gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

VIDEO: સમોસાનું પેમેન્ટ ફેલ થયું તો વેપારીએ કોલર પકડી મુસાફરને ટ્રેનમાં ઉતારી લીધો | jabalpur statio…

G METRO NEWS by G METRO NEWS
October 19, 2025
in INDIA
0 0
0
VIDEO: સમોસાનું પેમેન્ટ ફેલ થયું તો વેપારીએ કોલર પકડી મુસાફરને ટ્રેનમાં ઉતારી લીધો | jabalpur statio…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jabalpur Station News: રેલવે સ્ટેશનો અને ટ્રેનોમાં મુસાફરી દરમિયાન ઘણી આશ્ચર્યજનક ઘટનાઓ બને છે. મોટાભાગે લોકો તેમની મુસાફરી દરમિયાન ચા અને સમોસાનો આનંદ માણતા હોય છે. જોકે, જબલપુર સ્ટેશન પર કંઈક એવું બન્યું જેણે લોકોને ચોંકાવી દીધા. ટ્રેન પ્લેટફોર્મ પર થોડીવાર માટે રોકાઈ ગઈ.

પેમેન્ટ ફેલ થતા વિક્રેતા મુસાફરનો કોલર પકડી લીધી 

આ સમય દરમિયાન, એક મુસાફર ટ્રેનમાંથી ઉતર્યો, સમોસા ખરીદવા ગયો અને ઓનલાઈન ચુકવણી કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ પેમેન્ટ ફેલ થયું. તે જ સમયે, ટ્રેન રવાના થઈ ગઈ. ગભરાયેલા મુસાફર ટ્રેન પકડવા દોડ્યો, પરંતુ સમોસા વેચનાર તેનો કોલર પકડીને માંગ કરી કે, ‘મને પૈસા આપો!’ આથી મુસાફરે પોતાની પાસે રોકડ ન હોવાનું જણાવ્યું. તેમ છતાં, સમોસા વેચનારએ જવા દેવાનો ઇનકાર કર્યો. આથી મુસાફરે સમોસાના બદલામાં પોતાની ઘડિયાળ ઉતારીને આપી, જેથી તે ટ્રેન ચૂકી ન જાય. આ આખી ઘટના કોઈ મુસાફરે તેના મોબાઈલ ફોનમાં રેકોર્ડ કરીને સોશિયલ મીડિયા પર શેર કરી હતી, જેનો વીડિયો વાઈરલ થયો હતો. 

વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો

આ વાઈરલ વીડિયો પર જબલપુર જિલ્લા મેજિસ્ટ્રેટ (DRM) એ દરમિયાનગીરી કરીને તપાસનો આદેશ આપ્યો હતો. મામલાની તપાસ થતા જાણવા મળ્યું કે આ ઘટના 17 ઓક્ટોબરની છે. આરોપી વિક્રેતાની ઓળખ કરી લેવામાં આવી છે અને તેની અટકાયત કરવામાં આવી છે અને વિક્રેતાનું લાઇસન્સ પણ રદ કરવા માટે કાર્યવાહી ચાલી રહી છે.

આ પણ વાંચો: તેજપ્રતાપની પાર્ટીના ઉમેદવારોનો અનોખો અંદાજ, કોઈ ભેંસ પર તો કોઈ હાથકડીમાં ઉમેદવારી નોંધાવા પહોંચ્યું

ડીઆરએમ ઓફિસ તરફથી એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ‘આ ઘટના રેલવેની છબીને નુકસાન પહોંચાડે છે. આરોપી વિક્રેતાનું લાઇસન્સ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. રેલવેએ મુસાફરોને અપીલ કરી છે કે તેઓ કોઈપણ ગેરકાયદેસર છેડતી અથવા અભદ્ર વર્તનની તાત્કાલિક જાણ રેલવે હેલ્પલાઇન 139 અથવા આરપીએફ હેલ્પલાઇન પર કરે. આ ઘટના માત્ર મુસાફરોની સલામતી અને સુવિધા પર જ પ્રશ્નો ઉભા કરતી નથી, પરંતુ એ પણ દર્શાવે છે કે નાની ભૂલો પણ મુસાફરોને મોટી અસુવિધા પહોંચાડી શકે છે.’

