gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદ: દિવ્યાંગ દંપતીની ગુમ સગીર પુત્રીનું હરિદ્વારથી રેસ્ક્યૂ, અપહરણ કરનાર યુવક ઝડપાયો | ahmedaba…

G METRO NEWS by G METRO NEWS
June 24, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદ: દિવ્યાંગ દંપતીની ગુમ સગીર પુત્રીનું હરિદ્વારથી રેસ્ક્યૂ, અપહરણ કરનાર યુવક ઝડપાયો | ahmedaba…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad Police Rescue Missing Minor Girl From Haridwar: અમદાવાદના મણિનગર વિસ્તારમાં રહેતા અને સિક્યુરિટી ગાર્ડ તરીકે કામ કરીને ગુજરાન ચલાવતા દિવ્યાંગ દંપતીની 16 વર્ષીય દીકરી અચાનક લાપતા બનતા ભારે દોડધામ મચી ગઈ હતી. આ મામલે પરિવારજનોએ ચિંતાતુર બનીને તાત્કાલિક મણિનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે પણ આ સંવેદનશીલ ઘટનાની ગંભીરતા સમજીને સગીરાને શોધી કાઢવા માટે એક ખાસ ટીમની રચના કરી હતી અને સઘન તપાસ બાદ ગુમ થયેલી 16 વર્ષીય પુત્રીને હરિદ્વારથી હેમખેમ રેસ્ક્યૂ કરવામાં આવી છે.

દિવ્યાંગ દંપતીની ગુમ થયેલી સગીર પુત્રીનું હરિદ્વારથી રેસ્ક્યૂ 

પોલીસની ટીમે ટેક્નિકલ સર્વેલન્સ અને એનાલિસિસની મદદથી તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, સગીરા તેમના જ વતનના એક યુવક સાથે ઉત્તરાખંડના હરિદ્વાર પહોંચી ગઈ હતી. ચાલાક આરોપી પોલીસથી બચવા માટે સતત લોકેશન બદલતો હતો અને હોટલ કે ધર્મશાળાના બદલે હરિદ્વારના વાલ્મિકી વાસમાં એક ઝૂંપડી ભાડે રાખીને છુપાયો હતો. 

આરોપી યુવક માત્ર ઓનલાઈન પેમેન્ટ પૂરતો જ થોડી સેકન્ડ માટે પોતાનો મોબાઈલ ચાલુ કરતો હતો. જો કે, મણિનગર પોલીસના મહિલા કોન્સ્ટેબલે સગીરાની મોટી બહેન તરીકેની ઓળખ આપી મકાન માલિકનો સંપર્ક સાધ્યો હતો અને વિશ્વાસમાં લઈને તેમની પાસેથી લોકેશન મેળવી લીધું હતું.

બાતમી અને લોકેશન મેળવી પોલીસ હરિદ્વાર પહોંચી

બાતમી અને લોકેશન મળતા જ પોલીસે હરિદ્વાર પહોંચીને વોચ ગોઠવી હતી અને આખરે આરોપીને ઝડપી પાડી સગીરાનું સફળતાપૂર્વક રેસ્ક્યૂ કર્યું હતું. મણિનગર પોલીસે આરોપી વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને કડક કાર્યવાહી હાથ ધરી છે. આ સંપૂર્ણ કાનૂની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ દીકરીને તેના દિવ્યાંગ માતા-પિતાને હેમખેમ સોંપી દેવામાં આવતા પરિવારમાં ખુશીનો માહોલ છવાયો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

તળાજા તાલુકાના નવી કામળોલ ગામે આવેલ કામનાથ મહાદેવ મંદિરમાં શ્રાવણ માસ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યકર…
GUJARAT

તળાજા તાલુકાના નવી કામળોલ ગામે આવેલ કામનાથ મહાદેવ મંદિરમાં શ્રાવણ માસ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યકર…

August 14, 2026
અમદાવાદ શહેરમાં દેશભક્તિના રંગે રંગાઈ ભવ્ય ‘તિરંગા યાત્રા
GUJARAT

અમદાવાદ શહેરમાં દેશભક્તિના રંગે રંગાઈ ભવ્ય ‘તિરંગા યાત્રા

August 13, 2026
તિરંગા યાત્રામાં દેશભક્તિના રંગ સાથે સુરક્ષા દળોની શિસ્તબદ્ધ પરેડ બની વિશેષ આકર્ષણ
GUJARAT

તિરંગા યાત્રામાં દેશભક્તિના રંગ સાથે સુરક્ષા દળોની શિસ્તબદ્ધ પરેડ બની વિશેષ આકર્ષણ

August 13, 2026
Next Post
પાકિસ્તાનની બોલતી બંધ: સંયુક્ત રાષ્ટ્રમાં ભારતે કાશ્મીર મુદ્દે આપ્યો જડબાતોડ જવાબ | India Slams Paki…

પાકિસ્તાનની બોલતી બંધ: સંયુક્ત રાષ્ટ્રમાં ભારતે કાશ્મીર મુદ્દે આપ્યો જડબાતોડ જવાબ | India Slams Paki...

દિલ્હીથી અમૃતસર જઇ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ પાકિસ્તાન એરસ્પેસમાં ઘૂસી ગઈ, ચેતવણી મળતા પરત ફરી | air…

દિલ્હીથી અમૃતસર જઇ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ પાકિસ્તાન એરસ્પેસમાં ઘૂસી ગઈ, ચેતવણી મળતા પરત ફરી | air...

રેશન સિસ્ટમમાં મોટા ફેરફારની તૈયારી, પરિવાર દીઠ 35 કિલોની મર્યાદા સાથે આવશે નવો નિયમ | India Ration …

રેશન સિસ્ટમમાં મોટા ફેરફારની તૈયારી, પરિવાર દીઠ 35 કિલોની મર્યાદા સાથે આવશે નવો નિયમ | India Ration ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડમાં દિવ્યાંગ અને મહિલા શૌચાલયને તાળા મારતા હાલાકી | Locking of disabled and w…

સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડમાં દિવ્યાંગ અને મહિલા શૌચાલયને તાળા મારતા હાલાકી | Locking of disabled and w…

12 months ago

આંખોની નીચે ડાર્ક સર્કલ થવાનું શું છે કારણ? એક્સપર્ટની ટિપ્સથી આવશે સમસ્યાનો ઉકેલ | under eyes dark circles reason increasing facts and solution

1 year ago
સસ્તુ સોનુ અને લોનના નામે વેપારી સાથે 4.92 કરોડ ઠગવાના કેસમાં રાધે એન્ટરપ્રાઇઝનો સંચાલક પકડાયો | pro…

સસ્તુ સોનુ અને લોનના નામે વેપારી સાથે 4.92 કરોડ ઠગવાના કેસમાં રાધે એન્ટરપ્રાઇઝનો સંચાલક પકડાયો | pro…

3 months ago
નાંદોદના તત્કાલીન મામલતદારની ધરપકડ, જમીન કૌભાંડ કરી સરકારને 1.29 કરોડની ખોટ ખવડાવી, 3 દિવસના રિમાન્ડ…

નાંદોદના તત્કાલીન મામલતદારની ધરપકડ, જમીન કૌભાંડ કરી સરકારને 1.29 કરોડની ખોટ ખવડાવી, 3 દિવસના રિમાન્ડ…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News