gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદમાં ગેસના સિલિન્ડર સ્ટોરેજના નિયમોનો સરેઆમ ભંગ, પ્રતિબંધ છતા ટ્રકો ભરીને લવાય છે | gas agency…

G METRO NEWS by G METRO NEWS
June 20, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદમાં ગેસના સિલિન્ડર સ્ટોરેજના નિયમોનો સરેઆમ ભંગ, પ્રતિબંધ છતા ટ્રકો ભરીને લવાય છે | gas agency…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad Gas Cylinder News : શહેરના ગીતામંદિર વિસ્તારમાં ગેસ એજન્સીમાં ગેરકાયદે સ્ટોરેજ કરાયેલા 70 જેટલા ગેસ સિલિન્ડરમાં ધડાકા સાથે બ્લાસ્ટ થવાની ઘટનાને લઇને સુરક્ષા અને ગેસ સિલિન્ડરના સ્ટોરેજને લઇ અનેક પ્રશ્નો ઉભા થયા છે. સાથેસાથે તંત્રની મિલીભગતથી ગેસ સિલિન્ડરના સ્ટોરેજને લઇને ચાલતી બેદકરારી પણ સામે આવી છે. ગેસ સિલિન્ડરના  સંગ્રહ માટે ચોક્કસ નિયમો બનાવેલા છે.  જેમાં શહેરી વિસ્તારમાં ગેસ સિલિન્ડર ભરેલા ટ્રક લાવવા અને ગોડાઉન રાખવા પર પ્રતિબંધ છે. તેમ છતાંય, માત્ર અમદાવાદમાં જ નહી પણ ગુજરાતના અન્ય શહેરોમાં નાગરિકોના જીવને જોખમમાં મુકવામાં આવી રહ્યા છે.

ગીતામંદિર વિસ્તારમાં આવેલી ગેસ એજન્સીમાં ગેરકાયદે મુકવામાં આવેલા 70 જેટલા ગેસ સિલિન્ડર એક સાથે બ્લાસ્ટ થવાની ઘટનાને પગલે ભયનો માહોલ સર્જાયો હતો. જેમાં આસપાસની દુકાનોમાં ભારે નુકશાન થવાની સાથે અનેક લોકોના જીવ પણ જોખમમાં મુકાયા હતા. ત્યારે આ ઘટનાને પગલે અમદાવાદમાં ગેસ એજન્સીઓના સંચાલકો અને તંત્રની મિલિભગતથી સુરક્ષાના નિયમોનો સરેઆમ ભંગ કરવાની ચોકાવનારી વિગતોની પોલ ખુલી છે.   

ગેસ સિલિન્ડરમા ગોડાઉનમાં સ્ટોરેજ કરવા માટે તેમજ મોટાપાયે ગેસ સિલિન્ડરની હેરફેર કરવા માટે  ફાયર સેફ્ટીના નિયમો બનાવવામાં આવ્યા છે. જેમાં ગેસ સિલિન્ડરનું ગોડાઉન શહેરી વિસ્તારમાં રાખવા પર પ્રતિબંધ છે. તેમ છતાંય, મોટાભાગની ગેસ એજન્સીઓના ગોડાઉન શહેરી વિસ્તારમાં છે. એટલું જ નહી ગેસ સિલિન્ડર ભરેલા ટ્રકને શહેરી વિસ્તારમાં ભીડભાડ વાળા વિસ્તારમાં લાવવા પર પણ પ્રતિબંધ છે.

પરંતુ, શહેરમાં એક સાથે 500 થી 700 જેટલા ગેસ સિલિન્ડર ભરેલા ટ્રક બેરોકટોક રીતે ફરે છે.  જેના કારણે ગીતામંદિર વિસ્તારમાં થયેલા ગેસ સિલિન્ડર બ્લાસ્ટની ઘટના જેવી બીજી ઘટનાઓ બને તેની શક્યતા નકારી શકાય તેમ નથી.  ગેસ સિલિન્ડરના સ્ટોરેજ અને તેને લાવવા લઇ જવા માટે ફાયર સેફ્ટીના નિયમોનો અમલ કરાવવાની જવાબદારી ફાયરબ્રિગેડ વિભાગ અને પોલીસ તંત્રની છે. પરંતુ, હપતાખોરી અને બેદરકારીને કારણે ફાયર સેફ્ટીના નિયમોનો અમલ થઇ શકતો નથી. જેના કારણે લોકોના જીવ જોખમમાં રહે છે.

