gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગેરકાયદે લેબર કોલોની, નવ ગોડાઉનો તોડી પડાયાં | Illegal labor colony nine godowns demolished

G METRO NEWS by G METRO NEWS
February 2, 2026
in GUJARAT
0 0
0
ગેરકાયદે લેબર કોલોની, નવ ગોડાઉનો તોડી પડાયાં | Illegal labor colony nine godowns demolished
0
VIEWS
Share on FacebookShare on Twitter

ગાંધીનગર શહેરમાં ગરીબ શ્રમજીવીઓની સાથે અમિર ધંધાર્થીઓ પર પણ તંત્રનો વાર

વાસણા હડમતિયા વિસ્તારમાં ૧૦ જેસીબી સાથે તંત્રએ ઘમસાણ મચાવ્યું : સેક્ટર ૧, ૩, ૧૬,૧૭, ૨૩, ૨૮ અને ૨૯માં ૩૫૦ ઝુંપડાઓ હટાવાયાં : મંડપ, સિમેન્ટ અને એલ્યુમિનિયમના ગોડાઉનો પર બુલડોઝર ફર્યું

ગાંધીનગર: ગાંધીનગર શહેરને દબાણ મુક્ત કરવાના સરકારના સીધા આદેશના પગલે મેદાને ઉતરેલા પાટનગર યોજના વિભાગે શનિવારે ગરીબ શ્રમજીવીઓની સાથે અમિર ધંધાર્થીઓ પર વાર કર્યો હતો. સેક્ટર ૧, ૩, ૧૬,૧૭, ૨૩, ૨૮ અને ૨૯માં ૩૫૦ ઝુંપડાઓ હટાવવા ઉપરાંત વાસણા હડમતિયામાં૧૦ જેસીબી સાથે તંત્રે ઘમસાણ મચાવી ગેરકાયદે લેબર કોલોની, મંડપ, સિમેન્ટ અને એલ્યુમિનિયમના નવ ગોડાઉનો તોડી પાડયા હતાં.

મોંઘામુલની સરકારી જમીનો પર આડેધડ દબાણના મુદ્દે રાજ્યના પાટનગરની સ્થિતિ અન્ય કોઇપણ શહેરથી જુદી રહી નથી. કેમ, કે પાટનગર હોવા છતાં અહીં કોઇપણ તંત્ર દ્વારા દબાણો થતાં અટકાવવા માટે કોઇ જ કાર્યવાહી કરવામાં આવતી નથી. લારી, ગલ્લા સહિત મોટા દબાણોની વાતે તો હપ્તાખોરી ચલાવાતી હોવાની ચર્ચાઓ સંભળાતી રહે છે.

 શહેર બહારના વિસ્તાર બાદ હવે સેક્ટરોમાં થયેલા દબાણો તોડી પાડવાનો આદેશ મળવાની સાથે પાટનગર યોજના વિભાગે શનિવારે સતત ત્રીજા દિવસે ઓપરેશન ડિમોલીશન ચલાવ્યુ હતું. તેમાં સેક્ટર ૧, ૩, ૧૬,૧૭, ૨૩, ૨૮ અને ૨૯માં ૩૫૦થી વધુ ઝુંપડાઓ હટાવી દેવાયા હતાં. પરંતુ વાસણા હડમતિયા વિસ્તારમાં પહોંચેલી ટુકડીઓના અધિકારીઓ સરકારી જમીન પરના દબાણો જોઇને અચંબિત થઇ ગયા હતાં. અહીં મંડપ ડેકોરેશનના ૬ ગોડાઉન, સિમેન્ટ અને કેમિકલનું એક, એલ્યુમિનિયમ અને પીઓપી મટીરિયલનું એક ગોડાઉન સરકારી જમીન પર જોવામાં આવ્યુ હતું.

 આ ઉપરાંત એક આખી લેબર કોલોની અહીં ઉભી કરી દેવામાં આવી હતી. આ તમામ દબાણ તોડી પાડીને જમીન ખુલ્લી કરાવાઇ હતી.

