gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

VIDEO : ‘મેં આપેલું હોમવર્ક કર્યું કે નહીં?’, શુભાંશુ શુક્લા સાથે મુલાકાતમાં PM મોદીનો સવાલ | have y…

G METRO NEWS by G METRO NEWS
August 19, 2025
in INDIA
0 0
0
VIDEO : ‘મેં આપેલું હોમવર્ક કર્યું કે નહીં?’, શુભાંશુ શુક્લા સાથે મુલાકાતમાં PM મોદીનો સવાલ | have y…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Shubhanshu Shukla Meets PM Modi : અંતરિક્ષમાં ભારતનો ત્રિરંગો લહેરાવનાર ભારતીય વાયુસેનાના ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાએ સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. શુભાંશુ શુક્લા 25 જૂન 2025ના રોજ ‘એક્સિઓમ-4 મિશન’ હેઠળ અંતરિક્ષમાંમાં ગયા હતા. તેઓ 18 દિવસ ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર રહ્યા અને 15 જુલાઈના રોજ પરત ફર્યા હતા. વાતચીત દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મજાકમાં તેમને પૂછ્યું કે મેં આપેલું હોમવર્ક કર્યું કે નહીં? આના પર શુભાંશુ શુક્લાએ કહ્યું, હોમવર્કની ખૂબ સારી પ્રોગ્રેસ થઈ છે. ISS પર તમારી સાથે વાત કર્યા બાદ ત્યાં લોકોએ મને ચીડવ્યો પણ કે તમારા વડા પ્રધાને હોમવર્ક આપ્યું છે.

તેમણે કહ્યું કે, આ ખૂબ જ જરૂરી છે. હું એટલા માટે જ ત્યાં ગયો હતો. આ મિશનનો અંત નથી પણ શરૂઆત છે. તેનો હેતુ એ જ હતો કે, તમે કેટલું શીખીને પાછા આવી શકો છો. વાસ્તવમાં પીએમ મોદીએ શુભાંશુ શુક્લાને કહ્યું હતું કે, ‘ગગનયાન મિશનને આગળ વધારવાનું છે અને આપણું પોતાનું સ્પેસ સ્ટેશન બનાવવું છે. આ સાથે જ ચંદ્ર પર ભારતના અંતરિક્ષયાત્રીઓનું લેન્ડિંગ કરાવવાનું છે. આવી સ્થિતિમાં તમે તમારા અનુભવ રેકોર્ડ કરજો.’

શુક્લા સાથેની મુલાકાત દરમિયાન વડાપ્રધાન મોદીએ ISRO અંતરિક્ષયાત્રીનું જેકેટ પહેરીને આવેલા શુક્લાનું ઉષ્માભર્યું સ્વાગત કર્યુંઅને તેમના ખભા પર હાથ રાખીને તેમની સાથે ચાલ્યા. શુક્લાએ વડાપ્રધાનને ‘એક્સિઓમ-4 મિશન’નો ‘મિશન પેચ’ અને ભારતીય તિરંગો ભેટમાં આપ્યો જે તેઓ ISS પર પોતાની સાથે લઈ ગયા હતા. 29 જૂને જ્યારે શુક્લા અને મોદીએ વાત કરી હતી, ત્યારે ISS પર પૃષ્ઠભૂમિમાં આ ભારતીય તિરંગો લહેરાઈ રહ્યો હતો.

આ પણ વાંચો: VIDEO : શુભાંશુ શુક્લાએ PM મોદી સાથે કરી મુલાકાત, અંતરિક્ષથી ખેંચેલી ધરતીની તસવીર આપી ભેટ

મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે, ‘શુભાંશુ શુક્લા સાથે ખૂબ જ સારી વાતચીત થઈ. અમે અંતરિક્ષમાં તેમના અનુભવો, વિજ્ઞાન અને ટેકનોલોજીમાં પ્રગતિ અને ભારતના મહત્વાકાંક્ષી ગગનયાન મિશન સહિત ઘણા વિષયો પર ચર્ચા કરી. ભારતને તેમની આ સિદ્ધિ પર ગર્વ છે.’ લખનઉમાં જન્મેલા અંતરિક્ષયાત્રી વડા પ્રધાન મોદીને ‘ટેબલેટ કમ્પ્યુટર’ પર ISS પરથી લીધેલા ફોટા બતાવતા જોવા મળ્યા.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પીએમ મોદીને એક ફ્રેમવાળો તિરંગો ભેટ કરતી પોતાની તસવીર શેર કરતા શુક્લાએ લખ્યું કે, ‘આજે માનનીય વડાપ્રધાન સાથે મુલાકાત થઈ. છેલ્લી વખત જ્યારે મેં તેમની સાથે (અંતરિક્ષમાં) ભ્રમણકક્ષામાંથી ડિજિટલ માધ્યમથી વાત કરી હતી, ત્યારે આ જ તિરંગો ISSમાં પૃષ્ઠભૂમિમાં દેખાય રહ્યો હતો. 

