gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

VIDEO : SIRનો બંગાળમાં વિરોધ, CM મમતા બેનરજી સહિત હજારો TMC કાર્યકરો રસ્તા પર ઉતર્યા | TMC March Aga…

G METRO NEWS by G METRO NEWS
November 4, 2025
in INDIA
0 0
0
VIDEO : SIRનો બંગાળમાં વિરોધ, CM મમતા બેનરજી સહિત હજારો TMC કાર્યકરો રસ્તા પર ઉતર્યા | TMC March Aga…
0
VIEWS
Share on FacebookShare on Twitter

TMC March Against SIR : ચૂંટણી પંચે બિહાર બાદ દેશના 12 રાજ્યોમાં સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન એટલે કે મતદાર યાદીમાં વિશેષ સુધારણા પ્રક્રિયા શરૂ કરી દીધી છે. ત્યારે બંગાળમાં SIR મામલે ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. તેના વિરોધમાં મુખ્યમંત્રી મમતા બેનરજી સહિત ટીએમસીના હજારો કાર્યકરોએ કોલકાતામાં પગપાળા માર્ચ યોજી હતી અને કેન્દ્ર સરકાર અને ચૂંટણી પંચ વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા. ટીએમસીએ કેન્દ્ર સરકાર અને ચૂંટણી પંચ પર એસઆઈઆર દ્વારા ધાંધલી કરવાનો આરોપ લગાવ્યો છે. 

CM મમતાના કેન્દ્ર સરકાર અને ચૂંટણી પંચ પર આકરા પ્રહાર

મુખ્યમંત્રી મમતા બેનરજી (CM Mamata Banerjee)એ કેન્દ્ર સરકારની નીતિઓ પર આકરા પ્રહારો કરી કહ્યું કે, ‘તમે આધાર કાર્ડ માટે કેટલી ચૂકવણી કરી? તમે (કેન્દ્રે) દરેક વ્યક્તિ પાસેથી 1000 રૂપિયા લીધા. જો તમે આધાર કાર્ડ બનાવવા માટે જનતા પાસેથી 1000 રૂપિયા લઈ રહ્યા છો, તો પછી તમે એવું શું કામ બોલો છો કે, મતદાર યાદી માટે આધાર કાર્ડ નહીં, રેશન કાર્ડ માટે આધાર કાર્ડ નહીં? તમે કોને છેતરી રહ્યા છો? તેથી સૌથી સારું એ છે કે પરિવર્તન લાવો અને દિલ્હી સરકારને દેશમાંથી હટાવી દો. આધારની કોઈ જરૂર નહીં પડે. તમે કેટલા કાર્ડ બનાવશો? રેશન કાર્ડ, સ્વાસ્થ્ય કાર્ડ, પાન કાર્ડ, આધાર કાર્ડ, જાતિ પ્રમાણપત્ર, કિસાન કાર્ડ, શ્રમિક કાર્ડ.’

આ પણ વાંચો : બાંગ્લાદેશે ફરી ભારતને છંછેડ્યું, યૂનુસે નવી રાજકીય ગેમ શરૂ કરી

PM મોદી મનમાની કરીને લોકો પર શરતો થોપી રહ્યા છે : અભિષેક બેનરજી

વિરોધ પ્રદર્શનમાં જોડાયેલા TMCના રાષ્ટ્રીય મહાસચિવ અને સાંસદ અભિષેક બેનરજી (Abhishek Banerjee)એ કહ્યું કે, ‘વડાપ્રધાન નરેન્દ્ર મોદી મનમાની અનુસાર સામાન્ય લોકો પર શરતો થોપી રહ્યા છે, ભલે તે નોટબંધી હોય કે નાગરિકતા માટે દસ્તાવેજો રજૂ કરવાના. આગામી 2026ની પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી જીતવા અને મમતા બેનરજીને ચોથી વાર મુખ્યમંત્રી પસંદ કરવાની લડાઈ નથી, પરંતુ આગામી ચૂંટણી ભાજપને શૂન્ય બેઠકો પર લાવવા માટેની છે.’

