gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

દમણથી ૨૫.૩૬ લાખનો દારૃ મોકલનારની શોધખોળ | Search of accused who sent liquor worth Rs 25 36 lakh from…

G METRO NEWS by G METRO NEWS
June 18, 2026
in GUJARAT
0 0
0
દમણથી ૨૫.૩૬ લાખનો દારૃ મોકલનારની શોધખોળ | Search of accused who sent liquor worth Rs 25 36 lakh from…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,દમણથી દારૃનો જથ્થો લઇને આવતા  ટ્રક ચાલકને એસ.એમ.સી.એ ઝડપી પાડયો હતો. ૨૫.૩૬ લાખના દારૃના આ  કેસમાં પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવ્યા છે. 

સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે મળેલી માહિતીના આધારે વોચ ગોઠવી અટલાદરા સ્વામિનારાયણ મંદિર પાસે ભીમ તળાવ પાસેથી દારૃ ભરેલી ટ્રકને ઝડપી પાડી હતી. પોલીસે ૨૫.૩૬ લાખનો દારૃનો જથ્થો, ટ્રક, મોબાઇલ તેમજ રોકડ મળી કુલ રૃા.૩૫.૪૪ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ કેસની તપાસ માટે પોલીસે ટ્રક ડ્રાઇવર અશ્વિનીસિંહ માનસિંહ ચૌહાણ (રહે.તલસારી, ઉધવારોડ, પાલઘર, મહારાષ્ટ્ર)ને કોર્ટમાં રજૂ કરી આગામી ૨૨ મી તારીખ સુધીના રિમાન્ડ મેળવ્યા છે. દારૃના સપ્લાયર સચિન મરાઠે (રહે.દમણ) અને સુમીત રાહુલ બોબડો (રહે.વલસાડ)ની શોધખોળ પોલીસે શરૃ કરી છે.  જ્યારે ટ્રકનું  પાયલોટિંગ કરતી કાળા કલરની કાર કોની હતી અને કયા  રસ્તે આગળ ગઇ, તે દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ
GUJARAT

August 24, 2026
Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

August 23, 2026
Next Post
સીનિઅર સિટિઝનને બાઇક ચાલકે ટક્કર મારતા મોત | Senior citizen dies after being hit by a bike rider

લગ્નની લાલચ આપી યુવતી પર બળાત્કાર ગુજારનાર યુવકની ધરપકડ | young man arrested in rape case

શ્રમજીવીનું મોત થવાની ઘટનામાં પોલીસ ગુનો દાખલ કરતી નથી | Police do not file a crime in the event of …

શ્રમજીવીનું મોત થવાની ઘટનામાં પોલીસ ગુનો દાખલ કરતી નથી | Police do not file a crime in the event of ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

AAPના દિગ્ગજ નેતાને ગુજરાત ચૂંટણીની જવાબદારી મળતાં જ CBIના દરોડા, રાજકારણ ગરમાયું

1 year ago
ફેબુ્આરી મહીનામાં ૧૫ કિલોના સાત ડબા સીઝ કરાયા હતા, જશોદાનગર વિસ્તારમાંથી અમુલના નામે સબસ્ટાન્ડર્ડ ઘી…

ગિયોડ ગામમાં પાણીના નિકાલની વ્યવસ્થા કર્યા વગર રસ્તા બનાવી દેતા પાણી ભરાયાં | Roads were built in Gi…

10 months ago
અંતરિક્ષમાં ભારત-રશિયાની મિત્રતા એક ઓર્બિટમાં બન્નેના સ્પેસ સ્ટેશનો

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News