gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગર જિલ્લામાં ગુજરાત રાજ્ય માધ્યમિક પરીક્ષા બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ 10 ને 12 ની પરીક્ષાનો શાંત…

G METRO NEWS by G METRO NEWS
February 26, 2026
in GUJARAT
0 0
0
જામનગર જિલ્લામાં ગુજરાત રાજ્ય માધ્યમિક પરીક્ષા બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ 10 ને 12 ની પરીક્ષાનો શાંત…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar : ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આજે ધોરણ 10 અને 12 ની પરીક્ષાનો પ્રારંભ કરાયો છે, ત્યારે જામનગર જિલ્લામાં કુલ નોંધાયેલા 15,016 પરીક્ષાર્થીઓ પૈકી આજે સવારે ધોરણ 10 નું ભાષાનું પેપર લેવાયું હતું, જેમાં કુલ 14,767 વિદ્યાર્થીઓ પરીક્ષા માટે હાજર રહ્યા હતા, જ્યારે 249 વિદ્યાર્થીઓ પ્રથમ દિવસની પરીક્ષામાં ગેરહાજર રહ્યા હતા.

 ધોરણ 10માં ગુજરાતી વિષયમાં 12,617 વિદ્યાર્થીઓ પૈકી 223 ગેરહાજર રહ્યા હતા, હિન્દી ભાષામાં નોંધાયેલા 90 વિદ્યાર્થીઓ પૈકી 10 વિદ્યાર્થી ગેરહાજર રહ્યા હતા, અને અંગ્રેજી ભાષાના પેપરમાં નોંધાયેલા 2060 વિદ્યાર્થીઓ પૈકી 16 વિદ્યાર્થીઓ મળી કુલ 2049 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. આ ઉપરાંત ગુજરાતી માધ્યમમાં ‘સંસ્કૃત પ્રથમા’ ના પેપરમાં કુલ 42 વિદ્યાર્થીઓ જોડાયા હતા અને તમામ વિદ્યાર્થીઓએ હાજર રહીને પરીક્ષા આપી છે પ્રથમ દિવસની પરીક્ષામાં એક પણ કોપી કેસ નોંધાયો નથી, અને શાંતિપૂર્ણ રીતે પરીક્ષાનો પ્રારંભ થયો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કૃષ્ણ ભક્તિ શિવ કૃપા વગર ન મળે:પૂ. પારસભાઈ શાસ્ત્રી હરિદ્વારમાં બારોટ અને ધાખડા પરિવારની ભાગવત કથા
GUJARAT

May 25, 2026
ગોંડલ નજીક બસ પલટી: બે મહિલાના મોત, 62 શ્રદ્ધાળુમાંથી 5ની હાલત નાજુક | Gondal Bus Accident: 2 Women …

શેઠની શીખામણ ઝાંપા સુધી… અમદાવાદમાં કુલ વસતીના માત્ર 11% લોકો જ જાહેર પરિવહનનો ઉપયોગ કરે છે | Only…

Next Post
જામનગરના અતિ ચકચારી એવા શાળાની વિદ્યાર્થિની સાથેના દુષ્કર્મ કેસમાંથી પૂર્વ આચાર્યની ડિસ્ચાર્જની અરજી…

જામનગરના અતિ ચકચારી એવા શાળાની વિદ્યાર્થિની સાથેના દુષ્કર્મ કેસમાંથી પૂર્વ આચાર્યની ડિસ્ચાર્જની અરજી...

જામનગર-લાખાબાવળ રેલ સેક્શનના ડબલિંગનું રેલવે સેફ્ટી કમિશનર નિરીક્ષણ કરશે | Railway Safety Commission…

જામનગર-લાખાબાવળ રેલ સેક્શનના ડબલિંગનું રેલવે સેફ્ટી કમિશનર નિરીક્ષણ કરશે | Railway Safety Commission...

વડોદરામાં બેંકના હપ્તાથી બચવા બોલેરો માલિકનું કારસ્તાન : બે બોલેરોમાં એક સરખી નંબર પ્લેટ | Bolero ow…

વડોદરામાં બેંકના હપ્તાથી બચવા બોલેરો માલિકનું કારસ્તાન : બે બોલેરોમાં એક સરખી નંબર પ્લેટ | Bolero ow...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ED એ દરોડા પાડ્યા તો દીવાલ કૂદીને ભાગ્યા ધારાસભ્ય, ફોન તળાવમાં ફેંક્યો; કીચડમાંથી ઝડપ્યા | TMC MLA j…

9 months ago
સીદસર પાસે અજાણ્યા બસ ચાલકે અડફેટે લેતા આધેડનું મોત | Middle aged man dies after being hit by unknow…

4 months ago
જામનગરમાં બેડેશ્વર વિસ્તારમાં રહેતા યુવાન પર તલવાર વડે હુમલો : ચાર સામે ફરિયાદ | A young man living …

10 months ago
શામપરામાં આવેલી મશીનરી કંપનીના ડિરેક્ટરને કોમ્પ્યુટર ઓપરેટરે ધમકી આપી | Computer operator threatens …

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News