gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદ: RBIની ફેક ઝિપ ફાઈલથી ઓફિસનું કોમ્પ્યુટર હેક કરી ગઠિયાએ 1.5 કરોડ લૂંટી લીધા, રિયલ એસ્ટેટ એજન…

G METRO NEWS by G METRO NEWS
June 25, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદ: RBIની ફેક ઝિપ ફાઈલથી ઓફિસનું કોમ્પ્યુટર હેક કરી ગઠિયાએ 1.5 કરોડ લૂંટી લીધા, રિયલ એસ્ટેટ એજન…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad Cyber Crime News: અમદાવાદમાં એક ઠગે રિયલ એસ્ટેટના એજન્ટને રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (RBI)ની ખોટી નોટિસના નામે એક ઝિપ ફાઈલ મોકલીને ઓફિસનું કોમ્પ્યુટર હેક કર્યું હતું. ત્યારબાદ ઠગે બોસના નામે ખોટું વોટ્સએપ એકાઉન્ટ બનાવી એકાઉન્ટન્ટને મેસેજ કરી 1.5 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરાવી લીધા હતા. મહત્ત્વનું છે કે, RBIની નોટિસના નામે એક ઝિપ ફાઈલ મોકલીને પહેલા એક રિયલ એસ્ટેટ એજન્ટની ઓફિસનું કોમ્પ્યુટર હેક કર્યું હતું. ત્યારબાદ હેકર્સે બોસના નામે જ નવું વોટ્સએપ એકાઉન્ટ બનાવી, એકાઉન્ટન્ટને મેસેજ કરીને છેતરપિંડીથી 1.5 કરોડ રૂપિયાની માતબર રકમ અન્ય બેન્ક ખાતામાં ટ્રાન્સફર કરાવી લીધી હતી. આ મામલે ભોગ બનનાર વેપારીએ સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

જાણો શું છે સમગ્ર મામલો

બોડકદેવ વિસ્તારમાં રહેતા 48 વર્ષીય પ્રવિણ બવાડિયા સાથે આ છેતરપિંડી થઈ છે. તેઓ રિયલ એસ્ટેટ એજન્ટ તરીકેનો વ્યવસાય કરે છે. ગત 23મી જૂને તેમના પર એક અજાણ્યા નંબર પરથી આરબીઆઈના નામે એક મેસેજ અને ઝિપ ફાઇલ આવી હતી, જે તેમણે ચેક કરવા માટે તેમના એકાઉન્ટન્ટને ફોરવર્ડ કરી હતી. આ ફાઇલ એકાઉન્ટન્ટે ઓફિસના કોમ્પ્યુટરમાં ખોલતા જ કોમ્પ્યુટરનો એક્સેસ હેકર્સ પાસે જતો રહ્યો હતો અને તેમની જાણ બહાર તેમના બેન્ક એકાઉન્ટમાંથી કરોડો રૂપિયાની ઉચાપત થઈ હતી.

આ પણ વાંચો: AMCમાં આજે કમિટીઓના સભ્યો અને હોદ્દેદારોની થશે જાહેરાત, જ્ઞાતિ અને ઝોનના સમીકરણોનું સંતુલન જાળવવા કરાશે પ્રયાસ

અજાણ્યા નંબર પરથી આવેલી ઝીપ ફાઈલ એકાઉન્ટન્ટે ઓફિસના કોમ્પ્યુટરમાં વોટ્સએપ વેબ મારફતે ઓપન કરી હતી, જેથી સિસ્ટમ હેક થઈ ગઈ હતી. ત્યારબાદ સાયબર ઠગે બીજા જ દિવસે પ્રવીણ સર નામથી અને પ્રવિણના જ ડીપીવાળું એક નવું વોટ્સએપ એકાઉન્ટ બનાવી એકાઉન્ટન્ટને મેસેજ કર્યો હતો. ઠગે મેસેજમાં બેલાર ગારમેન્ટ પ્રાઇવેટ લિમિટેડના બેન્ક એકાઉન્ટની વિગતો મોકલી, પોતે મીટિંગમાં હોવાનું જણાવી તાત્કાલિક 1,50,00,000 રૂપિયા ટ્રાન્સફર કરવા કહ્યું હતું. બોસનો જ મેસેજ હોવાનું માનીને એકાઉન્ટન્ટે RTGSથી 1.5 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરી દીધા હતા. થોડીવારમાં બેન્કમાંથી ટ્રાન્ઝેક્શનનો મેસેજ પ્રવિણભાઈના મોબાઈલ પર આવતા અને તેમણે એકાઉન્ટન્ટ સાથે વાત કરતા આ સમગ્ર છેતરપિંડી અંગે જાણ થઈ હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
GUJARAT

