gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

VIDEO: ‘રાહુલ ગાંધીનું કામ કરી આપ્યું બહેનનું નહીં કરું તો…’, પ્રિયંકા ગાંધી અને નિતિન ગડકરી વચ્ચે…

G METRO NEWS by G METRO NEWS
December 18, 2025
in INDIA
0 0
0
VIDEO: ‘રાહુલ ગાંધીનું કામ કરી આપ્યું બહેનનું નહીં કરું તો…’, પ્રિયંકા ગાંધી અને નિતિન ગડકરી વચ્ચે…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Priyanka Gandhi Meet Nitin Gadkari: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ ગુરૂવારે લોકસભામાં પ્રશ્નોત્તરી દરમિયાન જ કેન્દ્રીય રોડ પરિવહન મંત્રી નિતિન ગડકરી પાસે અપોઇન્ટમેન્ટ (મુલાકાત માટે સમય) માગ્યો અને કહ્યું કે, મહિનાઓથી અપોઇન્ટમેન્ટ માગી રહી છું, પરંતુ નથી મળી રહી. તેના પર ગડકરીએ ગમે ત્યારે મળવાની વાત કરી. તેના થોડા સમય બાદ જ સંસદ ભવન ખાતે મંત્રી કાર્યાલયમાં કોંગ્રેસ સાંસદ સાથે તેમણે મુલાકાત કરી અને પોતાના સંસદીય ક્ષેત્ર વાયનાડથી જોડાયેલા કેટલાક મુદ્દા તેમની સામે રાખ્યા.

આ દરમિયાન હળવા મૂડમાં ગડકરીએ કહ્યું કે, ‘આ પહેલા રાહુલ ગાંધી સાથે પણ અમેઠીના રસ્તાઓ અંગે ચર્ચા થઈ હતી. રાહુલજીનું કામ કર્યું, હવે તમારું કામ નહીં કરું તો લોકો કહેશે કે ભાઈનું કામ કર્યું અને બહેનનું ના કર્યું.’ જે સાંભળીને પ્રિયંકા ગાંધી હસવા લાગ્યા હતા.

જ્યારે સંસદ ભવનના મંત્રી કાર્યાલયમાં બંને નેતાઓ મળ્યા ત્યારે માહોલ ખુબ હળવો હતો. બંનેએ હસી-મજાક કરી. આ દરમિયાન ગડકરી તરફથી ચોખથી બનાવેલી કેટલીક ખાસ ડીશ પણ પ્રિયંકા ગાંધીને ખવડાવી. જોકે, કેન્દ્રીય મંત્રી ગડકરીએ YouTube વીડિયો જોઈને ચોખાની એક ડીશ બનાવી હતી. એટલા માટે આજે તેમની ઓફિસ આવનારા તમામ લોકોને ચટણી સાથે ચોખાની તે ડિશ પીરસવામાં આવી હતી, જે ગોળ આકારમાં હતી. જ્યારે પ્રિયંકા ગાંધી તેમને મળવા આવ્યા, તો ગડકરીએ વાનગી ચખાડી હતી. પ્રિયંકા ગાંધીની સાથે કોંગ્રેસ સાંસદ દીપેન્દ્ર સિંહ હુડ્ડા પણ ગડકરીને મળવા પહોંચ્યા હતા.

VIDEO: 'રાહુલ ગાંધીનું કામ કરી આપ્યું બહેનનું નહીં કરું તો...', પ્રિયંકા ગાંધી અને નિતિન ગડકરી વચ્ચે હસી મજાક 2 - image

કેરળના સિક્સલેન પરિયોજના પર ચર્ચા

આ મુલાકાત દરમિયાન પ્રિયંકા ગાંધીએ કેરળથી પસાર થનારી સિક્સલેન યોજના પર ચર્ચા કરી. જેના પર કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, કેટલાક પ્રોજેક્ટ કેરળ સરકાર હેઠળ છે, એટલા માટે કેન્દ્ર સરકાર તેને સંભાળી નથી શકતી, પરંતુ તેમણે ભરોસો અપાવ્યો કે તેઓ બાકીના પ્રોજેક્ટ્સને જોશે. ત્યારબાદ બંને નેતાઓ વચ્ચે વાતચીત શરૂ રહી.

