gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાતી ફિલ્મ ‘રંગા’ની ટીમે શ્રી ખોડીયાર કાઠીયાવાડી ઢાબાની મુલાકાત લઈ માણ્યો અસલી કાઠીયાવાડી ભોજનનો …

G METRO NEWS by G METRO NEWS
July 7, 2026
in GUJARAT
0 0
0
ગુજરાતી ફિલ્મ ‘રંગા’ની ટીમે શ્રી ખોડીયાર કાઠીયાવાડી ઢાબાની મુલાકાત લઈ માણ્યો અસલી કાઠીયાવાડી ભોજનનો …
0
VIEWS
Share on FacebookShare on Twitter

રિપોર્ટર: અનુજ ઠાકર..

અમદાવાદના સાયન્સ સિટી રોડ પર આવેલું શ્રી ખોડીયાર કાઠીયાવાડી ઢાબા ટેસ્ટ ઓફ ભરુચ (ઓરિજિનલ) ફિલ્મી હસ્તીઓ માટે પણ પસંદગીનું સ્થળ બની રહ્યું છે. તાજેતરમાં આવનારી ગુજરાતી ફિલ્મ ‘રંગા’ ની સમગ્ર ટીમે અહીં ખાસ મુલાકાત લીધી હતી.

ફિલ્મના કલાકારો અને ટીમના સભ્યોએ ઢાબાના પરંપરાગત અને સ્વાદિષ્ટ કાઠીયાવાડી ભોજનનો આનંદ માણ્યો હતો. આત્મીય આવકાર, ઘર જેવો સ્વાદ અને ઉત્તમ સેવા બદલ ટીમે શ્રી ખોડીયાર કાઠીયાવાડી ઢાબાની પ્રશંસા કરી હતી. ભોજન દરમિયાન સૌએ હળવી વાતચીત કરી અને આનંદમય ક્ષણો વિતાવી હતી.

શ્રી ખોડીયાર કાઠીયાવાડી ઢાબા તેના અસલી કાઠીયાવાડી સ્વાદ, સ્વચ્છતા, ગુણવત્તાયુક્ત ભોજન અને પરિવાર સાથે નિરાંતે જમવાની ઉત્તમ વ્યવસ્થા માટે ગ્રાહકોમાં લોકપ્રિય બન્યું છે. અહીં પીરસાતી પરંપરાગત વાનગીઓ દરેક ભોજનપ્રેમીને ઘર જેવી લાગણીનો અનુભવ કરાવે છે…

જો તમે પણ અસલી કાઠીયાવાડી ભોજનનો લાજવાબ સ્વાદ માણવા માંગતા હો, તો એક વખત જરૂર મુલાકાત લો શ્રી ખોડીયાર કાઠીયાવાડી ઢાબા – ટેસ્ટ ઓફ ભરુચ (ઓરિજિનલ), સાયન્સ સિટી રોડ, અમદાવાદ અને પરિવાર તેમજ મિત્રો સાથે યાદગાર ભોજનનો આનંદ માણો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Happy Birthday To The Woman Who Gave Us Characters We’ll Never Forget – Priyanka Chopra Jonas
GUJARAT

July 18, 2026
કળસાર ખાતે આજે સ્વચ્છ મહુવા અભિયાન અંતર્ગત વિદ્યાર્થીઓમાં સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવા પ્રેરણાદાયી સેમ…

સાવરકુંડલા માટે સોનાનો સૂરજ: સુખનેરા ડેમમાં પધાર્યા નર્મદા મૈયાના નીર

July 17, 2026
Next Post
ભારે વરસાદથી અસરગ્રસ્ત પરિવારોને B.A.P.S. સ્વામિનારાયણ મંદિર, મહુવા ના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક રાહ…

ભારે વરસાદથી અસરગ્રસ્ત પરિવારોને B.A.P.S. સ્વામિનારાયણ મંદિર, મહુવા ના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક રાહ...

બોટાદ જિલ્લા પોલીસ વડા ની ઉપસ્થિતિમાં ગઢડામા રથયાત્રા સમિતિ અને શાંતિ સમીતીની યોજાઈ મીટીંગ..

જૂનાગઢ ખાતે વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક યોજાઈ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પ્રેમાનંદ મહારાજની પદયાત્રાના સમયમાં કરાયો ફેરફાર, કારણ પણ આવ્યું સામે | Premanand Maharaj’s padayat…

7 months ago
‘ના સંસદ, ના સુપ્રીમ કોર્ટ, બંધારણ જ સર્વોચ્ચ…’ વિવાદમાં કૂદ્યા કપિલ સિબ્બલ, ધનખડને આપ્યો જવાબ | n…

1 year ago
દેશાલામાં હડકાયા ખુંખાર કપિરાજનો આતંક ઃ ચાર વ્યક્તિને બચકાં ભર્યા

12 months ago
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, કોડીનાર દ્વારા માનનીય પ્રધાનમંત્રીશ્રીના ઉદબોધનનું જીવંત પ્રસારણ યોજાયું.

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News