VIDEO : SIRનો બંગાળમાં વિરોધ, CM મમતા બેનરજી સહિત હજારો TMC કાર્યકરો રસ્તા પર ઉતર્યા 2 - image

આ પણ વાંચો : ‘ભારતને UNSCમાં સામેલ કરો નહીં તો…’ આ દેશે આપી ચેતવણી

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બિહારના નાલંદામાં શીતળા માતા મંદિરમાં નાસભાગ, 8 શ્રદ્ધાળુઓના મોત, અનેક ઈજાગ્રસ્ત | nalanda sheetla t…
INDIA

બિહારના નાલંદામાં શીતળા માતા મંદિરમાં નાસભાગ, 8 શ્રદ્ધાળુઓના મોત, અનેક ઈજાગ્રસ્ત | nalanda sheetla t…

March 31, 2026
મુંબઈ બનશે ટોક્યો! BKC અને વરલીમાં બનશે 3 કિમી લાંબી અંડરગ્રાઉન્ડ ટનલ, મેટ્રોથી સીધા ઓફિસ પહોંચાશે |…
INDIA

મુંબઈ બનશે ટોક્યો! BKC અને વરલીમાં બનશે 3 કિમી લાંબી અંડરગ્રાઉન્ડ ટનલ, મેટ્રોથી સીધા ઓફિસ પહોંચાશે |…

March 31, 2026
બેંક લોકરની વસ્તુઓ જોઇ અને રેકોર્ડ રાખી શકતી નથી ઃ નિર્મલા | Banks cannot see record what valuables …
INDIA

બેંક લોકરની વસ્તુઓ જોઇ અને રેકોર્ડ રાખી શકતી નથી ઃ નિર્મલા | Banks cannot see record what valuables …

March 31, 2026
Next Post
પોલીસમાં આપેલી અરજીની અદાવત રાખી યુવતી પર હુમલો | Girl attacked over police complaint

પોલીસમાં આપેલી અરજીની અદાવત રાખી યુવતી પર હુમલો | Girl attacked over police complaint

કમોસમી વરસાદે પાકનો દાટ વાળ્યો વડોદરામાં ૯૮ હજાર હેક્ટર વાવેતર વિસ્તારમાં પાકને વ્યાપક નુકસાન | Exte…

કમોસમી વરસાદે પાકનો દાટ વાળ્યો વડોદરામાં ૯૮ હજાર હેક્ટર વાવેતર વિસ્તારમાં પાકને વ્યાપક નુકસાન | Exte...

ભાજપના કાર્યકરની હત્યાના બનાવમાં સંડોવાયેલા આરોપીની જામીન અરજી રદ | Bail application of accused invo…

ભાજપના કાર્યકરની હત્યાના બનાવમાં સંડોવાયેલા આરોપીની જામીન અરજી રદ | Bail application of accused invo...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ટેન્ડરના નામે કરોડોના કૌભાંડમાં ઠગ નિરવ દવેની પત્નીની ધરપકડ | Thug Nirav Dave’s wife arrested in mul…

ટેન્ડરના નામે કરોડોના કૌભાંડમાં ઠગ નિરવ દવેની પત્નીની ધરપકડ | Thug Nirav Dave’s wife arrested in mul…

5 days ago
સુરત: પાલિકાના લિંબાયત ઝોનની નબળી કામગીરીને પગલે બે માળની બિલ્ડિંગ નમી ગઈની ફરિયાદ | Complaint that …

સુરત: પાલિકાના લિંબાયત ઝોનની નબળી કામગીરીને પગલે બે માળની બિલ્ડિંગ નમી ગઈની ફરિયાદ | Complaint that …

6 months ago
જેતપુરમાં સાડીના બે કારખાનામાં દરોડા પાડી ચેકીંગ કરાતા 31 બાળમજુરો મળ્યા

Gujarat Samachar: Latest News in Gujarati

10 months ago
‘ફ્યુલ ટેન્ક આખું ભરવાની ક્યાં જરૂર હતી?’, અજિત પવાર પ્લેન ક્રેશ કેસમાં રોહિત પવારનો સનસનીખેજ દાવો |…

‘ફ્યુલ ટેન્ક આખું ભરવાની ક્યાં જરૂર હતી?’, અજિત પવાર પ્લેન ક્રેશ કેસમાં રોહિત પવારનો સનસનીખેજ દાવો |…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News