VIDEO: સમોસાનું પેમેન્ટ ફેલ થયું તો વેપારીએ કોલર પકડી મુસાફરને ટ્રેનમાં ઉતારી લીધો 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મેઘાલયમાં ગેરકાયદે કોલસાની ખાણમાં ભયાનક વિસ્ફોટ, 16 શ્રમિકોના મોત, અનેક લોકો ફસાયાની આશંકા | Meghala…
INDIA

મેઘાલયમાં ગેરકાયદે કોલસાની ખાણમાં ભયાનક વિસ્ફોટ, 16 શ્રમિકોના મોત, અનેક લોકો ફસાયાની આશંકા | Meghala…

February 5, 2026
નવી સરકાર રચાયાના બીજા જ દિવસે મણિપુરમાં માહોલ તંગ, કુકી સમાજ અને પોલીસ વચ્ચે ઘર્ષણ | Manipur violen…
INDIA

નવી સરકાર રચાયાના બીજા જ દિવસે મણિપુરમાં માહોલ તંગ, કુકી સમાજ અને પોલીસ વચ્ચે ઘર્ષણ | Manipur violen…

February 5, 2026
દેશનું ગૌરવ વધ્યું… ભારતીય સેનાએ 246 સ્થળોના નામ બદલી ભૂંસી બ્રિટિશ છાપ | Indian Army Renames 246 …
INDIA

દેશનું ગૌરવ વધ્યું… ભારતીય સેનાએ 246 સ્થળોના નામ બદલી ભૂંસી બ્રિટિશ છાપ | Indian Army Renames 246 …

February 5, 2026
Next Post
નેશનલ કે ઈન્ટરનેશનલ ફેલોશિપ ધરાવતા વિદ્યાર્થીઓ વર્ષમાં ગમે ત્યારે પીએચડી માટે પ્રવેશ લઈ શકશે | Stude…

નેશનલ કે ઈન્ટરનેશનલ ફેલોશિપ ધરાવતા વિદ્યાર્થીઓ વર્ષમાં ગમે ત્યારે પીએચડી માટે પ્રવેશ લઈ શકશે | Stude...

2.75 કરોડનું વળતર અપાવવાની લાલચ આપી 35.30 લાખ પડાવી લેનાર ટોળકીનો સાગરીત દિલ્હીથી ઝડપાયો | Man who e…

2.75 કરોડનું વળતર અપાવવાની લાલચ આપી 35.30 લાખ પડાવી લેનાર ટોળકીનો સાગરીત દિલ્હીથી ઝડપાયો | Man who e...

તેજપ્રતાપની પાર્ટીના ઉમેદવારોનો અનોખો અંદાજ, કોઈ ભેંસ પર તો કોઈ હાથકડીમાં ઉમેદવારી નોંધાવા પહોંચ્યું…

તેજપ્રતાપની પાર્ટીના ઉમેદવારોનો અનોખો અંદાજ, કોઈ ભેંસ પર તો કોઈ હાથકડીમાં ઉમેદવારી નોંધાવા પહોંચ્યું...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મોરબીમાં ઉદ્યોગપતિ આપઘાત મામલે પ્રેમિકા સહિત 2 આરોપીઓ ઝડપાયા | 2 accused including girlfriend arrest…

મોરબીમાં ઉદ્યોગપતિ આપઘાત મામલે પ્રેમિકા સહિત 2 આરોપીઓ ઝડપાયા | 2 accused including girlfriend arrest…

5 months ago
‘પૈસા હશે એ જ ચૂંટણી જીતશે…’ દૂધધારા ડેરીની ચૂંટણીમાં સાંસદ-ધારાસભ્ય સામ-સામે | Money Will Decide …

‘પૈસા હશે એ જ ચૂંટણી જીતશે…’ દૂધધારા ડેરીની ચૂંટણીમાં સાંસદ-ધારાસભ્ય સામ-સામે | Money Will Decide …

5 months ago
નરોડામાં દિવાલમાં મારેલો ખીલો કાઢવાનું કહેતા પડોશીનો દંપતિ ઉપર પાઇપથી હુમલો | Ekkewe pwüpwülü ra ata…

નરોડામાં દિવાલમાં મારેલો ખીલો કાઢવાનું કહેતા પડોશીનો દંપતિ ઉપર પાઇપથી હુમલો | Ekkewe pwüpwülü ra ata…

6 months ago
ઈન્ડિગો સંકટ વચ્ચે રેલવે વિભાગનો મોટો નિર્ણય, સાબરમતી-દિલ્હી વચ્ચે દોડશે સ્પેશિયલ ટ્રેન

ઈન્ડિગો સંકટ વચ્ચે રેલવે વિભાગનો મોટો નિર્ણય, સાબરમતી-દિલ્હી વચ્ચે દોડશે સ્પેશિયલ ટ્રેન

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News