gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરમાં સ્કૂલે જતા વિદ્યાર્થીને રોકી ઘડિયાળ લૂંટનાર બે શખ્સો ગણતરીની કલાકોમાં ઝડપાયા | 2 men who r…

G METRO NEWS by G METRO NEWS
May 30, 2026
in GUJARAT
0 0
0
જામનગરમાં સ્કૂલે જતા વિદ્યાર્થીને રોકી ઘડિયાળ લૂંટનાર બે શખ્સો ગણતરીની કલાકોમાં ઝડપાયા | 2 men who r…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Police : જામનગર શહેરમાં સ્કૂલથી સ્પોર્ટ્સ સ્કૂલ જતાં વિદ્યાર્થીને રોકી તેની પાસેથી ઘડિયાળ બળજબરીપૂર્વક છીનવી લેવાના બનાવમાં સિટી-એ ડિવિઝન પોલીસે ગણતરીની કલાકોમાં બે આરોપીઓને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગે પોલીસમાંથી મળતી માહિતી મુજબ, જામનગર સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા કલમ 115(2), 308(2), 126(2), 351(2) અને 54 મુજબ ગુનો નોંધાયો હતો. ફરિયાદ અનુસાર, ગત તા.26 મેના રોજ બપોરના સમયે એક વિદ્યાર્થી સ્કૂલથી જે.એમ.સી. સ્પોર્ટ્સ સ્કૂલ તરફ જતો હતો ત્યારે તળાવની પાળના ગેટ પાસે બે અજાણ્યા શખ્સોએ તેને રોક્યો હતો.

આરોપીઓએ વિદ્યાર્થીની બેગ ચેક કરી તેને ધમકાવ્યો હતો અને બે ઝાપટા મારી તેના હાથમાં પહેરેલી રીવર્ટ વી.આઈ.પી. કંપનીની લીલા રંગની ઘડિયાળ બળજબરીપૂર્વક ઉતરાવી લઈ ફરાર થઈ ગયા હતા. બનાવની ગંભીરતા ધ્યાને લઈ જામનગર જિલ્લા પોલીસ વડા ડો.રવિ મોહન સૈની તેમજ નાયબ પોલીસ અધિક્ષક જયવીરસિંહ એન.ઝાલા દ્વારા આરોપીઓને તાત્કાલિક ઝડપી પાડવા સૂચના આપવામાં આવી હતી.

 સિટી-એ ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફ તેમજ દિગ્વિજય પ્લોટ ચોકીના પોલીસ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન આરોપી સમીરભાઈ હુશૈનભાઈ બ્લોચ (રહે. મોરકંડા રોડ સનસિટી વિસ્તાર), તેમજ તોફીકભાઈ રફિકભાઈ (રહે. ખોજા નાકા બહાર, ટીટોડીવાડી વિસ્તાર, જામનગર)ને ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે બંને આરોપીઓની ધોરણસર અટકાયત કરી આગળની તપાસ કાર્યવાહી હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

“સરદાર સાહેબની ભવ્ય પ્રતિમા અને સરદાર ચોકનું નિર્માણ મારા જાહેરજીવનની શ્રેષ્ઠ તક” – ધારાસભ્ય મહેશ કસ…
GUJARAT

“સરદાર સાહેબની ભવ્ય પ્રતિમા અને સરદાર ચોકનું નિર્માણ મારા જાહેરજીવનની શ્રેષ્ઠ તક” – ધારાસભ્ય મહેશ કસ…

July 16, 2026
ભાવનગરમાં ભગવાન જગન્નાથજીની ૪૧મી રથયાત્રા
GUJARAT

ભાવનગરમાં ભગવાન જગન્નાથજીની ૪૧મી રથયાત્રા

July 16, 2026
ત્રિવેણી કલ્યાણ એજ્યુકેશન ટ્રસ્ટમાં શાળાકીય રમતો અને કલા મહાકુંભની તૈયારીઓનો શુભ પ્રારંભ
GUJARAT

ત્રિવેણી કલ્યાણ એજ્યુકેશન ટ્રસ્ટમાં શાળાકીય રમતો અને કલા મહાકુંભની તૈયારીઓનો શુભ પ્રારંભ

July 16, 2026
Next Post
VIDEO : મમતાના ભત્રીજા અભિષેક બેનરજી પર હુમલો… કપડા ફાડ્યા, પત્થર ફેંક્યા, હેલમેટ પહેરીને બચાવ્યો …

VIDEO : મમતાના ભત્રીજા અભિષેક બેનરજી પર હુમલો... કપડા ફાડ્યા, પત્થર ફેંક્યા, હેલમેટ પહેરીને બચાવ્યો ...

મધ્યપ્રદેશમાં ગમખ્વાર અકસ્માત, ટ્રેક્ટર ટ્રોલી પલટી ખાઇ જતાં 6 ભક્તોના મોત, 40 ઈજાગ્રસ્ત | Madhya Pr…

મધ્યપ્રદેશમાં ગમખ્વાર અકસ્માત, ટ્રેક્ટર ટ્રોલી પલટી ખાઇ જતાં 6 ભક્તોના મોત, 40 ઈજાગ્રસ્ત | Madhya Pr...

MPમાં કળિયુગી પુત્રનો કારસો: પૈસાની લાલચે જીવતા પિતાને કાગળ પર મારી નાખ્યા, પોતાના પણ અંતિમ સંસ્કારન…

MPમાં કળિયુગી પુત્રનો કારસો: પૈસાની લાલચે જીવતા પિતાને કાગળ પર મારી નાખ્યા, પોતાના પણ અંતિમ સંસ્કારન...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરા શહેર-જિલ્લામાં 75 જેટલા પરીક્ષા કેન્દ્રો પર બોર્ડ પરીક્ષા લેવાશે | 75 exam centers in vadodar…

વડોદરા શહેર-જિલ્લામાં 75 જેટલા પરીક્ષા કેન્દ્રો પર બોર્ડ પરીક્ષા લેવાશે | 75 exam centers in vadodar…

7 months ago

Indonesia Urges Olympic Council of Asia to Promote 2018 Asian Games

1 year ago
કલેક્ટરની ખુરશી ખાલી રાખી ફરિયાદ સંકલન બેઠક યોજાઈ | A grievance coordination meeting was held with t…

કલેક્ટરની ખુરશી ખાલી રાખી ફરિયાદ સંકલન બેઠક યોજાઈ | A grievance coordination meeting was held with t…

2 months ago
ટ્રમ્પની એક જાહેરાત અને શેરબજારમાં ઉછાળો : સેન્સેક્સમાં 1900 અને નિફ્ટીમાં 600 પોઈન્ટની તેજી | Stock…

ટ્રમ્પની એક જાહેરાત અને શેરબજારમાં ઉછાળો : સેન્સેક્સમાં 1900 અને નિફ્ટીમાં 600 પોઈન્ટની તેજી | Stock…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News