gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કોડીનાર, સુત્રાપાડા પંથકમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદ | Unseasonal rain amid cloudy weathe…

G METRO NEWS by G METRO NEWS
February 2, 2026
in GUJARAT
0 0
0
કોડીનાર, સુત્રાપાડા પંથકમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદ | Unseasonal rain amid cloudy weathe…
0
VIEWS
Share on FacebookShare on Twitter

માવઠાને લીધે પાકને નુકસાન થતા ખેડૂતો ચિંતાતુર ખેતરોમાં તૈયાર થયેલો ઘઉંનો ઉભો પાક ઢળી પડયો, ઃ આંબા પરથી મોર ખરી પડવાની તથા જીવાત પડવાની વકી

કોડીનાર : ગીર સોમનાથ જિલ્લાના વાતાવરણમાં આજે સાંજે અચાનક પલટો આવતા ખેડૂતોના જીવ તાળવે ચોંટયા છે. ફેબ્આરી મહિનામાં જાણે અષાઢી માહોલ જામ્યો હોય તેમ કોડીનાર અને સુત્રાપાડા તાલુકાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર કમોસમી વરસાદ ખાબક્યો હતો. આ માવઠાને કારણે ખેતરોમાં લહેરાતો ઘઉંનો ઊભો પાક જમીનદોસ્ત થઈ ગયો છે. જેનાથી જગતનો તાત ચિંતાતુર બન્યો છે.

કોડીનાર, સુત્રાપાડા પંથકમાં સાંજના સમયે અચાનક આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાઈ ગયું હતું અને પવન સાથે વરસાદી ઝાપટાં શરૂ થયા હતા.કોડીનાર તાલુકાના સિંધાજ, ફાચરિયા, અરણેજ, આણંદપુર, ઘાંટવડ, ગીરદેવળી, નવાગામ અને પેઢાવાડા તો સુત્રાપાડા તાલુકાના મોરડીયા, પ્રાસલી સહિતના આસપાસના સીમ વિસ્તારો અનેક વિસ્તારોમાં માત્ર ઝાપટાં પડયા હતા, તો અમુક ગામોમાં વધુ વરસાદ વરસી જતાં માર્ગો પર અને ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા.

આ કમોસમી વરસાદ જાણે ખેડૂતો માટે આફત બનીને આવ્યો છે. અત્યારે રવિ પાક તૈયાર થવાની તૈયારીમાં છે ત્યારે જ મેઘરાજાએ દસ્તક દેતા અનેક ગામોમાં જોરદાર પવન અને વરસાદને કારણે તૈયાર થયેલો ઘઉંનો ઊભો પાક ઢળી પડયો છે. પાક જમીનદોસ્ત થવાથી હવે દાણા કાળા પડવાની અને ઉત્પાદન ઘટવાની ભીતિ છે. ગીરની શાન ગણાતી કેસર કેરીમાં અત્યારે આંબા પર મોર (ફૂલ) આવ્યા છે. વરસાદી છાંટા અને વાદળછાયા વાતાવરણને કારણે આ મોર ખરી પડવાની અને તેમાં જીવાત પડવાની શક્યતા વધી ગઈ છે.ખુલ્લા ખેતરોમાં રાખેલું ઘાસચારો અને તૈયાર થયેલા શાકભાજીના પાકને પણ આ માવઠાએ લપેટમાં લીધા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતમાં ચોમાસાનું આગમન 20 જૂન બાદ થવાની શક્યતા, છેલ્લા બે વર્ષ કરતાં મોડું પધારશે | Gujarat to Wai…
GUJARAT

May 17, 2026
ગુજરાત પહોંચ્યું LPG ટેન્કર! દુનિયાના સૌથી ખતરનાક દરિયાઈ રસ્તેથી ભારત આવ્યું રાંધણ ગેસ | lpg tanker …

રાજકોટ એરપોર્ટ પરથી ₹10 કરોડની 400 કિલો ચાંદી ઝડપાઈ, સેન્ટ્રલ IB દ્વારા તપાસનો ધમધમાટ | Rajkot Airpo…

Next Post
સિંહોનાં મોત રોકવા વન તંત્ર હવે છે’ક લાયન લેન્ડસ્કેપમાં હોટસ્પોટ નક્કી કરશે | To prevent lion deaths…

સિંહોનાં મોત રોકવા વન તંત્ર હવે છે'ક લાયન લેન્ડસ્કેપમાં હોટસ્પોટ નક્કી કરશે | To prevent lion deaths...

ભાયાવદરમાં કોન્ટ્રાક્ટરના રોડના કામમાં પાલિકાના વાહનોનો ખુલ્લેઆમ દુરૂપયોગ

ઓસ્ટ્રેલિયન ઓપન વિજેતા બનેલી તરૂણીનું જૂનાગઢમાં ભવ્ય સ્વાગત | Australian Open winner Taruni receives…

ઓસ્ટ્રેલિયન ઓપન વિજેતા બનેલી તરૂણીનું જૂનાગઢમાં ભવ્ય સ્વાગત | Australian Open winner Taruni receives...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

શહેરના કુંભારવાડાના નારી રોડ પર નાળાનો ભાગ બેસી જતા દોડધામ | A section of the drain on Nari Road in …

8 months ago
બિલ્ડર સ્વરાજ પાનેરીએ ખેડૂત ખાતેદાર હોવાના ખોટા પુરાવા રજૂ કરી જમીન એન.એ. કરાવી | Builder Swaraj Pan…

10 months ago
તહેવારો પહેલા લોનધારકોને મોટી રાહત મળવાની શક્યતા, RBIની મહત્ત્વપૂર્ણ બેઠક શરૂ | BJP leaders photos o…

સ્થાનિક ચૂંટણીમાં રેલી કરતાં રીલ્સની ચર્ચા વધુ! ઉમેદવારો લાખો ખર્ચવા તૈયાર, વૉટર્સના ડેટા પર પણ નજર …

4 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News