gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

VIDEO | સુરત અને વડોદરામાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની અછત! હોટલ, રેસ્ટોરન્ટ સહિતના ધંધાર્થીઓ ચિંતામાં …

G METRO NEWS by G METRO NEWS
March 10, 2026
in GUJARAT
0 0
0
VIDEO | સુરત અને વડોદરામાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની અછત! હોટલ, રેસ્ટોરન્ટ સહિતના ધંધાર્થીઓ ચિંતામાં …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Commercial LPG Shortage: ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે ઉદ્યોગો માટેના ગેસના પુરવઠામાં ઘટ સર્જાઈ છે, ત્યારે સુરત, વડોદરા, સહિતના શહેરોમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની પણ અછત સર્જાતા હોટલ, રેસ્ટોરન્ટ અને કેફે સહિતના વ્યવસાયને માઠી અસર પડી રહી છે. અગાઉ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ(GPCB) પરિપત્ર જાહેર કરીને માન્યતા પ્રાપ્ત પ્રવાહી બળતણ વાપરવાની હંગામી મંજૂરી આપી હતી. 

યુદ્ધની અસર કોમર્શિયલ ગેસ સિલિન્ડર પર

મળતી માહિતી મુજબ, મિડલ-ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધની સીધી અસર વેપારીઓ અને ગૃહિણી પર પણ વર્તાઈ રહી છે. જેમાં યુદ્ધના કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે ગેસ સપ્લાય ચેઈનમાં અવરોધ ઉભો થતાં ગેસની ઘટના જોવા મળી રહી છે. સુરતમાં અંદાજે 67 જેટલાં કોમર્શિયલ ગેસ ડિસ્ટ્રીબ્યુટર્સ છે. જેમાં ગેસ ન મળવાથી લોકોને હાલાકી પડી રહી છે. 

આ પણ વાંચો: ઈરાન યુદ્ધને પગલે દેશમાં ‘જીવનજરૂરી ચીજવસ્તુ કાયદો’ લાગુ, સરકારે નક્કી કર્યું કોને પહેલા મળશે ગેસ

સુરતમાં કોમર્શિયલ સિલિન્ડરની ઘટથી ધંધાર્થીઓ ચિંતામાં

સુરતમાં કોમર્શિયલ સિલિન્ડર મેળવવા માટે 10-15 દિવસનું વેઈટિંગ હોવાનું ગેસ એજન્સીના સંચાલકો જણાવી રહ્યા છે. આમ, યુદ્ધની સીધી રીતે અસર ગેસ સપ્લાય ચેઈનમાં પડી રહી હોવાથી સુરત સહિતના શહેરોમાં ગેસની અસર વર્તાઈ રહી છે. જેના કારણે અનેક ધંધાર્થીઓ ચિંતામાં મૂકાયા છે.

આ પણ વાંચો: યુદ્ધને કારણે ઉદ્યોગો માટેના ગેસના પુરવઠામાં ઘટ, માન્યતા પ્રાપ્ત પ્રવાહી બળતણ વાપરવાની GPCBની હંગામી મંજૂરી

વડોદરામાં પણ કોમર્શિયલ ગેસ સિલિન્ડરની અછત

વડોદરા શહેરમાં પણ કોમર્શિયલ ગેસ સિલિન્ડરની અછતના કારણે વેપારી સહિતના લોકોને હાલાકી પડી રહી છે. ડિસ્ટ્રિબ્યુટર એસોસિએશનના જણાવ્યા અનુસાર, વડોદરામાં દિવસના 14 હજાર સિલિન્ડરની જરૂરિયાત છે, તેની સામે હાલ 20 હજારની ઇન્ક્વાયરી આવે છે. હાલની પરિસ્થિતિને જોતા લોકો આગામી સમયને ધ્યાનમાં રાખીને ગેસ સિલિન્ડરની માંગ કરી રહ્યા છે. જો કે, માંગ અને પુરવઠા વચ્ચેના તફવતના કારણે આ સમસ્યા ઉભી થઈ છે. શહેરમાં કુલ 36 જેટલાં ડિસ્ટ્રીબ્યુટર્સ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાત ATSનો મુંબઈમાં સપાટો! 22 કિલો એટોમિડેટ સાથે 2 આરોપી ઝડપાયા, ઈન્ટરનેશનલ ડ્રગ નેટવર્કનો ભંડાફોડ…
GUJARAT