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

August 11, 2026
8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look
GUJARAT

8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

August 11, 2026
લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …
GUJARAT

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

August 11, 2026
Next Post
ચેતવણીરૂપ કિસ્સો : વિદ્યાર્થી અમેરિકા જવા નીકળ્યો અને એરપોર્ટ પર ખબર પડી કે વિઝા રદ કરાયા છે | US F …

ચેતવણીરૂપ કિસ્સો : વિદ્યાર્થી અમેરિકા જવા નીકળ્યો અને એરપોર્ટ પર ખબર પડી કે વિઝા રદ કરાયા છે | US F ...

હવે એક જ દિવસમાં અમદાવાદથી દ્વારકા જઈને પરત આવી શકાશે: વંદે ભારત એક્સપ્રેસના રૂટ, સમય અને સ્ટેશનમાં …

હવે એક જ દિવસમાં અમદાવાદથી દ્વારકા જઈને પરત આવી શકાશે: વંદે ભારત એક્સપ્રેસના રૂટ, સમય અને સ્ટેશનમાં ...

શિક્ષણમાં ‘રાજકારણ’ ની એન્ટ્રી, NCERT એ ધો.9 ના પુસ્તકમાં ઈન્દિરાકાળની ઈમરજન્સીનો પાઠ ઉમેર્યો | ncer…

શિક્ષણમાં 'રાજકારણ' ની એન્ટ્રી, NCERT એ ધો.9 ના પુસ્તકમાં ઈન્દિરાકાળની ઈમરજન્સીનો પાઠ ઉમેર્યો | ncer...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પાસપોર્ટ રેન્કિંગમાં ભારતનું સ્થાન સુધર્યુંઃ પાકિસ્તાન ગગડીને ચોથો સૌથી ખરાબ રેન્ક ધરાવતો દેશ | indi…

પાસપોર્ટ રેન્કિંગમાં ભારતનું સ્થાન સુધર્યુંઃ પાકિસ્તાન ગગડીને ચોથો સૌથી ખરાબ રેન્ક ધરાવતો દેશ | indi…

1 year ago
ટ્રકની ટક્કરથી રોડ ક્રોસ કરતા યુવકનું મોત | Ewe anuon a mano mwirin an a tori ew taraku

ટ્રકની ટક્કરથી રોડ ક્રોસ કરતા યુવકનું મોત | Ewe anuon a mano mwirin an a tori ew taraku

9 months ago
લોન નહીં થતા કમિશનના પૈસા પરત લેવા ગયેલી મહિલા પર આરોપી અને તેના પરિવારજનોનો હુમલો | Accused and his…

લોન નહીં થતા કમિશનના પૈસા પરત લેવા ગયેલી મહિલા પર આરોપી અને તેના પરિવારજનોનો હુમલો | Accused and his…

8 months ago
અમદાવાદમાં 15 લાખ વૃક્ષો અને 261 દુર્લભ પ્રજાતિ છતાં પક્ષીઓ અસુરક્ષિત, VVIP ‘દેખાડા’ માં માળાઓનો સોથ…

અમદાવાદમાં 15 લાખ વૃક્ષો અને 261 દુર્લભ પ્રજાતિ છતાં પક્ષીઓ અસુરક્ષિત, VVIP ‘દેખાડા’ માં માળાઓનો સોથ…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News