gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

કોંગ્રેસને ભારતીય સૈન્ય કરતા પાક.ના આતંકવાદ પર વધુ વિશ્વાસ છે : મોદી | Congress has more faith in Pa…

G METRO NEWS by G METRO NEWS
September 15, 2025
in INDIA
0 0
0
કોંગ્રેસને ભારતીય સૈન્ય કરતા પાક.ના આતંકવાદ પર વધુ વિશ્વાસ છે : મોદી | Congress has more faith in Pa…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આસામમાં મોદીએ રૂ.18500 કરોડના પ્રોજેક્ટનું ઉદ્ધાટન કર્યું

કોંગ્રેસે આસામને હિંસા-વિવાદ આપ્યા જ્યારે ભાજપની ડબલ એન્જિન સરકારે રાજ્યને સમૃદ્ધ બનાવ્યું : વડાપ્રધાન

ગુવાહાટી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે આસામના દરાંગ અને ગોલાઘાટ જિલ્લામાં ૧૮૫૦૦ કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટનું ઉદ્ધાટન કર્યું હતું. મોદીએ એક મેડિકલ કોલેજ, એક નર્સિંગ કોલેજ અને જીએનએમ સ્કૂલનો શિલાન્યાસ કર્યો હતો. આ દરમિયાન આસામની અગાઉની કોંગ્રેસ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે કોંગ્રેસે આસામને હિંસા અને વિવાદ આપ્યા છે જ્યારે ભાજપે રાજ્યને સમૃદ્ધ બનાવ્યું છે. 

આતંકવાદ મુદ્દે પણ કોંગ્રેસ પર વડાપ્રધાને પ્રહારો કર્યા હતા, તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ ભારતીય સૈન્ય કરતા પાકિસ્તાનના આતંકવાદ પર વધુ વિશ્વાસ કરે છે. 

આસામમાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવા જઇ રહી છે. એવામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આસામમાં ૧૮૩૫૦ કરોડ રૂપિયાના વિવિધ પ્રોજેક્ટને ખુલ્લા મુક્યા હતા. ગોલાઘાટ જિલ્લામાં રેલીને સંબોધતા મોદીએ કહ્યું હતું કે કેન્દ્ર સરકાર ક્રૂડ ઓઇલ અને ગેસની આયાત ઘટાડવાની દિશામાં પ્રયાસો કરી રહી છે સાથે જ ગ્રીન એનર્જીને પ્રોત્સાહન આપી રહી છે. 

અમેરિકાએ ભારતની વસ્તુઓ પર ૫૦ ટકા ટેરિફ નાખ્યો છે, રશિયા પાસેથી ભારત ઓઇલ ખરીદી રહ્યું હોવાથી ટ્રમ્પે આ નિર્ણય લીધો છે એવામાં મોદીએ આ નિવેદન આપ્યું હતું.  મોદીએ વધુમાં કોંગ્રેસ પર પ્રહારો કરતા જણાવ્યું હતું કે કોંગ્રેસે દેશમાં લાંબા સમય સુધી શાસન કર્યું છે, આસામમાં પણ કોંગ્રેસની સરકાર હતી અને દસકાઓ સુધી શાસન કર્યું. જોકે જ્યાંસુધી કોંગ્રેસની સરકાર રહી ત્યાંસુધી વિકાસની ગતિ ધીમી રહી અને વિરાસત પણ સંકટમાં મુકાઇ હતી.

 ભાજપની ડબલ એન્જિન સરકાર આસામની જુની ઓળખને સશક્ત કરી રહી છે. કોંગ્રેસે આસામ અને નોર્થ ઇસ્ટને અલગાવ આપ્યું, હિંસા, વિવાદ આપ્યા. જ્યારે ભાજપની સરકાર વિકાસ અને વિરાસતથી સમૃદ્ધ રાજ્ય બનાવી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
ચૂંટણી પંચે રાહુલના વોટ ચોરીના આક્ષેપોની તપાસ કરાવવી જોઈએ | Election Commission should investigate R…

ચૂંટણી પંચે રાહુલના વોટ ચોરીના આક્ષેપોની તપાસ કરાવવી જોઈએ | Election Commission should investigate R...

વિરપુરના કુંભારવાડી ગામે મૃત પશુ જાહેર રસ્તા પર ફેંકતા ગ્રામજનોમાં રોષ | Kumbharwadi village of Virp…

વિરપુરના કુંભારવાડી ગામે મૃત પશુ જાહેર રસ્તા પર ફેંકતા ગ્રામજનોમાં રોષ | Kumbharwadi village of Virp...

લા નીના કારણે આ વર્ષે ભારતમાં કડકડતી ઠંડી પડશે | India will experience bitter cold this year due to …

લા નીના કારણે આ વર્ષે ભારતમાં કડકડતી ઠંડી પડશે | India will experience bitter cold this year due to ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

Explainer: કચ્છનું ‘હરામી નાળું’, જાણો ભારત-પાકિસ્તાન સરહદના આ જળ માર્ગનું આવું નામ કેવી રીતે પડ્યું…

Explainer: કચ્છનું ‘હરામી નાળું’, જાણો ભારત-પાકિસ્તાન સરહદના આ જળ માર્ગનું આવું નામ કેવી રીતે પડ્યું…

4 weeks ago
જૂનાગઢ નજીક સિંહ પરિવારે મીટર ગેજ ટ્રેક પર અડીંગો જમાવ્યો | LION family takes a stand on meter gauge…

જૂનાગઢ નજીક સિંહ પરિવારે મીટર ગેજ ટ્રેક પર અડીંગો જમાવ્યો | LION family takes a stand on meter gauge…

7 months ago
ધ્રાંગધ્રા શાકમાર્કેટમાં લારીધારકે હેડ કોન્સ્ટેબલ સાથે ઝપાઝપી કરી | Lorry driver scuffles with head …

ધ્રાંગધ્રા શાકમાર્કેટમાં લારીધારકે હેડ કોન્સ્ટેબલ સાથે ઝપાઝપી કરી | Lorry driver scuffles with head …

4 months ago
ટેક્નોલોજીથી ઘણા ફાયદા પણ તે દરેક વ્યક્તિ સુધી પહોંચે તે જરૂરી : પિચાઈ | Technology has many benefit…

ટેક્નોલોજીથી ઘણા ફાયદા પણ તે દરેક વ્યક્તિ સુધી પહોંચે તે જરૂરી : પિચાઈ | Technology has many benefit…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News