ગુજરાત ATSનો મુંબઈમાં સપાટો! 22 કિલો એટોમિડેટ સાથે 2 આરોપી ઝડપાયા, ઈન્ટરનેશનલ ડ્રગ નેટવર્કનો ભંડાફોડ…

March 10, 2026
હીટવેવની અસર : વડોદરામાં સયાજી બાગના પશુ-પક્ષીઓના પાંજરાને કંતાન બાંધી પાણી છંટકાવ શરૂ | Water sprin…
GUJARAT

હીટવેવની અસર : વડોદરામાં સયાજી બાગના પશુ-પક્ષીઓના પાંજરાને કંતાન બાંધી પાણી છંટકાવ શરૂ | Water sprin…

March 10, 2026
છોટા ઉદેપુરમાં હડકાયા શ્વાનનો આતંક, ઇન્દ્રાલ અને સોનગીર ગામમાં 6 લોકોને બચકા ભર્યા | Rabid Dog Attac…
GUJARAT

છોટા ઉદેપુરમાં હડકાયા શ્વાનનો આતંક, ઇન્દ્રાલ અને સોનગીર ગામમાં 6 લોકોને બચકા ભર્યા | Rabid Dog Attac…

March 10, 2026
Next Post
VIDEO | પંચમહાલના અણીયાદ ગામે થતાં બાળ લગ્ન તંત્રએ અટકાવ્યા, 16 વર્ષના કિશોરની લગ્નની જાન જવાની હતી …

VIDEO | પંચમહાલના અણીયાદ ગામે થતાં બાળ લગ્ન તંત્રએ અટકાવ્યા, 16 વર્ષના કિશોરની લગ્નની જાન જવાની હતી ...

‘ગરીબ માણસને બસમાં પણ ટિકિટ મળતી નથી, કેમ કે બસ જ નથી આવતી’, MLAની મેચની ટિકિટની માંગ પર બોલ્યા ગોપા…

'ગરીબ માણસને બસમાં પણ ટિકિટ મળતી નથી, કેમ કે બસ જ નથી આવતી', MLAની મેચની ટિકિટની માંગ પર બોલ્યા ગોપા...

છોટા ઉદેપુરમાં હડકાયા શ્વાનનો આતંક, ઇન્દ્રાલ અને સોનગીર ગામમાં 6 લોકોને બચકા ભર્યા | Rabid Dog Attac…

છોટા ઉદેપુરમાં હડકાયા શ્વાનનો આતંક, ઇન્દ્રાલ અને સોનગીર ગામમાં 6 લોકોને બચકા ભર્યા | Rabid Dog Attac...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સ્વચ્છતા મામલે ખુદ નિષ્ફળ એવું AMC હવે 6 નગરપાલિકાને સ્વચ્છતાના પાઠ ભણાવશે | AMC to Train 6 Municipa…

સ્વચ્છતા મામલે ખુદ નિષ્ફળ એવું AMC હવે 6 નગરપાલિકાને સ્વચ્છતાના પાઠ ભણાવશે | AMC to Train 6 Municipa…

6 months ago
નવો પમબન બ્રિજ બનાવવામાં આવતાં હવે 111 વર્ષ જૂના પુલનું શું થશે? રેલવે દ્વારા શું નિર્ણય લેવામાં આવ્…

નવો પમબન બ્રિજ બનાવવામાં આવતાં હવે 111 વર્ષ જૂના પુલનું શું થશે? રેલવે દ્વારા શું નિર્ણય લેવામાં આવ્…

11 months ago
નંદેસરના ખેતરમાંથી 10 ફૂટના મહાકાય અજગરનું રેસ્કયુ | 10 foot python rescued from Nandesari farm

નંદેસરના ખેતરમાંથી 10 ફૂટના મહાકાય અજગરનું રેસ્કયુ | 10 foot python rescued from Nandesari farm

5 months ago
ભારતમાં કાર્યરત ગ્લોબલ ફેશન બ્રાન્ડસને મોટા ફટકો પડવાની આશંકા | Global fashion brands operating in I…

ભારતમાં કાર્યરત ગ્લોબલ ફેશન બ્રાન્ડસને મોટા ફટકો પડવાની આશંકા | Global fashion brands operating in I…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News