gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

VIDEO: સેલ્ફીના ચક્કરમાં મસ્તી ભારે પડી, કેમેરા સામે 3 કિશોરીઓનું ઝરણામાં ડૂબી જતાં મોત | Girls Drow…

G METRO NEWS by G METRO NEWS
April 10, 2026
in INDIA
0 0
0
VIDEO: સેલ્ફીના ચક્કરમાં મસ્તી ભારે પડી, કેમેરા સામે 3 કિશોરીઓનું ઝરણામાં ડૂબી જતાં મોત | Girls Drow…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Girls Drown In Waterfall Andhra Pradesh: આંધ્ર પ્રદેશના અલ્લુરી સીતારામ રાજુમાં ગુરુવારે(9 એપ્રિલ, 2026) સેલ્ફીના ચક્કરમાં ત્રણ કિશોરીઓ ઝરણામાં ડૂબી હોવાનો વીડિયો સામે આવ્યો છે. સમગ્ર ઘટના કેમેરામાં કેદ થતા વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. પોલીસે જણાવ્યું કે, ત્રણ કિશોરીઓ ઝરણામાં નહાવા પડી હતી અને તરતા આવડતું ન હોવાથી ડૂબવાના કારણે ત્રણેયના મોત નીપજ્યા હતા. આ ઘટનામાં એક કિશોરી બચી ગઈ હતી, તેની સારવાર ચાલી રહી છે.

કેમેરા સામે 3 કિશોરીઓનું ઝરણામાં ડૂબી જતાં મોત 

આ ઘટના અલ્લુરી સીતારામ રાજુ સ્થિતિ મુલાગુમ્મી ગામની છે. વીડિયોમાં જોવા મળે છે કે, ત્રણ કિશોરી ઝરણામાં નહાતી વખતે ડૂબવા લાગી હતી. અન્ય એક કિશોરી વીડિયો ઉતારી રહી હતી. આ દરમિયાન પાણીમાં ડૂબવાથી તૃષા(ઉં.વ.17), પવિત્રા(ઉં.વ.16) અને રસ્તકુમારી(ઉં.વ.16) નામની કિશોરીના મોત નીપજ્યું છે. જો કે, આ દુર્ઘટનામાં અંજલી નામની કિશોરીનો બચાવ થયો હતો.

પોલીસે જણાવ્યું કે, ત્રણ કિશોરીઓ તરવાનું ન જાણતી હોવા છતાં સેલ્ફી લેવા માટે ઝરણામાં ઉતરી હતી અને પાણીમાં ડૂબી ગઈ હતી. આમ, કિશોરીઓ ઝરણાં પાસે ફોટા અને સેલ્ફી વીડિયો લઈ રહી હતી ત્યારે તેમાંથી એક અચાનક પાણીમાં પડી ગઈ હતી. બીજી બે છોકરીઓ તેને બચાવવા માટે પાણીમાં ગઈ હતી, પરંતુ એટલામાં ત્રણેય કિશોરીઓ કેમેરા સામે પાણીમાં ડૂબી ગઈ હતી.

આ પણ વાંચો: છત્તીસગઢમાં ગમખ્વાર અકસ્માત, 2 કાર વચ્ચે ભીષણ ટક્કરમાં 6 લોકોના દર્દનાક મોત, 3 ગંભીર

ઉનાળાના વેકેશન દરમિયાન તેઓ ફરવા ગયા હતા

સમગ્ર ઘટનાની જાણ થતાં નજીકના લોકો કિશોરીઓને બચાવવા દોડી આવ્યા હતા, પરંતુ તેઓ બચાવે તે પહેલા પાણીનો જોરદાર પ્રવાહમાં કિશોરીઓ તણાઈ ગઈ હતી. ત્રણેયના મૃતદેહ મળી આવ્યા છે. ઉનાળાના વેકેશન માટે શાળાઓ બંધ હોવાથી કિશોરીઓ ઝરણાં જોવા પહોંચી હતી. સમગ્ર મામલે પોલીસે સંબંધિત કલમ હેઠળ કેસ નોંધવાની પ્રક્રિયા શરૂ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ઉત્તર પ્રદેશમાં SIR બાદ 2 કરોડ મતદારોના નામ કપાયા, ફાઈનલ મતદાર યાદી જાહેર | UP Final Voter List 2026…
INDIA

ઉત્તર પ્રદેશમાં SIR બાદ 2 કરોડ મતદારોના નામ કપાયા, ફાઈનલ મતદાર યાદી જાહેર | UP Final Voter List 2026…

April 10, 2026
‘ખાડી ક્ષેત્રના દેશો સાથે સતત સંપર્કમાં છીએ, કતાર ભારત માટે ઊર્જાનો મહત્ત્વનો સપ્લાયર’, કેન્દ્રનું મ…

યમુનામાં હોડી પલટી જતાં 6થી વધુ શ્રદ્ધાળુઓના મોત, 17નું રેસ્ક્યૂ: યુપીના વૃંદાવનમાં મોટી દુર્ઘટના | …

Next Post
ઉત્તર પ્રદેશમાં SIR બાદ 2 કરોડ મતદારોના નામ કપાયા, ફાઈનલ મતદાર યાદી જાહેર | UP Final Voter List 2026…

ઉત્તર પ્રદેશમાં SIR બાદ 2 કરોડ મતદારોના નામ કપાયા, ફાઈનલ મતદાર યાદી જાહેર | UP Final Voter List 2026...

ભાજપમાં જોડાયાના 24 કલાકમાં જ રાજુ કરપડાને મળી ટિકિટ, મૂળી-2 બેઠક પરથી લડશે ચૂંટણી | Surendranagar d…

ભાજપમાં જોડાયાના 24 કલાકમાં જ રાજુ કરપડાને મળી ટિકિટ, મૂળી-2 બેઠક પરથી લડશે ચૂંટણી | Surendranagar d...

વડોદરામાં અશાંતધારાનો ભંગ : અક્ષર આર્યા સોસાયટીના રહીશોઓએ રામધુન બોલાવી વિરોધ નોંધાવ્યો | Residents’…

વડોદરામાં અશાંતધારાનો ભંગ : અક્ષર આર્યા સોસાયટીના રહીશોઓએ રામધુન બોલાવી વિરોધ નોંધાવ્યો | Residents'...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પૂણે જમીન કૌભાંડમાં પાર્થ પવારનું નામ જ નહીં! સબ-રજિસ્ટ્રાર સહિત 3 જવાબદાર ઠેરવાયા | pune mundhwa la…

5 months ago
પહલગામ હુમલા બાદ ઉધમપુરમાં આતંકીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ, 1 જવાન શહીદ | jammu kashmir udhampur…

12 months ago
આણંદ જિલ્લામાં અકસ્માતના બે બનાવમાં બે વ્યક્તિના મોત | Two people died in two accidents in Anand dis…

7 months ago
સુરત પાલિકાની સતત બીજા વર્ષે પેઈડ એફ.એસ.આઈ.ની રેકર્ડ બ્રેક 1035 કરોડની આવક | Surat Municipality’s pa…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News