gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

VIDEO : મહારાષ્ટ્ર વિધાનસભામાં મારામારી, ધારાસભ્યોએ એકબીજાને મારી લાતો-મુક્કા, કપડાં પણ ફાડ્યા | Cla…

G METRO NEWS by G METRO NEWS
July 17, 2025
in INDIA
0 0
0
VIDEO : મહારાષ્ટ્ર વિધાનસભામાં મારામારી, ધારાસભ્યોએ એકબીજાને મારી લાતો-મુક્કા, કપડાં પણ ફાડ્યા | Cla…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Maharashtra Assembly : મહારાષ્ટ્ર વિધાનસભામાં ચોમાસુ સત્ર દરમિયાન મારમારીની ઘટના બની છે. ધારાસભ્યોએ વિધાસભાની લોબીમાં જ છુટ્ટાહાથની મારામારી કરી એકબીજાને લાતો-ફેંટો મારી છે, જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વાસ્તવમાં શરદ પવારની એનસીપી પાર્ટીના ધારાસભ્ય જિતેન્દ્ર આવ્હાડ અને ભાજપ ધારાસભ્ય ગોપીચંદ પડલકર વચ્ચે કોઈક બાબતે વિવાદ ઊભો થયો હતો, જેના કારણે તેઓ બંને અને તેમના સમર્થકો મારામારી પર ઉતરી આવ્યા હતા.

વાળ ખેંચ્યા, મુક્કા માર્યા

વાયરલ વીડિયોમાં આવ્હાડ અને પડકલર એકબીજાના વાળ ખેંચતા અને મુક્કા મારતાં જોવા મળી રહ્યા છે. જ્યારે બંનેને મારમારી કરતાં અટકાવવા માટે અન્ય ધારાસભ્ય અને કાર્યકર્તાઓ વચ્ચે પડતાં દેખાઈ રહ્યા છે. મારામારીમાં કપડા પણ ફાટી ગયા છે. મારામારી કર્યા બાદ બંને જૂથના લોકો એકબીજા પર આક્ષેપ કરતાં પણ નજરે પડી રહ્યા છે. સોશિયલ મીડિયામાં મારામારીના આ ઘટનાનો વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. યુઝર્સ આ ઘટનાને શરમજનક ગણાવી રહ્યા છે.

‘સૌથી પહેલા પડલકરના સમર્થકોએ હુમલો કર્યો’

મળતા અહેવાલો મુજબ જિતેન્દ્ર આવ્હાડ (Jitendra Awhad) અને ગોપીચંદ પડલકર (Gopichand Padalkar) વચ્ચે અગાઉની અદાવતને લઈ વિવાદ ચાલી રહ્યો છે, જેના કારણે બુધવારે વિધાનસભામાં જ બંને વચ્ચે ઉગ્ર વાતચીત થઈ હતી, ત્યારબાદ બંને મારામારી પર ઉતરી આવ્યા હતા. આવ્હાડે મારામારીની શરુઆત પહેલા ભાજપ તરફથી થઈ હોવાનો આક્ષેપ કર્યો છે. તેમણે કહ્યું કે, ‘સૌથી પહેલા પડલકરના સમર્થકોએ હુમલો કર્યો હતો, તેઓએ મને અપશબ્દો કહ્યા અને જાનથી મારવાની ધમકી આપી. હવે વિધાનસભામાં ગુંડાઓ લવાઈ રહ્યા છે, જેના કારણે ધારાસભ્યોની સુરક્ષા ખતરામાં પડી ગઈ છે.’