ગેરકાયદે ગેસ રિફિલિંગનું મોટું નેટવર્ક પણ જોખમી 

અમદાવાદમાં શહેરી વિસ્તારમાં સિલિન્ડરમાંથી ગેરકાયદે ગેસની ચોરી કરીને અન્ય સિલિન્ડરમાં ભરવાનું કૌભાંડ પણ ગેસ એજન્સીઓના સંચાલકો દ્વારા જ ચલાવવામાં આવી રહ્યું છે. જેમાં શહેરના ખોડીયારનગર, બહેરામપુરા, સરખેજ, નારોલ સહિતના રહેણાંક વિસ્તારમાં ખુબ મોટાપ્રમાણમાં ગેસની ચોરી જોખમી રીતે કરવામાં આવે છે. ત્યારે વસાહતમાં પણ ગેરકાયદે  ગેસ ચોરીથી મોટી જાનહાની થઇ શકે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નરસિંહ મહેતા યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય અને કોલેજ પ્રિન્સિપાલ દ્વારા જેન-ઝી (Gen-Z) વિદ્યાર્થી આંદ…
GUJARAT

નરસિંહ મહેતા યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય અને કોલેજ પ્રિન્સિપાલ દ્વારા જેન-ઝી (Gen-Z) વિદ્યાર્થી આંદ…

July 27, 2026
ભારતીય સૈન્યએ ગુજરાત, દાદરા અને નગર હવેલીમાં મોટી પૂર રાહત અને બચાવ કામગીરી પૂર્ણ કરી
GUJARAT

ભારતીય સૈન્યએ ગુજરાત, દાદરા અને નગર હવેલીમાં મોટી પૂર રાહત અને બચાવ કામગીરી પૂર્ણ કરી

July 26, 2026
મિશન બ્રોડગેજ અંતર્ગત ખીચા ગામ ખાતે જનજાગૃતિ સભા નું આયોજન
GUJARAT

મિશન બ્રોડગેજ અંતર્ગત ખીચા ગામ ખાતે જનજાગૃતિ સભા નું આયોજન

July 26, 2026
Next Post
અમદાવાદ: ધોળકાના વૌઠામાં કૌટુંબિક ઝઘડામાં લોહીયાળ ખેલ, સગા ભત્રીજાએ ફુવાની હત્યા કરી | Ahmedabad Dho…

અમદાવાદ: ધોળકાના વૌઠામાં કૌટુંબિક ઝઘડામાં લોહીયાળ ખેલ, સગા ભત્રીજાએ ફુવાની હત્યા કરી | Ahmedabad Dho...

‘કૂતરા ભસતા રહે છે પણ ટાઈગર શિકાર કરે છે…’, એકનાથ શિંદેનો ઉદ્ધવ ઠાકરેને સણસણતો જવાબ | Shiv Sena Fo…

'કૂતરા ભસતા રહે છે પણ ટાઈગર શિકાર કરે છે...', એકનાથ શિંદેનો ઉદ્ધવ ઠાકરેને સણસણતો જવાબ | Shiv Sena Fo...

નર્મદા ભાજપના હાઈપ્રોફાઈલ વિવાદનો ગાંધીનગરમાં સુખદ અંત, સાંસદ અને મહિલા ધારાસભ્ય થાળે પડ્યા | Narmad…

નર્મદા ભાજપના હાઈપ્રોફાઈલ વિવાદનો ગાંધીનગરમાં સુખદ અંત, સાંસદ અને મહિલા ધારાસભ્ય થાળે પડ્યા | Narmad...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

VIDEO: ભારતના હુમલામાં પાકિસ્તાનના નૂરખાન અને રહીમયાર ખાન એરબેઝ તબાહ, જુઓ વીડિયો | how pakistan noor…

VIDEO: ભારતના હુમલામાં પાકિસ્તાનના નૂરખાન અને રહીમયાર ખાન એરબેઝ તબાહ, જુઓ વીડિયો | how pakistan noor…

1 year ago
ગાંધીનગર: GIFT સિટીના નવા ચેરમેન તરીકે ઉદય કોટકની નિમણૂક, હસમુખ અઢિયાનું લેશે સ્થાન | uday kotak app…

ગાંધીનગર: GIFT સિટીના નવા ચેરમેન તરીકે ઉદય કોટકની નિમણૂક, હસમુખ અઢિયાનું લેશે સ્થાન | uday kotak app…

5 months ago
સુરત: ભીમરાડ પ્રોજેક્ટમાં બિલ્ડરની બેદરકારી મામલે રાજ્ય સરકારે માગ્યો રિપોર્ટ, શિવ રેસીડેન્સીમાં તંત…

સુરત: ભીમરાડ પ્રોજેક્ટમાં બિલ્ડરની બેદરકારી મામલે રાજ્ય સરકારે માગ્યો રિપોર્ટ, શિવ રેસીડેન્સીમાં તંત…

7 months ago
ગાંધીનગરની સાબરમતી નદીમાં પાણીનો પૂર જેવો ધસમસતો પ્રવાહ

ગાંધીનગરની સાબરમતી નદીમાં પાણીનો પૂર જેવો ધસમસતો પ્રવાહ

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News