શુભાંશુ શુક્લા અંતરિક્ષમાં જનારા ભારતના બીજા નાગરિક

શુક્લાએ આગળ કહ્યું, ‘હું જણાવી નથી શકતો કે તે દિવસે (અંતરિક્ષમાંથી વાતચીત દરમિયાન) ભારતનું પ્રતિનિધિત્વ કરતા અને આજે વડાપ્રધાન સાથે મુલાકાત દરમિયાન મને કેટલો ગર્વ થઈ રહ્યો છે. જેમ મેં કહ્યું તેમ, આ ભારતની માનવ અંતરિક્ષયાત્રાની યાત્રાનું પહેલું પગલું છે.’ શુભાંશુ શુક્લા નાસાના Axiom-4 મિશનના પાઇલટ હતા, જે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર મોકલવામાં આવ્યું હતું. શુભાંશુ શુક્લા અંતરિક્ષમાં જનારા ભારતના બીજા નાગરિક છે. તેમના પહેલાં, 1984માં વિંગ કમાન્ડર રાકેશ શર્મા અંતરિક્ષમાં ગયા હતા. આ રીતે, 41 વર્ષ પછી કોઈ ભારતીયએ અંતરિક્ષની ઉડાન ભરી છે. આ મિશન 25 જૂને અમેરિકાના ફ્લોરિડામાં આવેલા નાસાના કેનેડી સ્પેસ સેન્ટરથી લૉન્ચ થયું હતું. શુભાંશુ શુક્લા 15 જુલાઈએ પૃથ્વી પર પાછા ફર્યા હતા અને હવે તેમની વતન વાપસી પર તેમનું સ્વાગત થઈ રહ્યું છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બિહારના નાલંદામાં શીતળા માતા મંદિરમાં નાસભાગ, 8 શ્રદ્ધાળુઓના મોત, અનેક ઈજાગ્રસ્ત | nalanda sheetla t…
INDIA

બિહારના નાલંદામાં શીતળા માતા મંદિરમાં નાસભાગ, 8 શ્રદ્ધાળુઓના મોત, અનેક ઈજાગ્રસ્ત | nalanda sheetla t…

March 31, 2026
મુંબઈ બનશે ટોક્યો! BKC અને વરલીમાં બનશે 3 કિમી લાંબી અંડરગ્રાઉન્ડ ટનલ, મેટ્રોથી સીધા ઓફિસ પહોંચાશે |…
INDIA

મુંબઈ બનશે ટોક્યો! BKC અને વરલીમાં બનશે 3 કિમી લાંબી અંડરગ્રાઉન્ડ ટનલ, મેટ્રોથી સીધા ઓફિસ પહોંચાશે |…

March 31, 2026
બેંક લોકરની વસ્તુઓ જોઇ અને રેકોર્ડ રાખી શકતી નથી ઃ નિર્મલા | Banks cannot see record what valuables …
INDIA

બેંક લોકરની વસ્તુઓ જોઇ અને રેકોર્ડ રાખી શકતી નથી ઃ નિર્મલા | Banks cannot see record what valuables …

March 31, 2026
Next Post
આસારામને રાહત, ચોથી વખત મળ્યા હંગામી જામીન, હવે ત્રીજી સપ્ટેમ્બરે સુનાવણી | Gujarat High Court Exten…

આસારામને રાહત, ચોથી વખત મળ્યા હંગામી જામીન, હવે ત્રીજી સપ્ટેમ્બરે સુનાવણી | Gujarat High Court Exten...

ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી: NDAના રાધાકૃષ્ણન સામે વિપક્ષે સુદર્શન રેડ્ડીને બનાવ્યા ઉમેદવાર | INDIA bloc pic…

ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી: NDAના રાધાકૃષ્ણન સામે વિપક્ષે સુદર્શન રેડ્ડીને બનાવ્યા ઉમેદવાર | INDIA bloc pic...

જામનગરમાં સુમેર ક્લબ રોડ પર વહેલી સવારે સ્કૂલબસ સીસીટીવી કેમેરાના પોલ સાથે ટકરાઈ : સદભાગ્યે જાનહાની …

જામનગરમાં સુમેર ક્લબ રોડ પર વહેલી સવારે સ્કૂલબસ સીસીટીવી કેમેરાના પોલ સાથે ટકરાઈ : સદભાગ્યે જાનહાની ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રશિયા સાથે એલએનજી ડીલ કરી ભારતે અમેરિકાની ધમકીનો જવાબ આપ્યો | India responds to US threat by signing…

રશિયા સાથે એલએનજી ડીલ કરી ભારતે અમેરિકાની ધમકીનો જવાબ આપ્યો | India responds to US threat by signing…

7 months ago
જમ્મુ કાશ્મીરમાં ફરી વાદળ ફાટયું, ભૂસ્ખલન : વધુ 12ના મોત, 30 ગૂમ

જમ્મુ કાશ્મીરમાં ફરી વાદળ ફાટયું, ભૂસ્ખલન : વધુ 12ના મોત, 30 ગૂમ

7 months ago
જૂનાગઢમાં નરસિંહ મહેતા સરોવરની અધૂરી કામગીરી છતાં સીએમના હસ્તે લોકાપર્ણ કરાયું? | CM Inaugurates Jun…

જૂનાગઢમાં નરસિંહ મહેતા સરોવરની અધૂરી કામગીરી છતાં સીએમના હસ્તે લોકાપર્ણ કરાયું? | CM Inaugurates Jun…

2 months ago
VIDEO: સાબરકાંઠાના લાખિયા ગામે રૂ.1.13 કરોડના લીલા ગાંજાનું વાવેતર ઝડપાયું, ડ્રોન સર્વેલન્સમાં થયો પ…

VIDEO: સાબરકાંઠાના લાખિયા ગામે રૂ.1.13 કરોડના લીલા ગાંજાનું વાવેતર ઝડપાયું, ડ્રોન સર્વેલન્સમાં થયો પ…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News