અધિકારીઓએ ભલામણને નહીં ગાંઠતા રાજકારણીઓ હલી ગયાં

દબાણ હટાવ કામગીરી કરતાં અધિકારીઓ માટે આજનો દિવસ વિશેષ રહ્યો હતો. ખાસ કરીને વાસણા હડમતિયા વિસ્તારમાં ગેરકાયદે લેબર કોલોની, ડ્રાઇવિંગ ટેસ્ટ માટેના ટ્રેક્સ, મંડપ ડેકોરેશન, સિમેન્ટ, કેમિકલ અને એલ્યુમિનિયમ, પીઓપીના નવ ગોડાઉનો પર જેસીબી મંડરાયા ત્યારે નહીં તોડવા માટે રાજકીય ભલામણોનો ધોધ થયો હતો. પરંતુ સચિવાલયથી સીધી સુચનાથી અધિકારીઓ તેને ગાંઠયા ન હતાં. તેથી રાજકારણીઓ પણ હલી ગયા હતાં.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કચ્છમાં ચિત્તાના પુનઃવસવાટ માટે NTCAની લીલી ઝંડી, બન્નીના ઘાસિયા મેદાનમાં બનશે અભયારણ્ય, કેન્યાથી 4 …
GUJARAT

કચ્છમાં ચિત્તાના પુનઃવસવાટ માટે NTCAની લીલી ઝંડી, બન્નીના ઘાસિયા મેદાનમાં બનશે અભયારણ્ય, કેન્યાથી 4 …

May 9, 2026
છોટા ઉદેપુર: AAP જિલ્લા પ્રમુખ રાધિકા રાઠવા સામે FIR, પોલીસ પર ગંભીર આક્ષેપો કરવા બદલ બોડેલીમાં ગુનો…
GUJARAT

છોટા ઉદેપુર: AAP જિલ્લા પ્રમુખ રાધિકા રાઠવા સામે FIR, પોલીસ પર ગંભીર આક્ષેપો કરવા બદલ બોડેલીમાં ગુનો…

May 9, 2026
VIDEO| સાણંદના મોરૈયામાં ટુ-વ્હીલર પાર્ટ્સની કંપનીમાં વિકરાળ આગ, આસપાસની ફેક્ટરીઓમાં મચી અફરાતફરી | …
GUJARAT

VIDEO| સાણંદના મોરૈયામાં ટુ-વ્હીલર પાર્ટ્સની કંપનીમાં વિકરાળ આગ, આસપાસની ફેક્ટરીઓમાં મચી અફરાતફરી | …

May 9, 2026
Next Post
ગિરનારની સ્પર્ધાને પણ નશાની કાળી ટીલી લાગી હોવાના આક્ષેપ | Allegations that Girnar’s competition was…

ગિરનારની સ્પર્ધાને પણ નશાની કાળી ટીલી લાગી હોવાના આક્ષેપ | Allegations that Girnar's competition was...

એસ.ટી. બસમાં આવા છરકા થાય તેની માટે કોઈ ખર્ચ આપવાનો ના હોય | There should be no cost for such stabbi…

એસ.ટી. બસમાં આવા છરકા થાય તેની માટે કોઈ ખર્ચ આપવાનો ના હોય | There should be no cost for such stabbi...

રોકાણ પર ઊંચા વળતરની લાલચ આપી રૂા. 28.50 લાખની છેતરપિંડી | Fraud of Rs 28 50 lakhs by promising high…

રોકાણ પર ઊંચા વળતરની લાલચ આપી રૂા. 28.50 લાખની છેતરપિંડી | Fraud of Rs 28 50 lakhs by promising high...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વર્ષ 2026-27નું શૈક્ષણિક કેલેન્ડર જાહેર: બોર્ડની પરીક્ષા વહેલી યોજાશે, જાણો વેકેશન અને રજાઓ સહિતની વ…

વર્ષ 2026-27નું શૈક્ષણિક કેલેન્ડર જાહેર: બોર્ડની પરીક્ષા વહેલી યોજાશે, જાણો વેકેશન અને રજાઓ સહિતની વ…

1 week ago
31 જાન્યુઆરી સુધી ભાવનગર-ઓખા ટ્રેનમાં થર્ડ એ.સી. કોચ જોડાયેલો રહેશે | Third AC coach will remain att…

31 જાન્યુઆરી સુધી ભાવનગર-ઓખા ટ્રેનમાં થર્ડ એ.સી. કોચ જોડાયેલો રહેશે | Third AC coach will remain att…

7 months ago
બરડા ડુંગર વિસ્તારમાં ચૂંટણી માટે વાયરલેસ સેટ, વોકી-ટોકીનો ઉપયોગ | Use of wireless sets walkie talki…

બરડા ડુંગર વિસ્તારમાં ચૂંટણી માટે વાયરલેસ સેટ, વોકી-ટોકીનો ઉપયોગ | Use of wireless sets walkie talki…

2 weeks ago
ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર 16 ફેબ્રુઆરીથી: 17મીએ રજૂ કરાશે બજેટ, UCC સહિત 7 બિલ રજૂ થવાની શક્યતા |…

ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર 16 ફેબ્રુઆરીથી: 17મીએ રજૂ કરાશે બજેટ, UCC સહિત 7 બિલ રજૂ થવાની શક્યતા |…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News