gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ડભોઇરોડ પર ચાલતી જતી વૃદ્ધાને ટક્કર મારીને વાહન ચાલક ફરાર | Driver flees after hitting elderly woman…

G METRO NEWS by G METRO NEWS
June 15, 2026
in GUJARAT
0 0
0
ડભોઇરોડ પર ચાલતી જતી વૃદ્ધાને ટક્કર મારીને વાહન ચાલક ફરાર | Driver flees after hitting elderly woman…
0
VIEWS
Share on FacebookShare on Twitter

 વડોદરા,ડભોઇ  રોડ પર ચાલતા જતા વૃદ્ધાને ટક્કર મારીને વાહન ચાલક ફરાર થઇ ગયો હતો. ગંભીર રીતે ઘાયલ વૃદ્ધાનું સ્થળ પર જ મોત થયું હતું.

ડભોઇરોડ સોમા તળાવ પાસે વૈષ્ણવ  પાર્ક સોસાયટીમાં રહેતા ૭૫ વર્ષના રૃખીબેન નમાભાઇ કોળી આજે સવારે ૧૦ વાગ્યે ઘરેથી ચાલતા નીકળ્યા હતા. સોસાયટીના રોડ નજીક અજાણ્યા વાહનચાલકે તેઓને અડફેટે લેતા ગંભીર ઇજા થતા સ્થળ પર જ તેઓનું મોત થયું હતું. આ અંગે કપુરાઇ પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે અન્ય એક બનાવની વિગત એવી છે કે, મૂળ યુ.પી.ના ગામ બિરાડમાં રહેતો  રામપ્રસાદ શોભનાથ ગોંડ ( ઉં.વ.૨૬) હાલ વાઘોડિયા ચોકડી બ્રિજ નજીક મારૃતિ પ્લાન્ટમાં રહે છે અને ત્યાં જ કામ કરતો હતો. ગઇકાલે મોડીરાત્રે તે કોઇ કામ માટે બહાર નીકળ્યો હતો. ત્યાંથી પરત આવતા સમયે હાઇવે ક્રોસ કરતા સમયે અજાણ્યા વાહનની ટક્કર વાગતા ગંભીર ઇજા થતા તેનું સ્થળ પર જ મોત થયું હતું. જે અંગે કપુરાઇ પોલીસે ગુનો દાખલ કરી વાહન ચાલકની શોધખોળ  શરૃ કરી છે.

દુમાડ બ્રિજ નજીક અકસ્માતમાં ઘાયલનું સારવાર દરમિયાન મોત

વડોદરા,

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ,  આણંદની સરગમ પાર્ક સોસાયટીમાં રહેતા શૈલેષભાઇ દાઉદભાઇ પરમાર ( ઉં.વ.૪૭) ને ગત ૧૧ મી તારીખે દુમાડ બ્રિજ નજીક અજાણ્યા વાહનચાલકે ટક્કર મારતા ગંભીર ઇજા થઇ હતી.સારવાર દરમિયાન તેઓનું મોત થતા સમા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ
GUJARAT

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ

August 24, 2026
Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…
GUJARAT

Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…

August 24, 2026
વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો
GUJARAT

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

August 23, 2026
Next Post
વડોદરાની સંસ્થામાં ચાર મહિનાથી રહેતા કિશોરના ફોટા પરથી મુંબઇ પોલીસે પરિવારને શોધી કાઢ્યો | Mumbai po…

વડોદરાની સંસ્થામાં ચાર મહિનાથી રહેતા કિશોરના ફોટા પરથી મુંબઇ પોલીસે પરિવારને શોધી કાઢ્યો | Mumbai po...

માંજલપુરમાં કાર પાર્કિંગ બાબતે બે પરિવાર વચ્ચે તકરાર | Dispute between two families over car parking…

માંજલપુરમાં કાર પાર્કિંગ બાબતે બે પરિવાર વચ્ચે તકરાર | Dispute between two families over car parking...

અજબડી મિલના કંપાઉન્ટમાંંથી દારૃની ૫૬૨ બોટલ કબજે | 562 bottles of liquor seized from Ajbardi Mill com…

અજબડી મિલના કંપાઉન્ટમાંંથી દારૃની ૫૬૨ બોટલ કબજે | 562 bottles of liquor seized from Ajbardi Mill com...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

Explainer: રેલવે 40 વર્ષ જૂની રિઝર્વેશન સિસ્ટમ બદલશે, AI આપશે ટિકિટની માહિતી! જાણો મુસાફરોને શું થશે…

Explainer: રેલવે 40 વર્ષ જૂની રિઝર્વેશન સિસ્ટમ બદલશે, AI આપશે ટિકિટની માહિતી! જાણો મુસાફરોને શું થશે…

3 months ago
દિલ્હી બ્લાસ્ટના માસ્ટરમાઇન્ડ ઉમરના પુલવામા સ્થિત ઘરને સુરક્ષા એજન્સીઓએ IEDથી ઉડાવી દીધું | Delhi Bl…

દિલ્હી બ્લાસ્ટના માસ્ટરમાઇન્ડ ઉમરના પુલવામા સ્થિત ઘરને સુરક્ષા એજન્સીઓએ IEDથી ઉડાવી દીધું | Delhi Bl…

9 months ago
સ્ક્રેપના ધંધામાં ઊંચા વળતરની લાલચ આપી રૂા. 3.48 કરોડની છેતરપિંડી | Rs 3 48 crore fraud by promising…

સ્ક્રેપના ધંધામાં ઊંચા વળતરની લાલચ આપી રૂા. 3.48 કરોડની છેતરપિંડી | Rs 3 48 crore fraud by promising…

6 months ago
સોનામાં વધુ રૂ.1500 તથા ચાંદીમાં રૂ.1000 તૂટયા: ક્રૂડમાં પીછેહટ

સોનામાં વધુ રૂ.1500 તથા ચાંદીમાં રૂ.1000 તૂટયા: ક્રૂડમાં પીછેહટ

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News