રાહુલ ગાંધીનો ઉલ્લેખ કરીને ગડકરીએ મજાક કરી

આ દરમિયાન ગડકરીએ હસી મજાકમાં કહ્યું કે, ‘ભાઈનું કામ કરી દીધું, બહેનનું નહીં કરું તો તમે બોલશો કે ન કર્યું.’ આ સાંભળીને પ્રિયંકા ગાંધી અને રૂમમાં હાજર બીજા લોકો હસવા લાગ્યા. જોકે, પ્રિયંકા ગાંધીએ થોડા દિવસ પહેલા લોકસભામાં વિપક્ષના નેતા અને પ્રિયંકા ગાંધીના નાના ભાઈ રાહુલ ગાંધીએ પણ પોતાના મત વિસ્તાર રાયબરેલીના કેટલાક રોડ રસ્તા અંગે નિતિન ગડકરી સાથે મળીને ચર્ચા કરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ઈંધણ સંકટ વચ્ચે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, પેટ્રોલ-ડીઝલ પર એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો | the central g…
INDIA

ઈંધણ સંકટ વચ્ચે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, પેટ્રોલ-ડીઝલ પર એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો | the central g…

March 27, 2026
લૉકડાઉનની અફવાઓ પર સરકારનો જવાબ: કેન્દ્રીય મંત્રીએ કહ્યું – ‘આવો કોઈ પ્રસ્તાવ નથી’ | No Lockdown Pla…
INDIA

લૉકડાઉનની અફવાઓ પર સરકારનો જવાબ: કેન્દ્રીય મંત્રીએ કહ્યું – ‘આવો કોઈ પ્રસ્તાવ નથી’ | No Lockdown Pla…

March 27, 2026
જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં ખામેનેઈના પોસ્ટર લહેરાવાયા, ધારાસભ્યો વચ્ચે ધક્કા-મુક્કી | Chaos in J&K As…
INDIA

જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં ખામેનેઈના પોસ્ટર લહેરાવાયા, ધારાસભ્યો વચ્ચે ધક્કા-મુક્કી | Chaos in J&K As…

March 27, 2026
Next Post
હિંમતનગર કલેકટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસ દોડતી થઈ, વિવિધ કચેરીઓમાં તપાસ | Threat to …

હિંમતનગર કલેકટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસ દોડતી થઈ, વિવિધ કચેરીઓમાં તપાસ | Threat to ...

અમદાવાદના મુસાફરો માટે ખુશખબર! AMTS-BRTSમાં હવે એક જ ટિકિટ ચાલશે, એક વર્ષમાં ‘સિંગલ મોબિલિટી સિસ્ટમ’…

અમદાવાદના મુસાફરો માટે ખુશખબર! AMTS-BRTSમાં હવે એક જ ટિકિટ ચાલશે, એક વર્ષમાં 'સિંગલ મોબિલિટી સિસ્ટમ'...

દરજીપુરા કન્યા પછાત વર્ગ નિવાસી શાળામાં પાયાની સુવિધાનો અભાવ | Lack of basic facilities in Darjipura…

દરજીપુરા કન્યા પછાત વર્ગ નિવાસી શાળામાં પાયાની સુવિધાનો અભાવ | Lack of basic facilities in Darjipura...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરાની પરિણીતાને સાસરીયા પુરી રાખતા હતા,CCTV મુકાવ્યા..પિતાએ દહેજ માટે 20 લાખની લીધી | inhuman atr…

વડોદરાની પરિણીતાને સાસરીયા પુરી રાખતા હતા,CCTV મુકાવ્યા..પિતાએ દહેજ માટે 20 લાખની લીધી | inhuman atr…

1 day ago
અન્ય ધર્મના યુવક સાથે લગ્ન બદલ પુત્રી સંપત્તિમાંથી બહાર, સુપ્રીમમાં પણ હાર

અન્ય ધર્મના યુવક સાથે લગ્ન બદલ પુત્રી સંપત્તિમાંથી બહાર, સુપ્રીમમાં પણ હાર

3 months ago
ટ્રમ્પના ટેરિફ સામે શેરબજાર ગગડ્યા, સેન્સેક્સે 80000નું લેવલ તોડ્યું, 211 શેરમાં લોઅર સર્કિટ | sense…

ટ્રમ્પના ટેરિફ સામે શેરબજાર ગગડ્યા, સેન્સેક્સે 80000નું લેવલ તોડ્યું, 211 શેરમાં લોઅર સર્કિટ | sense…

8 months ago
દેશમાં યુનિફોર્મ સિવિલ કોડની જરૂર, હાઈકોર્ટે સરકારને કહ્યું- ‘કાયદો બનાવો’ | karnataka high court un…

દેશમાં યુનિફોર્મ સિવિલ કોડની જરૂર, હાઈકોર્ટે સરકારને કહ્યું- ‘કાયદો બનાવો’ | karnataka high court un…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News