gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરમાં વધુ એક બુટલેગર સામે ‘પાસા’ હેઠળ કાર્યવાહી હાથ ધરાઈ | Jamnagar Crackdown: Another Notorious…

G METRO NEWS by G METRO NEWS
June 24, 2026
in GUJARAT
0 0
0
જામનગરમાં વધુ એક બુટલેગર સામે ‘પાસા’ હેઠળ કાર્યવાહી હાથ ધરાઈ | Jamnagar Crackdown: Another Notorious…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Police : જામનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તેમજ અસામાજિક પ્રવૃત્તિઓમાં સંકળાયેલા તત્વો સામે કડક કાર્યવાહી કરવા માટે રાજકોટ રેન્જના આઈજીપી નિર્લીપ્ત રાય અને જામનગર જિલ્લા પોલીસ વડા ડો.રવિ મોહન સૈની દ્વારા સૂચનાઓ આપવામાં આવી હતી.

આ સૂચનાઓના અનુસંધાને એલસીબીના પીઆઈ તેમજ સિટી-સી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ અને તેમની ટીમ દ્વારા પ્રોહિબિશન સંબંધિત ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંકળાયેલા ઇસમો અંગે માહિતી એકત્રિત કરી પાસા હેઠળની દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી.

પોલીસ અધિક્ષક મારફતે દરખાસ્ત જિલ્લા મેજિસ્ટ્રેટ પી.બી. પંડયા સમક્ષ મોકલવામાં આવતા તેમણે જામનગરના વલનવેલ વિસ્તારમાં રહેતા દારૂના એક ધંધાર્થી સામે પાસા વોરંટ જારી કર્યો હતો. ત્યારબાદ પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને તેમની ટીમે વોરંટની સફળ બજવણી કરી હતી.

પાસા હેઠળ અટકાયત કરાયેલ શખ્સની ઓળખ કાયાભાઈ કરશનભાઈ સાખરા, રહે. ડિફેન્સ કોલોની, વુલન મિલ પાછળ, જામનગર તરીકે થઈ છે. કાયાભાઈ સામે અગાઉથી પ્રોહિબિશન સંબંધિત ગુનાઓ નોંધાયેલા હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે. પાસા વોરંટની અમલવારી બાદ આરોપીને સુરત સ્થિત લાજપોર સેન્ટ્રલ જેલ ખાતે મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ શહેર પોલીસ દ્વારા સંવેદનશીલ ગણાતા 150થી વધુ સ્થળો પર મેગા કોમ્બિંગ નાઈટનું આયોજન
GUJARAT

August 7, 2026
ઉમરાળામાં સગીરાનું અપહરણ: 5 કલાકમાં બે આરોપી ઝડપાયા

GLOBAL ICON PRIYANKA CHOPRA JONAS TO STAR OPPOSITE ACADEMY AWARD® WINNER RUSSELL CROWE IN SCI-FI ACT…

Next Post
જામનગર પાલિકાના દબાણ હટાવ વિભાગના કર્મચારીઓ પર જીવલેણ હુમલો કરનારા આરોપીઓ સામે ગુનો નોંધાયો | Jamnag…

જામનગર પાલિકાના દબાણ હટાવ વિભાગના કર્મચારીઓ પર જીવલેણ હુમલો કરનારા આરોપીઓ સામે ગુનો નોંધાયો | Jamnag...

ઝૂમ બરાબર ઝૂમ શરાબી! ગિફ્ટ સિટીમાં દારૂ પરનો વેટ 65% થી ઘટાડી 25% કરાયો, વિશેષ ફી પણ નાબૂદ | gujarat…

ઝૂમ બરાબર ઝૂમ શરાબી! ગિફ્ટ સિટીમાં દારૂ પરનો વેટ 65% થી ઘટાડી 25% કરાયો, વિશેષ ફી પણ નાબૂદ | gujarat...

બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગોધરા: ગોવિંદ ગુરુ યુનિવર્સિટીમાં ગંભીર બેદરકારી; 11,000 ઉત્તરવહી તપાસ્યા વિના પરત મોકલી દેવાઈ | Gov…

7 months ago
અમદાવાદના નવા વાડજમાં પાન પાર્લર પર સોડાની ખાલી બોટલો વડે હુમલો, હત્યાના આરોપી સહિત 4ની ધરપકડ! | 4 A…

8 months ago

ભારતમાં ‘શોખ’ થી ખવાતી આ વસ્તુઓ પર વિદેશમાં છે પ્રતિબંધ, નામ જાણી જ ચોંકશો | Popular indian foods banned in foreign countries samosa mustard oil chyawanprash ghee tomato ketchup

1 year ago
સિંધુથી સાબરમતીની સફર: અમદાવાદમાં 9 વર્ષમાં 1295 પાકિસ્તાનીઓ બન્યા ભારતીય નાગરિક | 1 295 Pakistani M…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News