gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ ના ઉપક્રમે બોટાદ ખાતે નારી વંદન ઉત્સવ અંતર્ગત મહિલા સ્વાવલંબન દિવસ નિ…

G METRO NEWS by G METRO NEWS
August 4, 2026
in GUJARAT
0 0
0
ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ ના ઉપક્રમે બોટાદ ખાતે નારી વંદન ઉત્સવ અંતર્ગત મહિલા સ્વાવલંબન દિવસ નિ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મહિલા અને બાળ વિકાસ વિભાગ, બોટાદ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા નારી વંદન ઉત્સવ–2026 અંતર્ગત મહિલા સ્વાવલંબન દિવસ નિમિત્તે એસ.સી. ગાંધી બી.સી.એ. કોલેજ, બોટાદ ખાતે સ્વરોજગાર મેળા તથા કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ યુવતીઓ તથા વિદ્યાર્થીઓને સ્વરોજગારની તકો, સરકારી યોજનાઓ, કૌશલ્ય વિકાસ કાર્યક્રમો તેમજ રોજગારીની વિવિધ ઉપલબ્ધ તકો અંગે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડી તેમને આત્મનિર્ભરતા તરફ પ્રેરિત કરવાનો હતો.

કાર્યક્રમ દરમિયાન લીડ બેંક, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, જિલ્લા રોજગાર કચેરી, ICDS વિભાગ તથા નગરપાલિકા સહિતના વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને સ્વરોજગાર યોજનાઓ, લોન સહાય, કૌશલ્ય વિકાસ કાર્યક્રમો, રોજગાર તકો તેમજ વિવિધ સરકારી જનકલ્યાણકારી યોજનાઓ અંગે વિસ્તૃત અને માહિતીસભર માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ પ્રશ્નોત્તરી સત્રમાં સક્રિય રીતે જોડાઈ જરૂરી માહિતી પ્રાપ્ત કરી હતી.

આ પ્રસંગે બોટાદ જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી, એસ.સી. ગાંધી બી.સી.એ. કોલેજના આચાર્યશ્રી, કવિ શ્રી બોટાદકર કોલેજ ના આચાર્ય શ્રી તેમજ PBSC (Police Based Support Centre), 181 અભયમ મહિલા હેલ્પલાઇન, વન સ્ટોપ સેન્ટર (OSC), DHEW (District Hub for Empowerment of Women)ના કર્મચારીઓ તેમજ ટાઉન પોલીસ સ્ટેશન શી ટીમ ના અધિકારીઓ અને કર્મચારીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમના અંતે ઉપસ્થિત વિદ્યાર્થીઓને સ્વાવલંબન, મહિલા સશક્તિકરણ તથા આત્મવિશ્વાસ સાથે ઉજ્જવળ કારકિર્દી નિર્માણ માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થતાં ઉપસ્થિત સૌએ આવા માર્ગદર્શક અને જનહિતકારી કાર્યક્રમોની પ્રશંસા વ્યક્ત કરી હતી. તેમજ કાર્યક્રમ ના અંતે મહિલા બાળ અધિકારી શ્રી આઈ આઈ મંશુરી સાહેબ તરફ થી કર્મચારીઓ અને અન્ય વિભાગ ને સારી કામગીરી બદલ પ્રશંસા પત્ર એનાયત કરવા મા આવ્યા હતા..

રિપોર્ટર રઘુવીર મકવાણા બોટાદ

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો
GUJARAT

August 23, 2026
ભારતીય કોસ્ટ ગાર્ડ જહાજ મીરા બહેનને ઓખા ખાતે સંપૂર્ણ સશસ્ત્ર દળોના સન્માન સાથે નિવૃત્તિ અપાઈ

અમૃત સમાન જળ: મઘા નક્ષત્રનું વરસાદી પાણી,આસ્થા સાથે જળસંચયની પરંપરા.- વૈધ મહેન્દ્રસિંહ સરવૈયા

August 22, 2026
Next Post
ગુજરાતમાં રાજ્યવ્યાપી નારી વંદન ઉત્સવ 2026

ભાવનગર જિલ્લા અને શહેરમાં થશે વિશ્વ સિંહ દિવસની ઊજવણી ઊજવણી સંદર્ભે વિક્ટોરિયા પાર્ક ખાતે આયોજન બેઠક…

ભાવનગર જિલ્લા અને શહેરમાં થશે વિશ્વ સિંહ દિવસની ઊજવણી ઊજવણી સંદર્ભે વિક્ટોરિયા પાર્ક ખાતે આયોજન બેઠક...

સરસીયા ગામ ની દીકરીઓનું પ્રથમ સ્નેહમિલન સુરત ખાતે યોજાયુ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

યુજીસીના નવા નિયમોથી સમાજ વિખેરાઈ જશે : સુપ્રીમનો સ્ટે | UGC’s new rules will divide society: Suprem…

7 months ago
અમરેલીમાં ભારે પવન અને વરસાદને કારણે કેરીઓ ખરી પડી, સેજળ ગામે બાગાયતી પાકને ભારે નુકસાન | Unseasonal…

5 months ago
VIDEO | મુખ્યમંત્રી નીતિશ કુમારના કાફલાની કારે DSPને જ પાછળથી મારી જોરદાર ટક્કર | VIDEO Chief Minist…

8 months ago
નાણાંકીય વર્ષ 2025-26માં સ્ટેટ જીએસટીએ 330 વાહનો પકડયા | State GST seized 330 vehicles in financial …

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News