gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગર: 14 વર્ષીય સગીરાને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ ગુજારનાર આરોપી ઝડપાયો, પીડિતા ગર્ભવતી થતા થઈ જા…

G METRO NEWS by G METRO NEWS
June 3, 2026
in GUJARAT
0 0
0
જામનગર: 14 વર્ષીય સગીરાને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ ગુજારનાર આરોપી ઝડપાયો, પીડિતા ગર્ભવતી થતા થઈ જા…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar News: જામનગર શહેરના સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં 14 વર્ષીય સગીરા પર દુષ્કર્મ આચરાયાની ગંભીર ઘટના પ્રકાશમાં આવતાં ભારે ચકચાર મચી છે. આરોપીએ સગીરાને પ્રેમજાળમાં ફસાવી તેની સાથે દુષ્કર્મ આચર્યું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. માત્ર 14 વર્ષની સગીરા ગર્ભવતી બની જતાં મામલો સામે આવ્યા બાદ પોલીસ મથકે પહોંચ્યો હતો અને આરોપી સામે ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે આરોપીની અટકાયત કરી લીધી છે.

વિશ્વાસનો લાભ લઈ સગીરાનું શારીરિક શોષણ

 ફરિયાદ મુજબ, આરોપીએ સગીરાને પ્રેમ સંબંધની વાતોમાં ફસાવી તેના વિશ્વાસનો લાભ લીધો હતો. ત્યારબાદ સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. બનાવ બાદ આરોપીએ સગીરાને કોઈને પણ વાત ન કરવાની અને મૌન રહેવાની સૂચના આપી હોવાનું પણ સામે આવ્યું છે. સમગ્ર ઘટનાની જાણ પરિવારજનોને થતા તેઓએ પોલીસનો સંપર્ક કર્યો હતો. સગીરાના નિવેદન અને અન્ય વિગતોના આધારે પોલીસ દ્વારા ગુનો નોંધવામાં આવ્યો છે.

ઘટના એમ છે કે, જામનગરના સિટી એ. ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં રહેતી 14 વર્ષીય સગીરા તેના પાડોશમાં જ રહેતા 23 વર્ષીય શબ્બીર અબ્બાસ મહુરના સંપર્કમાં આવી હતી. જેમાં આરોપીએ સગીરા સાથે વાતચીત કરી પ્રેમ જાળમાં ફસાવીને દુષ્કર્મ આચર્યું હતું, જેના કારણે સગીરા ગર્ભવતી બની ગઈ હતી. આરોપીએ સગીરાને ધાક ધમકી આપી અને આ વાતની કોઈને જાણ કરશે તો પતાવી નાખવાની અથવા પરિવારજનોને પણ મારી નાખવાની ધમકી આપી હોવાથી સગીરા મૌન રહી હતી.

સમગ્ર ઘટના બાદ થોડા દિવસ પહેલા રાત્રિના સમયે સગીરાને પેટમાં દુખાવો ઉપડતા તેણે માતાને જણાવતા સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં લઈ ગયા હતા, જયાં તબીબો દ્વારા ચકાસણી કરવામાં આવતાં માત્ર 14 વર્ષની સગીરા ગર્ભવતી હોવાનું જણાયું હતું. આ બનાવ મામલે સગીરાની જીણવટભરી પૂછપરછ કરતાં તેને આખરે પાડોશી શબ્બીર અબ્બાસ નામના શખસ કે જેને પ્રેમ જાળમાં ફસાવીને દુષ્કર્મ આચર્યું હોવાનું જણાવ્યું હતું.

