gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

‘એક ચતુર નાર’ – ખાસ સ્ક્રીનિંગ અને ફિલ્મની સમીક્ષા

G METRO NEWS by G METRO NEWS
September 15, 2025
in GUJARAT
0 0
0
‘એક ચતુર નાર’ – ખાસ સ્ક્રીનિંગ અને ફિલ્મની સમીક્ષા
1
VIEWS
Share on FacebookShare on Twitter

રિપોર્ટ: અનુજ ઠાકર

તાજેતરમાં THE BOLLYWOOD HuB દ્વારા અને ટાફ મેનેજમેન્ટના તન્મય શેઠના આયોજન હેઠળ ફિલ્મ ‘એક ચતુર નાર’ નું સ્પેશિયલ સ્ક્રીનિંગ યોજાયું.

આ ફિલ્મ મૂળભૂત રીતે ઇચ્છાધારી નાગિન, બ્લેકમેલ અને રાજકારણની કાળી દુનિયાને કેન્દ્રમાં રાખે છે. કથા લખનઉ શહેરની ગલીઓમાં ભળે છે, જ્યાં ગંદી નાળાની બાજુએ જીવતી એક સ્ત્રીને (મમતા – દિવ્યા ખોસલા કુમાર) એક વેપારીના મોબાઇલમાં સંજોગવશાત એક વિડિયો મળી જાય છે. આ વિડિયોમાં છુપાયેલું રહસ્ય અને રાજકીય સોદાબાજીનું પુરાવું તેને બ્લેકમેલ તરફ દોરી જાય છે.

ફિલ્મમાં ચાયા કદમ નશામાં ચૂર દાદી તરીકે મઝા ચાખાવે છે, જ્યારે જાકીર હુસેન રાજકીય ડીલમેકર તરીકે, સુશાંત સિંહ ભ્રષ્ટ પોલીસ તરીકે અને યશપાલ શર્મા સ્થાનિક સાહૂકારના રોલમાં નજરે પડે છે. આ બધા પાત્રો સાથેની ટક્કર જ કથાને આગળ ધપાવે છે.

નીલ નિતિન મુકેશ ફિલ્મના મુખ્ય વિલન તરીકે દેખાય છે, જેને કિસાન યોજના હેઠળ ભ્રષ્ટાચાર કરતા બતાવવામાં આવ્યો છે. તેનું ગુપ્ત ફોન મમતા સુધી પહોંચે છે, અને એ જમાંથી આખી કથા જન્મે છે. મમતા પોતાના બુદ્ધિપ્રયોગથી દરેક પગલે તેને અને ભ્રષ્ટ પોલીસને હરાવતી રહે છે.

ફિલ્મની સૌથી મોટી ખાસિયત એ છે કે દિવ્યા ખોસલાનો અભિનય – તેઓ દરેક દ્રશ્યમાં પ્રેક્ષકોને તાળીઓ પાડવા મજબૂર કરે છે. તેમ છતાં ફિલ્મનું લંબાણ (કુલ 135 મિનિટ) વારંવાર થાક લાવે છે. ‘ઇચ્છાધારી નાગિન’ જેવા મઝેદાર સંકેતો શરૂઆતમાં મનોરંજન આપે છે, પણ અંત સુધીમાં થોડુંક ખેંચાયેલા લાગે છે.

  1. સમિક્ષક તરીકે જોવામાં આવે તો ફિલ્મમાં રહેલું મજબૂત આઇડિયા ઘણું બધું આપી શકે તેમ હતું. પરંતુ વાર્તાની ગતિ ક્યારેક ઢીલું પડે છે. કેટલાક પાત્રોની બેકસ્ટોરીને ખેંચવાની જરૂર નહોતી, કારણ કે માત્ર એક સામાન્ય સ્ત્રીનું બુદ્ધિથી ભ્રષ્ટોને હરાવવું જ પૂરતું તાકાતવર સંદેશ આપી શકે.

અંતમાં ફોન સાથે શું બને છે તે ફિલ્મને એક ચોટદાર ટ્વિસ્ટ આપે છે. કાશ, આ વાર્તા થોડું વધુ કસેલી રીતે કહાઈ હોત તો ફિલ્મ યાદગાર બની હોત. તેમ છતાં, ચાયા કદમ અને દિિયા ખોસલાનો અભિનય પ્રેક્ષકોને મનોરંજન આપે છે.

