gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

VIDEO : UPમાં ધ્રૂજાવી દેનારી દુર્ઘટના: સળગતી કારના દરવાજા ન ખુલતા પાંચ લોકો જીવતા ભૂંજાયા,અન્યનો બચ…

G METRO NEWS by G METRO NEWS
December 10, 2025
in INDIA
0 0
0
VIDEO : UPમાં ધ્રૂજાવી દેનારી દુર્ઘટના: સળગતી કારના દરવાજા ન ખુલતા પાંચ લોકો જીવતા ભૂંજાયા,અન્યનો બચ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Uttar Pradesh Accident : ઉત્તર પ્રદેશના બારાબાંકીમાં બુધવારે ભયાનક દુર્ઘટના બની છે. અહીં એક કારની ટક્કરના કારણે બીજી કારમાં ભીષણ આગ લાગી છે, જેમાં પાંચ લોકો કારમાંથી બહાર ન આવી શકતા જીવતા ભૂંજાઈ ગયા છે. અહીં કાર સળગી ત્યારે કેટલા લોકો ગમેતેમ કરીને બહાર આવી રસ્તા પર પડ્યા હતા, જ્યારે કારનો દરવાજો ન ખુલવાના કારણે પાંચ લોકો આગની ઝપેટમાં આવી ગયા હતા.

એક કારે અન્ય કારને પાછળથી ટક્કર મારતા બની ઘટના

પોલીસના જણાવ્યા મુજબ, ડીગ ગામ પાસે બ્રેઝા કારે રસ્તા પર ઉભેલી વેગનઆર કારને ટક્કર મારી હતી. આ કારના ચાલકે પાણી પીવા માટે રોડ પર કાર થોભાવી હતી. આ કારમાં પતિ-પત્ની અને તેમના ચાર બાળકો હતા. આ દરમિયાન પૂરઝડપે દોડી આવેલી બ્રેઝાએ કારને ટક્કર મારી હતી, જેના કારણે બંને કારમાં આગ લાગી હતી.

ઘટનામાં ત્રણ બાળકોના પણ મોત

ઘટનામાં મઉ જિલ્લાના ઘોસી વિસ્તારના ખાનપુરના રહેવાસી ત્રણ બાળકો સહિત પાંચ લોકોના મોત થયા છે, જ્યારે ઈજાગ્રસ્તોમાં બે લોકોની હાલત ગંભીર છે. બંને વાહનોમાં કુલ નવ લોકો સવાર હતા, તમામ ઈજાગ્રસ્તોને હૈદરગઢથી લખનઉમાં રિફર કરવામાં આવ્યા છે. બંને કારમાંથી કાર દિલ્હીની અને બીજી કાર ગાઝિયાબાદની હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો : PM મોદી, ગૃહમંત્રી અને રાહુલ ગાંધી વચ્ચે 2 કલાક ચાલી બેઠક, મુખ્ય માહિતી કમિશનરની નિયુક્તિ મુદ્દે થઈ ચર્ચા

કારે ટક્કર મારતા અન્ય કાર 20 મીટર દૂર જઈને પડી

જ્યારે કારમાં આગ લાગી ત્યારે આસપાસના લોકો તુરંત દોડી આવીને મદદ કરવાનો પ્રયાસ કર્યો હતા. નજરે જોનારા ગ્રામજનોએ કહ્યું કે, હાઈવે પર એક કારમાં આગ લાગી હતી, જ્યારે અમે કારની નજીક જઈને જોયું તો અમે ધ્રુજી ગયા હતા. સળગી રહેલા લોકો મદદ માગી રહ્યા હતા. જોકે આગ એટલી ભયંકર હતી કે, અમે તેઓની મદદ પણ ન કરી શક્યા. બ્રેઝા કારે રસ્તા પર ઉભેલી વેગનઆર કારને ટક્કર મારતા કાર 20 મીટર દૂર જઈને પડી હતી. ઘટના બાદ હાઈવે પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. ગ્રામજનોએ ઘટના અંગે જામ કર્યા બાદ પોલીસની ટીમ તુરંત ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને રસ્તા પર પડી ગયેલા ચાર લોકોને તાત્કાલીક હોસ્પિટલ ખસેડ્યા હતા. રિપોર્ટ મુજબ ચારેય ઈજાગ્રસ્તોની ગંભીર સ્થિતિ છે.

