gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

VIDEO : સોલાપુરમાં ફેક્ટરીમાં ફરી ભયાનક આગ, માલિક સહિત 8 લોકોના મોત | Maharashtra : Terrible Fire In…

G METRO NEWS by G METRO NEWS
May 18, 2025
in INDIA
0 0
0
VIDEO : સોલાપુરમાં ફેક્ટરીમાં ફરી ભયાનક આગ, માલિક સહિત 8 લોકોના મોત | Maharashtra : Terrible Fire In…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Solapur Fire : મહારાષ્ટ્રના સોલાપુર MIDCમાં આવેલી સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રી ફેક્ટરીમાં લાગેલી આગે ફરી એકવાર ભયાનક સ્વરૂપ ધારણ કર્યું છે. થોડા સમય પહેલા આગ પર કાબુ મેળવી લેવાયો હતો, જોકે ફરી અચાનક આગ ફાટી નીકળી છે. આગમાં ફેક્ટરીના માલિક સહિત કુલ 8 લોકોના મોત થયા હતા. બચાવ કામગીરી દરમિયાન ફાયરબ્રિગેડના વડા સહિત કુલ 2 કર્મચારીઓને ઈજા થઈ છે.

સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીઝ ફેક્ટરીમાં ભયાનક આગ

સોલાપુરના અક્કલકોટ રોડ પર એમઆઈડીસી સ્થિત સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીઝ ફેક્ટરીમાં આજે સવારે લગભગ ત્રણ વાગ્યે ભીષણ આગ લાગી હતી. આગની માહિતી મળતાં જ ફાયર બ્રિગેડની ગાડી ઘટનાસ્થળે આવી ગઈ હતી. સવારે લગભગ 5:30 વાગ્યે ફાયર વિભાગે આગમાંથી ત્રણ કર્મચારીઓના મૃતદેહ બહાર કાઢ્યા હતા. આજે (18 મે) સાંજે  5.00 કલાકે આગ પર કાબુ મેળવી લેવાયો હતો, જોકે એક કલાકમાં જ આગે ફરી ભભુકી હતી. 

આ પણ વાંચો : મુખ્યમંત્રી પદ પર કોઈ વેકેન્સી નથી, નીતીશ જ કરશે બિહારનું નેતૃત્વ : કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાન

આગમાં કુલ 8ના મોત

જ્યારે ખબર પડી કે ફેક્ટરી માલિક અને પરિવાર અંદર ફસાઈ ગયા છે, ત્યારે ફાયર બ્રિગેડની ટીમે 14 કલાક સુધી આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો. આગ એટલી ભયંકર હતી કે ફાયર વિભાગની ટીમે દિવાલ તોડીને અંદર પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો. આગ કાબુમાં આવ્યા બાદ વધુ પાંચ લોકોના મૃતદેહ મળી આવ્યા છે. આ ઘટનામાં અત્યાર સુધીમાં કુલ 8 લોકોના મોત થયા છે.

આ પણ વાંચો : UPSC પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર, બે શિફ્ટમાં યોજાશે પરીક્ષાઓ, જાણો તારીખ સહિતની તમામ માહિતી

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સરકારે 25 લાખ ટન ઘઉં અને પાંચ લાખ ટન ખાંડની નિકાસની છૂટ આપી | Government allows export of 2 5 millio…
INDIA

February 14, 2026
નવું વહીવટી સંકુલ સેવા તીર્થ ભારતની વિકાસ યાત્રાની નવી શરૂઆત : મોદી | New administrative complex Sev…

‘દરેક વ્યક્તિ શંકરાચાર્ય ન હોઈ શકે’, વિધાનસભામાં યોગી આદિત્યનાથનું મોટું નિવેદન | CM Yogi vs Akhiles…

February 13, 2026
Next Post
પાકિસ્તાન માટે જાસૂસી કરવાના કેસમાં નવો વળાંક, વધુ એક યુટ્યુબરની પૂછપરછ | jyoti malhotra spy case an…

પાકિસ્તાન માટે જાસૂસી કરવાના કેસમાં નવો વળાંક, વધુ એક યુટ્યુબરની પૂછપરછ | jyoti malhotra spy case an...

હવામાન વિભાગનું એલર્ટ, ગુજરાત-મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોમાં પડશે વરસાદ, ફૂંકાશે ભારે પવન

ઉત્તર ભારતમાં ફૂંકાઈ રહેલી લૂ વચ્ચે અનેક રાજ્યોમાં પડશે ભારે વરસાદ, તોફાનની પણ ચેતવણી | rain alert w…

ઉત્તર ભારતમાં ફૂંકાઈ રહેલી લૂ વચ્ચે અનેક રાજ્યોમાં પડશે ભારે વરસાદ, તોફાનની પણ ચેતવણી | rain alert w...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નવરાત્રિમાં દુષ્કર્મની ઘટનાને એક વર્ષ થશે વડોદરાના પશ્ચિમ વિસ્તારમાં હજી પણ અવાવરુ સ્થળો, લાઇટો પણ ન…

5 months ago
કરમસદ-આણંદ મનપાની મનાઈ છતાં વીટકોસે એસટીને સમાંતર રૂટ શરૂ કર્યા | Despite Karamsad Anand Municipalit…

2 months ago
ફોરેક્સ રિઝર્વમાં સોનાનો હિસ્સો વધીને 12 ટકાની નજીક | Gold’s share in forex reserves rises to close …

10 months ago
પત્ની સાથે બોલાચાલી થયા પછી પતિએ ચોથા માળેથી પડતું મૂક્યું | Husband falls from fourth floor after a…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News