gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

પાકિસ્તાન શેરબજારના સૂપડાં-સાફ, ઈન્ડેકસ 10 % તૂટતા ટ્રેડિંગ બંધ કરવું પડયું | Pakistan stock market …

G METRO NEWS by G METRO NEWS
March 3, 2026
in Business
0 0
0
પાકિસ્તાન શેરબજારના સૂપડાં-સાફ, ઈન્ડેકસ 10 % તૂટતા ટ્રેડિંગ બંધ કરવું પડયું | Pakistan stock market …
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ : ઈઝરાયલ અને અમેરિકાના ઈરાન પરના હવાઈ હુમલાએ સમગ્ર વિશ્વને હચમચાવી નાખ્યું છે. આ તણાવની વિનાશક અસર સોમવારે વિશ્વભરના શેરબજારો પર પડી હતી. ભારતના બેંચમાર્ક ઈન્ડેકસ સેન્સેક્સ લગભગ ૨ ટકાનો ઘટાડો નોંધાતા રોકાણકારોને રોવાનો વારો આવ્યો છે. જોકે પાકિસ્તાની શેરબજારમાં ઉથલપાથલ મચી ગઈ હતી. 

કરાચી સ્ટોક એક્સચેન્જમાં અમુક જ ક્ષણોમાં અબજો રૂપિયા સ્વાહા થયા છે. કેએસઈ-૩૦ ઈન્ડેકસમાં એક જ દિવસમાં ૧૦ ટકાનો કડાકો નોંધાતા રોકાણકારો સ્તબ્ધ થઈ ગયા હત. પરિસ્થિતિ એટલી બેકાબૂ બની ગઈ કે આ નાસભાગને અટકાવવા ટ્રેડિંગ એક કલાક માટે બંધ રાખવાની ફરજ પડી હતી.

સોમવારની સવાર પાકિસ્તાની શેરબજાર માટે ‘બ્લેક મન્ડે’ સાબિત થઈ હતી. શરૂઆતના ટ્રેડિંગમાં, કરાચી સ્ટોક એક્સચેન્જનો મુખ્ય ઇન્ડેક્સ કેએસઈ-૩૦ લગભગ ૯.૮ ટકા ગબડયો હતો. પાકિસ્તાની શેરબજારના ઇતિહાસમાં આ સૌથી મોટો એક દિવસનો ઘટાડો છે. વેચાણનું દબાણ એટલું ગંભીર હતું કે ટ્રેડિંગ એક કલાક માટે રોકવું પડયું. એક કલાકના હોલ્ટ બાદ માર્કેટમાં સામાન્ય સુધારો આવ્યો પરંતુ દિવસના અંતે ફરી કરાચી ઈન્ડેકસ ૧૦ ટકા વધુ ઘટીને તળિયે બંધ આવ્યો હતો.

માહિતી અનુસાર, કરાચી ઈન્ડેકસ શુક્રવારની બંધ સપાટી ૫૧,૩૨૨ની સામે આજે ૪૬,૩૫૧ પર ખુલીને ઈન્ટ્રાડેમાં ૪૮,૭૮૧ સુધી સુધરીને દિવસના અંતે ૪૬,૨૫૨ પર ૯.૮૮ ટકાના ઘટાડે બંધ આવ્યો છે.આ ઘટાડા સાથે પાકિસ્તાની શેરબજાર આધિકારીક ધોરણે મંદીના વમળમાં ધકેલાયું છે. જાન્યુઆરીના ટોચેથી ૨૦ ટકાથી વધુનો કડાકો ઈન્ડેકસમાં નોંધાઈ ચૂક્યો છે.આ આર્થિક વિનાશ ફક્ત આંતરરાષ્ટ્રીય પરિબળોને કારણે જ નહીં, પરંતુ પાકિસ્તાનની આંતરિક પરિસ્થિતિ અને સરહદ વિવાદોને કારણે પણ છે. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પોર્ટ, પાવર, એરપોર્ટ અને ગ્રીન એનર્જીમાં દબદબો! ગૌતમ અદાણીએ રજૂ કર્યો આગામી 5 વર્ષનો માસ્ટર પ્લાન | …
Business

