gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

પાણી માગતી સગીરાને દારૂ પીવડાવી પીંખી નાખી, બિહારના નવાદામાં 4 નરાધમોની હેવાનિયત | bihar nawada mino…

G METRO NEWS by G METRO NEWS
September 15, 2025
in INDIA
0 0
0
પાણી માગતી સગીરાને દારૂ પીવડાવી પીંખી નાખી, બિહારના નવાદામાં 4 નરાધમોની હેવાનિયત | bihar nawada mino…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Bihar Nawada Minor Girl Sexual Assault Case: બિહારના નવાદામાં, એક સગીર છોકરી પર બળજબરીપૂર્વક દારૂ પિવડાવીને દુષ્કર્મ કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે, જેણે આખા રિસ્લીગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના ગામમાં ખળભળાટ મચાવી દીધો છે.

આરોપીઓએ પીડિતાને બળજબરીથી દારૂ પિવડાવી દુષ્કર્મ આચર્યું

આ દુર્ઘટના દરમિયાન, તે છોકરી ચીસો પાડતી રહી અને પોતાને છોડી દેવા વિનંતી કરતી રહી, પરંતુ આરોપીઓ બળજબરીપૂર્વક તેના મોઢામાં બોટલ નાખીને તેને દારૂ પીવડાવ્યો. ત્યારબાદ ચાર લોકોએ વારાફરતી તેની સાથે દુષ્કર્મ કર્યું. જાણવા મળ્યું છે કે આ ઘટના કોઈ અજાણ્યા લોકોએ નહીં, પરંતુ પડોશના જ ચાર યુવકોએ કરી છે.

પરિવાર દ્વારા પોલીસ ફરિયાદ

પીડિતાની માતા મુકુલ દેવીના જણાવ્યા મુજબ, ’13 વર્ષની પીડિતા પોતાની સહેલીઓ સાથે નદી કિનારે લાકડા વીણવા ગઈ હતી, જ્યાં ગામના કેટલાક લોકો પહેલેથી જ હાજર હતા. જ્યારે પીડિતાને તરસ લાગી ત્યારે તેણે પરિચિત બનેવી પાસેથી પાણી માંગ્યું. જોકે, તેણે પાણીને બદલે દેશી દારૂ આપ્યો. પીડિતાએ પીવાની ના પાડતા, આરોપીઓએ તેને બળજબરીથી દારૂ પિવડાવ્યો. ત્યારબાદ, ત્યાં હાજર ચાર લોકોએ વારાફરતી તેની સાથે દુષ્કર્મ આચર્યું.’

POCSO એક્ટ હેઠળ કેસ નોંધીને એક આરોપીને ઝડપી પડ્યો 

પીડિતાની ચીસો સાંભળીને તેની સહેલીઓ મદદ માટે પહોંચી, પરંતુ ત્યાં સુધીમાં પીડિતા બેભાન થઈ ગઈ હતી અને બધા આરોપીઓ ભાગી ગયા હતા. સહેલીઓએ પીડિતાના પરિવારને આ ઘટનાની જાણ કરી. ત્યારબાદ પરિવારે પોલીસમાં ફરિયાદ નોંધાવી.

આ પણ વાંચો: વક્ફ એક્ટ અંગે સુપ્રીમ કોર્ટનો ચુકાદો, 3થી વધુ બિન મુસ્લિમ સભ્યો નહીં હોય, 5 વર્ષની જોગવાઈ રદ

પોલીસે POCSO (પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ) એક્ટ હેઠળ કેસ નોંધીને આ ગુનામાં સામેલ એક આરોપીને ચંડીપુર ગામમાંથી ઝડપી પાડ્યો છે. પકડાયેલ યુવકનું નામ રેણુ માંઝી છે, જે 20 વર્ષનો છે અને શ્યામલાલ માંઝીનો પુત્ર છે. આ ઘટનામાં સામેલ અન્ય ત્રણ આરોપીઓની ધરપકડ માટે પોલીસ દરોડા પાડી રહી છે.

