gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમરેલીના આંગણે રાજ્યકક્ષાના ૮૦મા ‘સ્વાતંત્ર્ય પર્વ’ની ભવ્ય ઉજવણી….

G METRO NEWS by G METRO NEWS
August 8, 2026
in GUJARAT
0 0
0
અમરેલીના આંગણે રાજ્યકક્ષાના ૮૦મા ‘સ્વાતંત્ર્ય પર્વ’ની ભવ્ય ઉજવણી….
2
VIEWS
Share on FacebookShare on Twitter

પોલીસ પરેડની વિવિધ ઇવેન્ટ્સમાં આકર્ષણનું કેન્દ્ર બનશે શિસ્તબદ્ધ અને રોમાંચક ‘મહિલા રાયફલ ડ્રીલ’

આઝાદીના પર્વે જોવા મળશે સશક્ત નારીશક્તિનો અદ્દભૂત પરચમ; પોલીસ પરેડની તમામ ઇવેન્ટની તડામાર પ્રેક્ટિસ

‘મહિલા રાયફલ ડ્રીલ’માં શિસ્તબદ્ધતા, સ્ફૂર્તિ અને તેજીનો સમન્વય: સમુદ્રના મોજા જેવી લહેરોની વેવ સહિતના ફોર્મ્સ પ્રજાજનોમાં અખંડ દેશભક્તિ જગાવશે

ગુજરાત અને જેલ પોલીસની ૭૫ વીરાંગનાઓ શહીદોના બલિદાન અને શૌર્યને આપશે સલામી

અમરેલી તા. ૦૮ ઓગસ્ટ,૨૦૨૬ – ભારતની આઝાદી કાજે સર્વસ્વ કુરબાન કરનારા અમર ક્રાંતિવીરોના બલિદાન અને રાષ્ટ્રભક્તિના વિચારોને કેન્દ્રમાં રાખીને આગામી તા. ૧૫મી ઓગસ્ટના રોજ અમરેલી ખાતે ૮૦મા રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય અને ઐતિહાસિક ઉજવણી હાથ ધરવામાં આવશે. આ રાષ્ટ્રીય મહોત્સવના મુખ્ય ધ્વજ વંદન કાર્યક્રમમાં આ વર્ષે સશક્ત નારીશક્તિનો અભૂતપૂર્વ અને દર્શનીય પરચમ જોવા મળશે, જે અંતર્ગત શિસ્તબદ્ધ અને ગરિમાપૂર્ણ રીતે યોજાનારી ‘મહિલા રાયફલ ડ્રીલ’ સમગ્ર દેશભક્તો માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બનશે.

૧૫મી ઓગસ્ટના મુખ્ય કાર્યક્રમને યાદગાર અને શ્રેષ્ઠ બનાવવા માટે હાલ અમરેલી ખાતે પોલીસ પરેડ અંતર્ગતની તમામ ઇવેન્ટ્સની સતત અને સઘન પ્રેક્ટિસ ગ્રાઉન્ડ પર શરૂ છે. આ ઉજવણીમાં માતૃભૂમિની રક્ષા કાજે તૈનાત નારીશક્તિની અદ્દભૂત નેતૃત્વ ક્ષમતા અને કૌશલ્યનું પ્રસ્તુતીકરણ કરવામાં આવશે. આ રાયફલ ડ્રીલ અત્યંત રોમાંચક, પ્રભાવશાળી અને દર્શનીય સાબિત થશે, જે પ્રજાજનોમાં વતન પ્રત્યે ગૌરવની લાગણી અને વીરો પ્રત્યે કૃતજ્ઞતાનો ભાવ જગાડશે.

આ વિશિષ્ટ મહિલા રાયફલ ડ્રીલમાં ગુજરાત પોલીસ તેમજ જેલ પોલીસની ૭૫ મહિલા તાલીમાર્થીઓ દ્વારા સંયુક્ત રીતે રાયફલ ડ્રીલના વિવિધ ફોર્મેશન પ્રસ્તુત કરવામાં આવશે. આ ડ્રીલ દરમિયાન મહિલા તાલીમાર્થીઓ દ્વારા અત્યંત જટિલ ગણાતી રાયફલ એક્સરસાઇઝ યોજાશે, જેમાં લોખંડી રાયફલને રમકડાની જેમ હાથમાં ફેરવવી, ડ્રીલની સાથે ગ્રાઉન્ડ પર ગોળ સર્કલ બનાવીને અલગ-અલગ મુદ્રાઓ રજૂ કરવી, તેમજ લોખંડી શિસ્ત સાથે એક જ લાઇનમાં ઊભા રહીને અદ્દભૂત તેજી અને સ્ફૂર્તિ સાથે વિવિધ કસરતો પ્રદર્શિત કરવાનો સમાવેશ થાય છે.

આ ભવ્ય મહિલા રાયફલ ડ્રીલનું મુખ્ય અને હૃદયસ્પર્શી આકર્ષણ ઘૂઘવતા સમુદ્રના મોજા જેવી લહેરોનું અદ્ભુત ફોર્મેશન રહેશે, જે વીરાંગનાઓ દ્વારા હાથમાં રાયફલ સાથે ગ્રાઉન્ડ પર અત્યંત સ્ફૂર્તિથી પ્રસ્તુત કરવામાં આવશે.

૮૦મા સ્વાતંત્ર્ય પર્વની આ ઐતિહાસિક રાજ્યકક્ષાની ઉજવણીના માધ્યમથી અમરેલીની પુણ્યભૂમિ પરથી સમગ્ર ગુજરાતમાં દેશભક્તિ, અખંડ રાષ્ટ્રચેતના અને મહિલા સશક્તિકરણનો એક નવો ક્રાંતિકારી સંદેશ પ્રસારિત થશે.