પોર્ટ, પાવર, એરપોર્ટ અને ગ્રીન એનર્જીમાં દબદબો! ગૌતમ અદાણીએ રજૂ કર્યો આગામી 5 વર્ષનો માસ્ટર પ્લાન | …

June 24, 2026
ધીમી શરૂઆત બાદ શેરબજારમાં અચાનક તેજી, સેન્સેક્સ-નિફ્ટીમાં ઉછાળો, આ સેક્ટરના શેર્સ રોકેટ | Indian Sto…
Business

ધીમી શરૂઆત બાદ શેરબજારમાં અચાનક તેજી, સેન્સેક્સ-નિફ્ટીમાં ઉછાળો, આ સેક્ટરના શેર્સ રોકેટ | Indian Sto…

June 24, 2026
ઈલોન મસ્કે અદાણીની કુલ સંપત્તિ જેટલી રકમ એક જ દિવસમાં ગુમાવી, ટ્રિલિયોનેર પણ ન રહ્યા | elon musk net…
Business

ઈલોન મસ્કે અદાણીની કુલ સંપત્તિ જેટલી રકમ એક જ દિવસમાં ગુમાવી, ટ્રિલિયોનેર પણ ન રહ્યા | elon musk net…

June 24, 2026
Next Post
રાજ્યસભા ચૂંટણીમાં પેચ ફસાયો: ખડગેની ખુરશી બચાવવા કોંગ્રેસની ઠાકરેને ‘એક્સ્ચેન્જ ઓફર’ | maharashtra …

રાજ્યસભા ચૂંટણીમાં પેચ ફસાયો: ખડગેની ખુરશી બચાવવા કોંગ્રેસની ઠાકરેને 'એક્સ્ચેન્જ ઓફર' | maharashtra ...

વૈશ્વિક સ્તરે સોના-ચાંદીમાં તેજી પરંતુ ઘરઆંગણે સાવચેતીનું વલણ | Gold and silver prices rise globally…

વૈશ્વિક સ્તરે સોના-ચાંદીમાં તેજી પરંતુ ઘરઆંગણે સાવચેતીનું વલણ | Gold and silver prices rise globally...

કાપડથી લઈને કેમિકલ સુધી ‘રેડ એલર્ટ’: ઇઝરાયેલ-ઈરાન સંઘર્ષમાં ગુજરાતની આયાત-નિકાસ ડામાડોળ | gujarat in…

કાપડથી લઈને કેમિકલ સુધી 'રેડ એલર્ટ': ઇઝરાયેલ-ઈરાન સંઘર્ષમાં ગુજરાતની આયાત-નિકાસ ડામાડોળ | gujarat in...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘NATO પ્રમુખ ભવિષ્યમાં આવા નિવેદનો આપતા પહેલા વિચારે’, ભારતનો જડબાતોડ જવાબ | India Reaction US H1B V…

‘NATO પ્રમુખ ભવિષ્યમાં આવા નિવેદનો આપતા પહેલા વિચારે’, ભારતનો જડબાતોડ જવાબ | India Reaction US H1B V…

9 months ago
જિલ્લામાં ચાર વ્યક્તિનો ફાંસો ખાઇ આપઘાત સેવાસી તેમજ વાઘોડિયામાં બે યુવાન પરિણીતાએ ફાંસો ખાઇ જીવન ટૂં…

જિલ્લામાં ચાર વ્યક્તિનો ફાંસો ખાઇ આપઘાત સેવાસી તેમજ વાઘોડિયામાં બે યુવાન પરિણીતાએ ફાંસો ખાઇ જીવન ટૂં…

4 months ago
રામ સેતુને રાષ્ટ્રીય સ્મારકનો દરજ્જો આપવાની માગ મુદ્દે સુપ્રીમ કોર્ટની કેન્દ્ર સરકારને નોટિસ | Supre…

રામ સેતુને રાષ્ટ્રીય સ્મારકનો દરજ્જો આપવાની માગ મુદ્દે સુપ્રીમ કોર્ટની કેન્દ્ર સરકારને નોટિસ | Supre…

10 months ago
ડોલર સામે રૂપિયો 94.85ના ઐતિહાસિક તળિયે | Rupee hits historic low of 94 85 against dollar

ડોલર સામે રૂપિયો 94.85ના ઐતિહાસિક તળિયે | Rupee hits historic low of 94 85 against dollar

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News