આ પણ વાંચો : ‘PM મોદી EVM નહીં, દિલ હેક કરે છે…’ લોકસભામાં બોલ્યા કંગના રનૌત, વિપક્ષ પર પણ સાધ્યું નિશાન

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પીએનજી કંપનીઓને લાભાલાભ : ગેસના બાટલા નહીં મળે | PNG companies benefit: Gas cylinders will not be av…
INDIA

પીએનજી કંપનીઓને લાભાલાભ : ગેસના બાટલા નહીં મળે | PNG companies benefit: Gas cylinders will not be av…

March 26, 2026
હરીશ હવે સુખી સ્થાને પહોંચી ગયો અંતિમ વિદાય આપતા ભાવુક પિતા | Harish has now reached a happy place e…
INDIA

હરીશ હવે સુખી સ્થાને પહોંચી ગયો અંતિમ વિદાય આપતા ભાવુક પિતા | Harish has now reached a happy place e…

March 26, 2026
જેટ ફ્યુઅલના ભાવ મહિનામાં 105 ટકા વધતા એરલાઇન્સોને મોટો ફટકો | Jet fuel prices rise by 105% in a mon…
INDIA

જેટ ફ્યુઅલના ભાવ મહિનામાં 105 ટકા વધતા એરલાઇન્સોને મોટો ફટકો | Jet fuel prices rise by 105% in a mon…

March 26, 2026
Next Post
નેતન્યાહૂએ વડાપ્રધાન મોદીને કર્યો ફોન, ગાઝા શાંતિ યોજના મુદ્દે બંને નેતાઓ વચ્ચે ચર્ચા | PM Modi Rece…

નેતન્યાહૂએ વડાપ્રધાન મોદીને કર્યો ફોન, ગાઝા શાંતિ યોજના મુદ્દે બંને નેતાઓ વચ્ચે ચર્ચા | PM Modi Rece...

VIDEO: સાબરકાંઠાના લાખિયા ગામે રૂ.1.13 કરોડના લીલા ગાંજાનું વાવેતર ઝડપાયું, ડ્રોન સર્વેલન્સમાં થયો પ…

VIDEO: સાબરકાંઠાના લાખિયા ગામે રૂ.1.13 કરોડના લીલા ગાંજાનું વાવેતર ઝડપાયું, ડ્રોન સર્વેલન્સમાં થયો પ...

અમદાવાદ શહેરમાં એક મોડલ ફાયર સ્ટેશન સહિત 15 નવા સ્ટેશનને મંજૂરી, સુરક્ષામાં થશે નોંધપાત્ર વધારો | 15…

અમદાવાદ શહેરમાં એક મોડલ ફાયર સ્ટેશન સહિત 15 નવા સ્ટેશનને મંજૂરી, સુરક્ષામાં થશે નોંધપાત્ર વધારો | 15...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રિઝર્વ બેન્કે ક્લેઈમ ન કરાયેલી થાપણો સ્વજનોને પહોંચાડવા ગેટ વે લોન્ચ કર્યો | RBI launches Gate way t…

રિઝર્વ બેન્કે ક્લેઈમ ન કરાયેલી થાપણો સ્વજનોને પહોંચાડવા ગેટ વે લોન્ચ કર્યો | RBI launches Gate way t…

5 months ago
વડોદરા કોર્પોરેશન દ્વારા પ્લાસ્ટિકની થેલીઓનો વપરાશ અટકાવવા ક્લોથ બેગ વેન્ડિંગ મશીનો મુકશે | Vadodara…

વડોદરા કોર્પોરેશન દ્વારા પ્લાસ્ટિકની થેલીઓનો વપરાશ અટકાવવા ક્લોથ બેગ વેન્ડિંગ મશીનો મુકશે | Vadodara…

7 months ago
બઢતી-બદલીમાં મોટો ખેલ: અમદાવાદમાં DEO રહેવા લોબિંગ, સરકારે સપ્તાહમાં બે ઓર્ડર બદલ્યાં | Ahmedabad DE…

બઢતી-બદલીમાં મોટો ખેલ: અમદાવાદમાં DEO રહેવા લોબિંગ, સરકારે સપ્તાહમાં બે ઓર્ડર બદલ્યાં | Ahmedabad DE…

8 months ago
છેલ્લા 3 વર્ષમાં શેત્રુંજી બન્ને કાંઠાની કેનાલ વાટે સરેરાશ 31750 હેક્ટરમાં પીયત થયું | An average of…

છેલ્લા 3 વર્ષમાં શેત્રુંજી બન્ને કાંઠાની કેનાલ વાટે સરેરાશ 31750 હેક્ટરમાં પીયત થયું | An average of…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News