ગુજરાત પોલીસ તેમજ જેલ પોલીસની મહિલા તાલીમાર્થીઓ મુખ્ય કાર્યક્રમની તૈયારીના ભાગરૂપે પરેડ ગ્રાઉન્ડ પર સતત સઘન પ્રેક્ટિસ કરી રહી છે. વતનની આન-બાન-શાન કાજે લોખંડી મનોબળ, સ્ફૂર્તિ અને અપ્રતિમ શિસ્ત સાથે મેદાન પર પરસેવો વહાવી રહેલી આ દીકરીઓની સજ્જતાને સર્વોચ્ચ શિખરે પહોંચાડવા માટે જિલ્લા પોલીસ તંત્ર પૂરી કટિબદ્ધતા સાથે કાર્યરત છે. ક્રાંતિવીરોના વિચારોને સમર્પિત આ આયોજનને આખરી ઓપ અપાઈ રહ્યો છે. ૧૫મી ઓગસ્ટના મુખ્ય સત્તાવાર કાર્યક્રમમાં જ્યારે આ વીરાંગનાઓ પોતાની લોખંડી રાયફલ સાથે ગ્રાઉન્ડ પર ઉતરશે, ત્યારે તેમનું અપ્રતિમ શૌર્ય જોઈને પ્રત્યેક ગુજરાતીનું હૃદય ગર્વ અને દેશભક્તિના જુસ્સાથી છલકાઈ ઉઠશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતની ભાતીગળ શૈક્ષણિક,સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાનો વૈવિધ્યસભર સુભગ સમન્વય.
GUJARAT

ગુજરાતની ભાતીગળ શૈક્ષણિક,સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાનો વૈવિધ્યસભર સુભગ સમન્વય.

September 22, 2026
RPFના 42મા સ્થાપના દિવસ નિમિત્તે ભાવનગરમાં રક્તદાન શિબિરનું આયોજન, 32 યુનિટ રક્ત એકત્રિત
GUJARAT

RPFના 42મા સ્થાપના દિવસ નિમિત્તે ભાવનગરમાં રક્તદાન શિબિરનું આયોજન, 32 યુનિટ રક્ત એકત્રિત

September 22, 2026
Ram Kamal Mukherjee Turns Creative Producer for producer Aritra Das’s Common Aadmi.
GUJARAT

Ram Kamal Mukherjee Turns Creative Producer for producer Aritra Das’s Common Aadmi.

September 22, 2026
Next Post
કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત તથા શ્રમ અને રોજગાર મંત્રીશ્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાની આગેવાનીમાં આજ…

કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત તથા શ્રમ અને રોજગાર મંત્રીશ્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાની આગેવાનીમાં આજ...

નારી વંદન ઉત્સવ અંતર્ગત ગારિયાધારમાં ‘મહિલા, બાળ અને આરોગ્ય દિવસ’ની ઉજવણી કરવામાં આવી

નારી વંદન ઉત્સવ અંતર્ગત ગારિયાધારમાં ‘મહિલા, બાળ અને આરોગ્ય દિવસ’ની ઉજવણી કરવામાં આવી

પાલીતાણાના હણોલ ખાતે ‘ફિટ ઈન્ડિયા–સન્ડે ઑન સાયકલ’નો ૮૫મો રાષ્ટ્રીય કાર્યક્રમ યોજાયો

પાલીતાણાના હણોલ ખાતે ‘ફિટ ઈન્ડિયા–સન્ડે ઑન સાયકલ’નો ૮૫મો રાષ્ટ્રીય કાર્યક્રમ યોજાયો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વનતારા કાયદાનું પાલન કરે છે, તેને કલંકિત ન કરો… SIT રિપોર્ટ રજૂ થયા બાદ સુપ્રીમ કોર્ટની ક્લિનચિટ |…

વનતારા કાયદાનું પાલન કરે છે, તેને કલંકિત ન કરો… SIT રિપોર્ટ રજૂ થયા બાદ સુપ્રીમ કોર્ટની ક્લિનચિટ |…

1 year ago
તરસાલી બ્રિજ નજીક વાહનની અડફેટે ડ્રાઇવરનું સ્થળ પર જ મોત | Driver died on the spot after being hit b…

તરસાલી બ્રિજ નજીક વાહનની અડફેટે ડ્રાઇવરનું સ્થળ પર જ મોત | Driver died on the spot after being hit b…

1 year ago
સુપ્રીમ કોર્ટનો CBSEની ધો.9-10માં ‘3 ભાષા ફોર્મ્યુલા’ પર રોક લગાવવાનો ઈનકાર, કેન્દ્ર-બોર્ડને પાઠવી ન…

સુપ્રીમ કોર્ટનો CBSEની ધો.9-10માં ‘3 ભાષા ફોર્મ્યુલા’ પર રોક લગાવવાનો ઈનકાર, કેન્દ્ર-બોર્ડને પાઠવી ન…

4 months ago
જામનગરમાં NDPSના 11 આરોપીઓ સહિતના કુલ 14 મકાનો માંથી રૂ.44.50 લાખની પાવર ચોરી ઝડપાઈ | Power theft 14…

જામનગરમાં NDPSના 11 આરોપીઓ સહિતના કુલ 14 મકાનો માંથી રૂ.44.50 લાખની પાવર ચોરી ઝડપાઈ | Power theft 14…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News