ્વારા રાજભવન સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. COCOMIની જાહેરાત બાદ હજારો લોકો રાજભવન પાસે પહોંચ્યા હતા. અહીં 500 મીટરની રેલી આગળ વધી રહી હતી, ત્યારે સુરક્ષા જવાનોએ તેમને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે જોતજોતામાં ભીડ ઉગ્ર બનતા જવાનોએ ટિયર ગેસના સેલ છોડવા પડ્યા હતા.

અથડામણમાં પાંચને ઈજા

દેખાવકારોએ માંગ કરી હતી કે, ‘રાજ્યપાલ અજય કુમાર ભલ્લા આ અપમાનજનક કૃત્ય બદલ માફી માંગે. સુરક્ષા દળે રાજભવનથી 150 મીટર પહેલા કંગલા ગેસ પાસે એકઠી થયેલી ભીડને કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. જોકે તેઓ ન માનતા ટિયર ગેસના સેલ છોડ્યા હતા. એક ખાનગી હોસ્પિટલના અધિકારીઓએ કહ્યું કે, ‘અથડામણમાં પાંચ દેખાવકારોને ઈજા થઈ છે, જેમને હોસ્પિટલમાં લવાયા છે.’

આ પણ વાંચો : વાણી પર સંયમ રાખો, ખોટી નિવેદનબાજીથી બચો: NDAની બેઠકમાં PM મોદીની નેતાઓને ટકોર

રાજ્યપાલ માફી માંગે : દેખાવકારોની માંગ

પ્રદર્શનકારીઓએ રાજ્યપાલ અજય કુમાર ભલ્લા પાસેથી માફીની માંગ કરી, અને તેમના પર આ બાબતે મૌન રહીને રાજ્યની ઐતિહાસિક અને સાંસ્કૃતિક ઓળખનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો. દેખાવકારોનો આક્ષેપ છે કે, રાજ્યપાલ પોતાની મૌનતાથી લોકોની લાગણીઓનો અનાદર કરી રહ્યા છે. તેમણે અને તેમના વહીવટીતંત્રે રાજ્યનું સંચાલન કરતી વખતે રાજ્યના ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાનું સંપૂર્ણપણે અપમાન કર્યું છે. આ ઘટનાની તપાસ માટે સરકારે બનાવેલ તપાસ પંચ પૂરતું નથી અને તેમાં સંડોવાયેલા લોકોને દંડ કરવાનો કોઈ ઉલ્લેખ નથી. COCOMI એ રાજ્યવ્યાપી આંદોલનની જાહેરાત કરી છે અને મુખ્ય સચિવ, પોલીસ મહાનિર્દેશક અને સુરક્ષા સલાહકારના રાજીનામાની માંગ કરી છે. જૂથે જણાવ્યું છે કે પૂછપરછ જેવા પ્રતીકાત્મક સંકેતો જવાબદારી વિના અપૂરતા છે.

આ કારણે થયો વિવાદ

20 મેના રોજ મણિપુર રાજ્ય પરિવહનની બસ મીડિયા કર્મચારીઓને લઈને શિરુઈ લિલી મહોત્સવ જઈ રહી હતી. આ દરમિયાન બસ પર મણિપુર લખેલા શબ્દને ઢાંકવાનો આદેશ અપાયો હોવાની વાત સામે આવી હતી. ત્યારબાદ COCOMI રાજ્યનું અપમાન કરાયું હોવાનું આક્ષેપ કરાયા બાદ રાજ્યવ્યાપી આંદોલનની જાહેરાત કરી છે.

