gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદમાં SG હાઈવે પર ટ્રાફિક વચ્ચે AMTS બસ ભડભડ કરતી સળગી, મુસાફરોનો આબાદ બચાવ | AMTS Bus Catches …

G METRO NEWS by G METRO NEWS
January 19, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદમાં SG હાઈવે પર ટ્રાફિક વચ્ચે AMTS બસ ભડભડ કરતી સળગી, મુસાફરોનો આબાદ બચાવ | AMTS Bus Catches …
2
VIEWS
Share on FacebookShare on Twitter

AMTS Bus Fire: અમદાવાદમાં આજે સવારે AMTS બસમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. સોલા સિવિલ હોસ્પિટલ વિસ્તારમાં આજે (19મી જાન્યુઆરી) સવારે AMTS બસમાં અચાનક આગ ફાટી નીકળતા સમગ્ર પંથકમાં ભય અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ભીષણ આગને પગલે આસપાસના વિસ્તારમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા, જેને કારણે સ્થાનિક લોકો અને વાહનચાલકોમાં ભારે ગભરાટ ફેલાયો હતો.

બસમાં સવાર તમામ લોકોનો આબાદ બચાવ

મળતી માહિતી મુજબ, જ્યારે બસ સોલા સિવિલ રોડ પરથી પસાર થઈ રહી હતી, ત્યારે અચાનક એન્જિનના ભાગમાંથી ધુમાડા નીકળવાનું શરૂ થયું હતું. આગ લાગી હોવાનું માલૂમ પડતા જ બસના ડ્રાઈવર અને કંડક્ટરે સમયસૂચકતા દાખવી હતી. તેમણે તુરંત જ બસ ઊભી રાખી દીધી હતી અને બસમાં સવાર તમામ મુસાફરોને તાત્કાલિક સુરક્ષિત રીતે નીચે ઉતારી દીધા હતા. ડ્રાઈવર અને કંડક્ટરની આ સતર્કતાને કારણે બસમાં સવાર તમામ લોકોનો આબાદ બચાવ થયો છે અને કોઈ જાનહાનિ નોંધાઈ નથી.

આ પણ વાંચો: અમદાવાદમાં શીલજ નજીક નશામાં ધૂત કારચાલકનો આતંક, એકસાથે 9 વાહનોને લીધા અડફેટે

આગ લાગવાની જાણ થતાં જ ફાયરબ્રિગેડની ટીમ કાફલા સાથે ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાની કામગીરી હાથ ધરી હતી. ફાયર ફાઈટરોની ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવવામાં આવ્યો હતો. પ્રાથમિક દ્રષ્ટિએ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ધો.10-12ની પૂરક પરીક્ષાનું ટાઇમટેબલ થયું જાહેર, જાણો કઈ તારીખે કયું પેપર? | GSEB Supplementary Exam …
GUJARAT

ધો.10-12ની પૂરક પરીક્ષાનું ટાઇમટેબલ થયું જાહેર, જાણો કઈ તારીખે કયું પેપર? | GSEB Supplementary Exam …

May 12, 2026
અમરેલી: ખેતરમાં રમતી બાળકી પર 3 શ્વાનોનો રાક્ષસી હુમલો, પિતાની નજર સામે 7 વર્ષની દીકરીને ફાડી ખાધી |…
GUJARAT

અમરેલી: ખેતરમાં રમતી બાળકી પર 3 શ્વાનોનો રાક્ષસી હુમલો, પિતાની નજર સામે 7 વર્ષની દીકરીને ફાડી ખાધી |…

May 12, 2026
VIDEO| અમદાવાદ: પૈસાની લાલચમાં ભત્રીજાનો ખૂની ખેલ, ફુવાની હત્યા કરી ઘરમાંથી 5 લાખ ઉઠાવ્યા, ઉદયપુરથી …
GUJARAT

VIDEO| અમદાવાદ: પૈસાની લાલચમાં ભત્રીજાનો ખૂની ખેલ, ફુવાની હત્યા કરી ઘરમાંથી 5 લાખ ઉઠાવ્યા, ઉદયપુરથી …

May 12, 2026
Next Post
અમદાવાદમાં શીલજ નજીક નશામાં ધૂત કારચાલકનો આતંક, એકસાથે 9 વાહનોને લીધા અડફેટે | Drunk Driver Creates …

અમદાવાદમાં શીલજ નજીક નશામાં ધૂત કારચાલકનો આતંક, એકસાથે 9 વાહનોને લીધા અડફેટે | Drunk Driver Creates ...

SIRનો ડર : મતદારોની વધઘટમાં રાજકીય પક્ષોને હાર-જીત દેખાઈ, નામ કમી કરવા બારોબાર ફોર્મ ભરાયા | SIR Fea…

SIRનો ડર : મતદારોની વધઘટમાં રાજકીય પક્ષોને હાર-જીત દેખાઈ, નામ કમી કરવા બારોબાર ફોર્મ ભરાયા | SIR Fea...

ગુજરાતી સિનેમામાં ડાર્ક થ્રિલનો પ્રવેશ, ‘પાતકી’થી બદલાશે ટ્રેન્ડ

ગુજરાતી સિનેમામાં ડાર્ક થ્રિલનો પ્રવેશ, ‘પાતકી’થી બદલાશે ટ્રેન્ડ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

VIDEO : ભારતનું પહેલું સ્વદેશી ડીએસવી ‘INS નિસ્તાર’ નેવીમાં સામેલ, તાકાત જાણીને દુશ્મનો પણ થરથરશે | …

VIDEO : ભારતનું પહેલું સ્વદેશી ડીએસવી ‘INS નિસ્તાર’ નેવીમાં સામેલ, તાકાત જાણીને દુશ્મનો પણ થરથરશે | …

10 months ago
ચોટીલાના મોટા હરણીયામાં દેશી દારૃની ભઠ્ઠી ઝડપાઇ

ચોટીલાના મોટા હરણીયામાં દેશી દારૃની ભઠ્ઠી ઝડપાઇ

4 months ago
યુદ્ધ શાંતિ મંત્રણામાં મડાગાંઠ વચ્ચે ક્રૂડના ભાવ ઉછળી 108 ડોલર કુદાવી ગયા | Crude oil prices surge t…

યુદ્ધ શાંતિ મંત્રણામાં મડાગાંઠ વચ્ચે ક્રૂડના ભાવ ઉછળી 108 ડોલર કુદાવી ગયા | Crude oil prices surge t…

2 weeks ago
વૉર ઇફેક્ટના પગલે શેરબજારમાં 'બ્લેક મન્ડે'

વૉર ઇફેક્ટના પગલે શેરબજારમાં 'બ્લેક મન્ડે'

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News