આ પણ વાંચો : રોબર્ટ વાડ્રાની 43 મિલકતો જપ્ત, ચાર્જશીટ પણ દાખલ… જમીન સોદા કેસમાં EDની કાર્યવાહી

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જમ્મુ-કાશ્મીરમાં શ્રીનગર-લેહ હાઈવે પર ભયાનક ભૂસ્ખલન, 7 લોકોના મોત, રસ્તામાં ફસાયા ટુરિસ્ટ | Zoji La …
INDIA

જમ્મુ-કાશ્મીરમાં શ્રીનગર-લેહ હાઈવે પર ભયાનક ભૂસ્ખલન, 7 લોકોના મોત, રસ્તામાં ફસાયા ટુરિસ્ટ | Zoji La …

March 28, 2026
દેશમાં લોકડાઉન નહીં લાગે : પીએમ મોદીની મુખ્યમંત્રીઓને હૈયાધારણ | There will be no lockdown in the co…
INDIA

દેશમાં લોકડાઉન નહીં લાગે : પીએમ મોદીની મુખ્યમંત્રીઓને હૈયાધારણ | There will be no lockdown in the co…

March 28, 2026
ઇરાનને મદદના બહાને આતંકીઓને ફન્ડિંગ થયાની એજન્સીઓને શંકા
INDIA

ઇરાનને મદદના બહાને આતંકીઓને ફન્ડિંગ થયાની એજન્સીઓને શંકા

March 28, 2026
Next Post
શું છે ‘નૉનવેજ દૂધ’? જેના કારણે અટકી ભારત-અમેરિકાની ટ્રેડ ડીલ, જાણો વિગતવાર | India US trade deal st…

શું છે 'નૉનવેજ દૂધ'? જેના કારણે અટકી ભારત-અમેરિકાની ટ્રેડ ડીલ, જાણો વિગતવાર | India US trade deal st...

VIDEO: ધીરેન્દ્ર શાસ્ત્રીને પાકિસ્તાનના આરિફે પૂછ્યું- ‘હું હિન્દુ બની ગયો, નામ બદલવું જરૂરી?’ | Mad…

VIDEO: ધીરેન્દ્ર શાસ્ત્રીને પાકિસ્તાનના આરિફે પૂછ્યું- 'હું હિન્દુ બની ગયો, નામ બદલવું જરૂરી?' | Mad...

VIDEO : રસ્તા પર એક જ જગ્યા પર 3 કલાકમાં 10 અકસ્માત: પૂણેમાં તંત્રના પાપે પ્રજા પરેશાન | 10 Accident…

VIDEO : રસ્તા પર એક જ જગ્યા પર 3 કલાકમાં 10 અકસ્માત: પૂણેમાં તંત્રના પાપે પ્રજા પરેશાન | 10 Accident...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

VIDEO | છોટાઉદેપુર: હાંદોદ-ડભોઇ રોડની કામગીરીમાં વેઠ ઉતારાઈ, ‘પોદળો પડે તો માટી ઉખડે’ જેવો ઘાટ! | Ha…

VIDEO | છોટાઉદેપુર: હાંદોદ-ડભોઇ રોડની કામગીરીમાં વેઠ ઉતારાઈ, ‘પોદળો પડે તો માટી ઉખડે’ જેવો ઘાટ! | Ha…

3 months ago
ભારત રાષ્ટ્રીય હિતો અને આથક શક્તિ વધારવા ધ્યાન આપે : કોટક | India should focus on national interests…

ભારત રાષ્ટ્રીય હિતો અને આથક શક્તિ વધારવા ધ્યાન આપે : કોટક | India should focus on national interests…

8 months ago
લાલપુરના મેઘપર ગામમાં એક ધાર્મિક સ્થળને નિશાન બનાવતા તસ્કરો: રૂપિયા 12,000ના પરચુરણ સાથેની દાનપેટી ચ…

લાલપુરના મેઘપર ગામમાં એક ધાર્મિક સ્થળને નિશાન બનાવતા તસ્કરો: રૂપિયા 12,000ના પરચુરણ સાથેની દાનપેટી ચ…

2 weeks ago
જેતપુરમાં સાડીના બે કારખાનામાં દરોડા પાડી ચેકીંગ કરાતા 31 બાળમજુરો મળ્યા

એઆઈ દેશની જીડીપીમાં 500થી 600 અબજ ડોલરનો ઉછાળો લાવશે

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News