gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ધંધુકાના રોજકા ગામે હડકાયા કુતરાનો આતંક : 10 દી’માં 24 ને બચકા ભર્યાં | Rabid dog terror in Rojka vi…

G METRO NEWS by G METRO NEWS
December 16, 2025
in GUJARAT
0 0
0
ધંધુકાના રોજકા ગામે હડકાયા કુતરાનો આતંક : 10 દી’માં 24 ને બચકા ભર્યાં | Rabid dog terror in Rojka vi…
1
VIEWS
Share on FacebookShare on Twitter

– આખલો તરફડી તરફડી મોતને ભેટયો

– માસુમ બાળકીનો ગાલ ફાડી નાખતા લોકોમાં ભયનો માહોલ, તંત્ર સામે વ્યાપક રોષ

ધંધુકા : ધંધુકાના રોજકા ગામમાં છેલ્લા એક મહિના કરતાં વધુ સમયથી હડકાયા કુતરાઓનો આતંક ચાલુ રહેતા ગ્રામજનોમાં ભારે ભયનો માહોલ સર્જાયો છે. આ હડકાયું કુતરૂ પ વ્યક્તિઓને કરડયા બાદ મરી જાય છે બાદ ફરી બીજું કુતરૂ હડકાયું બનતું હોવાની અને હડકાયા કુતરાએ ચાર વર્ષીય માસુમ બાળકીનો ગાલ ફાડી નાખતા લોકો ચિંતામગ્ન બન્યા છે. 

રોજકા ગામે હડકાયા કુતરાએ આંતક મચાવ્યો છે. આ દરમિયાન એક આખલો પણ હડકાયો થતાં તરફડી તરફડીને મોતને ભેટયો હોવાનું જાણવા મળ્યું છે. અગાઉ ગામના અનેક લોકોને એકસાથે કૂતરું કરડતા ભાવનગરની હોસ્પિટલમાં ઈન્જેકશન લઈ આવ્યા હતા, પરંતુ હાલ પરિસ્થિતિ વધુ ગંભીર બની છે. આ ઉપરાંત એક અત્યંત કરુણ ઘટનામાં ચાર વર્ષની માસુમ બાળકી પર પણ હડકાયેલા કુતરાએ હુમલો કર્યો હતો. બાળકી ઘરે બેઠી હતી ત્યારે અચાનક કુતરાએ તેના ચહેરા પર મોઢું ભરી ગાલ ફાડી નાંખ્યો હતો. આ હુમલામાં ગંભીર રીતે ઘાયલ બનેલી બાળકી મોદન આફરીન ફિરોઝભાઈ અબ્દુલભાઈને તાત્કાલિક સિમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે, જયાં તેની રૂા બે લાખના ખર્ચે પ્લાસ્ટિક સર્જરીની તજવીજ હાથ ધરાઈ છે. તંત્રવાહકો દ્વારા ગામમાં સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવા તેમજ ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે સ્થાયી ઉકેલ લાવવામાં આવે તેમજ તાત્કાલિક ધોરણે રખડતા અને હડકાયા કુતરાંઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી જાગૃત નાગરીકોએ માંગ ઉઠાવી છે.

રખડતા કુતરા અને ઢોરના નિર્ણયના અમલીકરણમાં વિલંબ

આ ગંભીર મામલે રોજકા ગામના લોકોએ ભારે રોષ વ્યક્ત કરી વધુમાં જણાવ્યુ હતુ કે, સરકાર દ્વારા રખડતા કુતરાંઓ અને રખડતા ઢોર બાબતે જે કોઈ નિર્ણય લેવામાં આવે છે, પરંતુ તેનું યોગ્ય અમલીકરણ થતું નથી તેના પરિણામે ગામડાઓમાં આવી ગંભીર અને જીવલેણ ઘટનાઓ બની રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રાજકોટમાં ખાનગી ટ્રાવેલ્સની સ્લિપર કોચે યુવતીને કચડી નાખી | A private travel sleeper coach crushed a…
GUJARAT

June 1, 2026
વેરાવળમાં નશાની હાલતમાં યુવાનનો હોસ્પિટલની અગાશીએથી આપઘાત

રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ સતત બીજી વખત IPLમાં ચેમ્પિયન | Royal Challengers Bangalore are champions of…

Next Post
રાહુલ ગાંધીની લડતમાં વધુ એક સાથી પક્ષે હાથ પાછા ખેંચ્યા! I.N.D.I.A. ગઠબંધનમાં ખટપટ?

ધ્રાંગધ્રાના ધુ્રમઠ ગામે જાહેર માર્ગો પર ગંદકીનું સામ્રાજ્ય | Dirt reigns on public roads in Dhurama…

ધ્રાંગધ્રાના ધુ્રમઠ ગામે જાહેર માર્ગો પર ગંદકીનું સામ્રાજ્ય | Dirt reigns on public roads in Dhurama...

રાહુલ ગાંધીની લડતમાં વધુ એક સાથી પક્ષે હાથ પાછા ખેંચ્યા! I.N.D.I.A. ગઠબંધનમાં ખટપટ? | rahul gandhi f…

રાહુલ ગાંધીની લડતમાં વધુ એક સાથી પક્ષે હાથ પાછા ખેંચ્યા! I.N.D.I.A. ગઠબંધનમાં ખટપટ? | rahul gandhi f...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રાહત પેકેજ 2024: અમરેલીના લાઠી તાલુકાના 19 ગામને બાકાત રખાતા ખેડૂતોમાં રોષ | amreli villages exclude…

9 months ago
ભાજપના સ્થાનિક નેતાના ઇશારે પોલીસે મહિલાની ફરિયાદ ન નોંધી | BJP leader threaten lady who feed the do…

આણંદ: ખંભાતમાં કંપનીની ઘોર બેદરકારીથી 2 શ્રમિકનું મોત, 2 ઈજાગ્રસ્ત, સુરક્ષા વિના ઉતર્યા હતા ટાંકી સા…

ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર કારની અડફેટે સિંહબાળનું મોત, ચાલકની અટકાયત | 1 Year Old Lion Cub Killed…

2 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News