આ પણ વાંચો : વિદેશી વિદ્યાર્થીઓની જાણકારી આપો, ફંડ નહીં મળે: હાર્વર્ડ યુનિવર્સિટીને ફરી ટ્રમ્પની ધમકી

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મણિપુરમાં ફરી હિંસા : બદમાશોએ અનેક ઘરોને આગ ચાંપી, ફાયરિંગ કર્યું, લોકો ઘરો છોડી ભાગ્યા | Manipur Vi…
INDIA

મણિપુરમાં ફરી હિંસા : બદમાશોએ અનેક ઘરોને આગ ચાંપી, ફાયરિંગ કર્યું, લોકો ઘરો છોડી ભાગ્યા | Manipur Vi…

February 9, 2026
‘પ્લેન ક્રેશમાં અજિત પવારના નિધન પર આશંકા’, રોહિત પવારના નિવેદનથી હડકંપ, કાલે આપશે પ્રેઝન્ટેશન | Roh…
INDIA

‘પ્લેન ક્રેશમાં અજિત પવારના નિધન પર આશંકા’, રોહિત પવારના નિવેદનથી હડકંપ, કાલે આપશે પ્રેઝન્ટેશન | Roh…

February 9, 2026
મોબાઈલ-ટીવીના ગુલામ ના બનશો, AIને પૂછો કે સારા પુસ્તક ક્યાં મળશે: ‘પરીક્ષા પે ચર્ચા’માં PM મોદીની સલ…
INDIA

મોબાઈલ-ટીવીના ગુલામ ના બનશો, AIને પૂછો કે સારા પુસ્તક ક્યાં મળશે: ‘પરીક્ષા પે ચર્ચા’માં PM મોદીની સલ…

February 9, 2026
Next Post
VIDEO : પહેલા ધમકાવ્યા, પછી મારી પાંચ ગોળી… પંજાબમાં અકાલી દળના નેતાની હત્યા | Akali Dal Councillo…

VIDEO : પહેલા ધમકાવ્યા, પછી મારી પાંચ ગોળી... પંજાબમાં અકાલી દળના નેતાની હત્યા | Akali Dal Councillo...

હિમાચલમાં મુશળધાર વરસાદે તબાહી મચાવી, કુલ્લુમાં વાદળ ફાટવાથી 7 વાહનો દટાયા અને 7 વહી ગયા | Heavy Rai…

હિમાચલમાં મુશળધાર વરસાદે તબાહી મચાવી, કુલ્લુમાં વાદળ ફાટવાથી 7 વાહનો દટાયા અને 7 વહી ગયા | Heavy Rai...

આસામમાંથી 11.5 કરોડનું ડ્રગ જપ્ત | Drugs worth Rs 11 5 crore seized from Assam

આસામમાંથી 11.5 કરોડનું ડ્રગ જપ્ત | Drugs worth Rs 11 5 crore seized from Assam

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ક્રૂડતેલ ઉછળી 65 ડોલર પાર: સોનું ઉંચકાયું: ચાંદીમાં રૂ.2000ની તેજી | Crude oil surges past 65: Gold …

ક્રૂડતેલ ઉછળી 65 ડોલર પાર: સોનું ઉંચકાયું: ચાંદીમાં રૂ.2000ની તેજી | Crude oil surges past 65: Gold …

9 months ago
2008 પછી 2025માં સૌથી વધુ ઓપન ઑફર | Highest number of open offers in 2025 since 2008

2008 પછી 2025માં સૌથી વધુ ઓપન ઑફર | Highest number of open offers in 2025 since 2008

2 months ago
યાત્રાધામ સોમનાથ અને દ્વારકામાં હાઈએલર્ટઃ લોખંડી સુરક્ષા જાપ્તો | High alert in pilgrimage sites Som…

યાત્રાધામ સોમનાથ અને દ્વારકામાં હાઈએલર્ટઃ લોખંડી સુરક્ષા જાપ્તો | High alert in pilgrimage sites Som…

3 months ago
દસાડાના સુરેલમાં ધારાસભ્ય પી.કે. પરમારનો ગ્રામજનોએ ઉઘડો લીધો | Villagers unmask MLA P K Parmar in Su…

દસાડાના સુરેલમાં ધારાસભ્ય પી.કે. પરમારનો ગ્રામજનોએ ઉઘડો લીધો | Villagers unmask MLA P K Parmar in Su…

3 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News