આ પણ વાંચો: અમદાવાદ : પ્રજ્ઞાચક્ષુને માર મારનાર ચાંગોદરના મહિલા PSIના સમાધાન માટે ધમપછાડા, ફરિયાદ ન થતા પોલીસની કામગીરી પણ શંકામાં

 દુષ્કર્મની ઘટના મામલે સિટી એ. ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આરોપી સામે પોકસો અને દુષ્કર્મ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી શબ્બીર અબ્બાસ વાઘેર ઝડપી પાડ્યો હતો. હાલ સગીરાની તબીબી ચકાસણી અને સારવાર અર્થે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બનાસકાંઠા જિલ્લાના નવા બનેલા હડાદ તાલુકાના રાણી ઉંબરી ગામની દીકરી ટિંકલ કોદરવીએ હોકીમાં નેશનલ સ્તરે …
GUJARAT

બનાસકાંઠા જિલ્લાના નવા બનેલા હડાદ તાલુકાના રાણી ઉંબરી ગામની દીકરી ટિંકલ કોદરવીએ હોકીમાં નેશનલ સ્તરે …

June 11, 2026
ધારી પત્રકાર સંઘ દ્વારા વ્યાજબી માંગ – ધારાસભ્ય જે.વી કાકડીયા
GUJARAT

ધારી પત્રકાર સંઘ દ્વારા વ્યાજબી માંગ – ધારાસભ્ય જે.વી કાકડીયા

June 11, 2026
ગઢડાના ઝીંઝાવદર પાટીયા પાસેથી વિદેશી દારૂ ભરેલી કાર સાથે એક ઝડપાયો, બે ફરાર
GUJARAT

ગઢડાના ઝીંઝાવદર પાટીયા પાસેથી વિદેશી દારૂ ભરેલી કાર સાથે એક ઝડપાયો, બે ફરાર

June 11, 2026
Next Post
ગોત્રીના રામસાગર તળાવમાં અસંખ્ય માછલીઓના મોત, દુર્ગંધથી લોકો ત્રાહિમામ | Numerous fish die in Ramsag…

ગોત્રીના રામસાગર તળાવમાં અસંખ્ય માછલીઓના મોત, દુર્ગંધથી લોકો ત્રાહિમામ | Numerous fish die in Ramsag...

માંડવી વિસ્તારમાં પીળા રંગના દુર્ગંધયુક્ત પાણીથી લોકો પરેશાન | People are troubled by yellow foul sm…

માંડવી વિસ્તારમાં પીળા રંગના દુર્ગંધયુક્ત પાણીથી લોકો પરેશાન | People are troubled by yellow foul sm...

યાકુતપુરામાં દૂષિત પાણી મુદ્દે રસ્તા રોકો આંદોલન, 10થી વધુની અટકાયત | Road blockade protest in Yakut…

યાકુતપુરામાં દૂષિત પાણી મુદ્દે રસ્તા રોકો આંદોલન, 10થી વધુની અટકાયત | Road blockade protest in Yakut...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રશિયાની ધમકી પર ડોનાલ્ડ ટ્રમ્પ ગુસ્સે ભરાયા, કહ્યું- ‘મેં બે પરમાણુ સબમરીન તૈનાત કરવાના આદેશ આપ્યા’ …

રશિયાની ધમકી પર ડોનાલ્ડ ટ્રમ્પ ગુસ્સે ભરાયા, કહ્યું- ‘મેં બે પરમાણુ સબમરીન તૈનાત કરવાના આદેશ આપ્યા’ …

10 months ago
‘પેપર લીક થાય પણ મેયરના નામ નહીં…’, સુરત ભાજપમાં પેચ ફસાતાં સોશિયલ મીડિયામાં ટ્રોલિંગ | surat smc …

‘પેપર લીક થાય પણ મેયરના નામ નહીં…’, સુરત ભાજપમાં પેચ ફસાતાં સોશિયલ મીડિયામાં ટ્રોલિંગ | surat smc …

2 weeks ago
ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર, 18મીથી 20મી માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી | Western Distu…

ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર, 18મીથી 20મી માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી | Western Distu…

3 months ago
ગુજરાતના મહેસૂલ વિભાગમાં મોટો ફેરબદલ, 800 કર્મચારીઓને નાયબ મામલતદાર તરીકે બઢતી અને 80ની જિલ્લા ફેરબદ…

ગુજરાતના મહેસૂલ વિભાગમાં મોટો ફેરબદલ, 800 કર્મચારીઓને નાયબ મામલતદાર તરીકે બઢતી અને 80ની જિલ્લા ફેરબદ…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News