હાલમાં સિનેમાઘરોમાં રિલીઝ પછી, થોડા અઠવાડિયામાં આ ફિલ્મ Netflix પર પણ ઉપલબ્ધ થશે. જો તમારે રાજકીય ચટપટી કથાઓ, બ્લેકમેલ અને ‘નાગિન ડાન્સ’ જેવા મઝેદાર મોમેન્ટ્સ જોવા હોય તો ‘એક ચતુર નાર’ ચોક્કસ એક વાર જોવી જેવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: સરખેજમાં લગ્નના માત્ર 3 મહિનામાં પતિએ પત્નીનું ગળું કાપી કરી હત્યા, આરોપીની ધરપકડ | Ahmedab…
GUJARAT

અમદાવાદ: સરખેજમાં લગ્નના માત્ર 3 મહિનામાં પતિએ પત્નીનું ગળું કાપી કરી હત્યા, આરોપીની ધરપકડ | Ahmedab…

June 9, 2026
જુનો પ્રેમી પાછો જોઈતો હોય તો ભુવાજી કામ કરી આપશે…તેમ કહી યુવતી પાસે રોકડ-દાગીના ખંખેર્યા | Vadoda…
GUJARAT

જુનો પ્રેમી પાછો જોઈતો હોય તો ભુવાજી કામ કરી આપશે…તેમ કહી યુવતી પાસે રોકડ-દાગીના ખંખેર્યા | Vadoda…

June 9, 2026
દ્વારકાધીશ મંદિરમાં પુરુષોત્તમ માસની જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી, નંદઘેર આનંદ ભયોના નાદ સાથે ગુંજી ઉઠ્યુ…
GUJARAT

દ્વારકાધીશ મંદિરમાં પુરુષોત્તમ માસની જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી, નંદઘેર આનંદ ભયોના નાદ સાથે ગુંજી ઉઠ્યુ…

June 9, 2026
Next Post
વિરપુરમાં જાહેર માર્ગ ઉપર આખલાના ત્રાસથી લોકો હેરાન | People are disturbed by the violence of a bull…

વિરપુરમાં જાહેર માર્ગ ઉપર આખલાના ત્રાસથી લોકો હેરાન | People are disturbed by the violence of a bull...

શીયાણીમાં જુગારની ક્લબ પર લીંબડી પોલીસનો દરોડો, માત્ર બે શખ્સ ઝડપાયા | Limbdi police raid gambling c…

શીયાણીમાં જુગારની ક્લબ પર લીંબડી પોલીસનો દરોડો, માત્ર બે શખ્સ ઝડપાયા | Limbdi police raid gambling c...

સાયલાના નડાળામાંથી દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી ઝડપાઇ

સાયલાના નડાળામાંથી દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી ઝડપાઇ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાત હાઇકોર્ટે વચગાળાની જામીન શરતમાં આસારામને આપી રાહત, જાણો શું છે મામલો | Gujarat High Court Gra…

ગુજરાત હાઇકોર્ટે વચગાળાની જામીન શરતમાં આસારામને આપી રાહત, જાણો શું છે મામલો | Gujarat High Court Gra…

6 months ago
નકલી ડોક્ટરો અને લેભાગુ તત્વો સામે રાજ્ય સરકાર લાલઘૂમ: આચારસંહિતા બાદ કડક કાયદો લાવવાની આરોગ્યમંત્રી…

નકલી ડોક્ટરો અને લેભાગુ તત્વો સામે રાજ્ય સરકાર લાલઘૂમ: આચારસંહિતા બાદ કડક કાયદો લાવવાની આરોગ્યમંત્રી…

2 months ago
VIDEO: દિલ્હી-NCRમાં ધૂળનું વાવાઝોડું, 15 ફ્લાઈટને કરવી પડી ડાયવર્ટ, IMDએ આપ્યું નવું એલર્ટ | Dust s…

VIDEO: દિલ્હી-NCRમાં ધૂળનું વાવાઝોડું, 15 ફ્લાઈટને કરવી પડી ડાયવર્ટ, IMDએ આપ્યું નવું એલર્ટ | Dust s…

1 year ago
યુરોપના વર્ક પરમિટ વિઝા અપાવવાના બહાને છેતરપિંડી | Fraud on the pretext of obtaining a European work…

યુરોપના વર્ક પરમિટ વિઝા અપાવવાના બહાને છેતરપિંડી | Fraud on the pretext of obtaining a European work…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News