gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

એમ.એસ.યુનિ.માં અધ્યાપકોની 800 જગ્યાઓ માટેનું રોસ્ટર મંજૂર થવામાં વિલંબ | delay in roster approval fo…

G METRO NEWS by G METRO NEWS
December 24, 2025
in GUJARAT
0 0
0
એમ.એસ.યુનિ.માં અધ્યાપકોની 800 જગ્યાઓ માટેનું રોસ્ટર મંજૂર થવામાં વિલંબ | delay in roster approval fo…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીમાં અધ્યાપકોની ૮૦૦ ઉપરાંત જગ્યાઓ કાયમી ધોરણે ભરવા માટેનું રોસ્ટર રાજ્ય સરકાર દ્વારા મંજૂર થઈ રહ્યું નથી.જેના કારણે ભરતીનું જાહેરનામુ બહાર પાડવા અંગે અનિશ્ચતતા સર્જાઈ છે.

મળતી વિગતો પ્રમાણે યુનિવર્સિટી દ્વારા ડિસેમ્બર મહિનાની શરુઆતમાં  રોસ્ટર મંજૂર કરાવવા માટે મોકલવામાં આવ્યું હતું.એ પછી યુનિવર્સિટીના અધિકારીઓ પણ ગાંધીનગર જઈ આવ્યા હતા.જોકે હજી સુધી જગ્યાઓ ભરવા માટેની આખરી મંજૂરી આવી નથી.જેના કારણે હવે નવા વર્ષમાં જાહેરનામુ બહાર પડે તેવું પણ બની શકે છે.સત્તાધીશોએ અધ્યાપકોની સાથે સાથે બિન શૈક્ષણિક કર્મચારીઓની ૧૫૦૦ જેટલી જગ્યાઓ ભરવા માટે પણ મંજૂરી માગી છે.

યુનિવર્સિટીના સૂત્રોનું કહેવું છે કે, ૩૧  ડિસેમ્બર સુધીમાં જો મંજૂરી ના મળે તો ખાલી જગ્યાઓ લેપ્સ ના થાય તે માટે એમ.એસ.યુનિવર્સિટી સહિતની તમામ સરકારી યુનિવર્સિટીઓએ એક્સેટન્શન માંગી લીધું છે.જેના કારણે નવા વર્ષમાં નોટિફિકેશન પડશે તો પણ જગ્યાઓમાં ઘટાડો નહીં થાય.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારતીય સૈન્યએ ગુજરાત, દાદરા અને નગર હવેલીમાં મોટી પૂર રાહત અને બચાવ કામગીરી પૂર્ણ કરી
GUJARAT

July 26, 2026
મિશન બ્રોડગેજ અંતર્ગત ખીચા ગામ ખાતે જનજાગૃતિ સભા નું આયોજન

Danish Pandor, Aahana Kumra, Kirti Kulhari & Other Celebrities Add Star Power to the Premiere of Awa…

July 25, 2026
Next Post
જુના બિલોદરા ગામે રસ્તા પર વહેતા ગંદા પાણીથી સ્થાનિક રહીશો પરેશાન | Local residents are troubled by …

જુના બિલોદરા ગામે રસ્તા પર વહેતા ગંદા પાણીથી સ્થાનિક રહીશો પરેશાન | Local residents are troubled by ...

ઇસરોએ ઇતિહાસ રચ્યો : સૌથી વજનદાર સેટેલાઈટ લોન્ચ કર્યો

ડિમોલિશન પૂર્વે રસ્તા બંધ કરવાનું જાહેરનામું બહાર પાડવાનું ભૂલી જતા શહેરમાં ટ્રાફિકજામ | forgetting …

ડિમોલિશન પૂર્વે રસ્તા બંધ કરવાનું જાહેરનામું બહાર પાડવાનું ભૂલી જતા શહેરમાં ટ્રાફિકજામ | forgetting ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મમતા બેનર્જીને રદ કરવી પડી મહત્વની બેઠક, 80 માંથી 60 MLA ગાયબ રહ્યા, TMCએ જણાવ્યું આ કારણ | Mamata B…

2 months ago
નવરાત્રિ પંડાલોના એન્ટ્રી ગેટ પર ગૌમૂત્ર રાખો…’, બિન-હિન્દુઓને લઈને ધીરેન્દ્ર શાસ્ત્રીનું ચોંકાવના…

10 months ago
કારેલીબાગના સાધનાનગરના મકાનમાં ધડાકા સાથે આગ,ભૂતડીઝાંપા પોલીસ આવાસમાં પણ આગનો બનાવ | two incident of…

6 months ago
અમદાવાદીઓ માટે ગંદુ પાણી: કોંગ્રેસના નેતાઓએ પ્રદૂષિત પાણી મુદ્દે મેયર બંગલૉ પહોંચીને કર્યો હલ્લાબોલ …

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News