પાણી માગતી સગીરાને દારૂ પીવડાવી પીંખી નાખી, બિહારના નવાદામાં 4 નરાધમોની હેવાનિયત 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતથી મહારાષ્ટ્ર જતો પરિવાર કાળનો કોળિયો બન્યો, અમલનેર-ધુલે રોડ પર ત્રિપલ અકસ્માતમાં કુલ 6ના મોત …
INDIA

ગુજરાતથી મહારાષ્ટ્ર જતો પરિવાર કાળનો કોળિયો બન્યો, અમલનેર-ધુલે રોડ પર ત્રિપલ અકસ્માતમાં કુલ 6ના મોત …

June 9, 2026
તમારી નફરતની ફેક્ટરી હવે દુનિયા સામે નહીં ચાલે, UNમાં ભારતની પાકિસ્તાનને ફટકાર | India Slams Pakista…
INDIA

તમારી નફરતની ફેક્ટરી હવે દુનિયા સામે નહીં ચાલે, UNમાં ભારતની પાકિસ્તાનને ફટકાર | India Slams Pakista…

June 9, 2026
રાજ્યસભા ચૂંટણી બાદ મોદી કેબિનેટમાં મોટા ફેરબદલના અણસાર! બદલાઈ શકે છે 12 મંત્રીઓ | Modi Cabinet Resh…
INDIA

રાજ્યસભા ચૂંટણી બાદ મોદી કેબિનેટમાં મોટા ફેરબદલના અણસાર! બદલાઈ શકે છે 12 મંત્રીઓ | Modi Cabinet Resh…

June 9, 2026
Next Post
જામનગરના ધંધાર્થી પર 10 લાખની ઉઘરાણીના મામલે હુમલો : 4 શખ્સોએ હાથ પગ ભાંગી નાખ્યા | Jamnagar busines…

જામનગરના ધંધાર્થી પર 10 લાખની ઉઘરાણીના મામલે હુમલો : 4 શખ્સોએ હાથ પગ ભાંગી નાખ્યા | Jamnagar busines...

કાલાવડના અરલા અને મોટી વાવડી ગામની સીમ વિસ્તારમાં જુદી-જુદી 12 પવનચક્કીઓમાંથી રૂ.86 હજારના કેબલની ચો…

કાલાવડના અરલા અને મોટી વાવડી ગામની સીમ વિસ્તારમાં જુદી-જુદી 12 પવનચક્કીઓમાંથી રૂ.86 હજારના કેબલની ચો...

લીંબડી-અમદાવાદ હાઇવે પર લોહિયાળ અકસ્માત: બેના મોત, અજાણ્યો વાહનચાલક ફરાર | limbdi ahmedabad highway …

લીંબડી-અમદાવાદ હાઇવે પર લોહિયાળ અકસ્માત: બેના મોત, અજાણ્યો વાહનચાલક ફરાર | limbdi ahmedabad highway ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાતના વહીવટી માળખામાં ફેરફાર, 6 વરિષ્ઠ IAS અને GAS અધિકારીઓને સોંપાયો વધારાનો હવાલો | Gujarat Adm…

ગુજરાતના વહીવટી માળખામાં ફેરફાર, 6 વરિષ્ઠ IAS અને GAS અધિકારીઓને સોંપાયો વધારાનો હવાલો | Gujarat Adm…

7 days ago
કિશોરે તપેલીમાં સૂતળી બોમ્બ મૂકી ફોડતા નાક ફાડી નાંખ્યું | Teen tears off nose after putting twine b…

કિશોરે તપેલીમાં સૂતળી બોમ્બ મૂકી ફોડતા નાક ફાડી નાંખ્યું | Teen tears off nose after putting twine b…

7 months ago
BAPS સ્વામિનારાયણ મંદિર મહુવા તથા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સંયુક્ત આયોજિત મેદસ્વિતા નિવારણ યોગ …

BAPS સ્વામિનારાયણ મંદિર મહુવા તથા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સંયુક્ત આયોજિત મેદસ્વિતા નિવારણ યોગ …

9 months ago
વડોદરાની MS યુનિ.ના સંશોધકોએ ડેન્ગ્યુ, મલેરિયા ફેલાવતા મચ્છરોને દૂર રાખતું કાપડ વિકસાવ્યું | MSU Vad…

વડોદરાની MS યુનિ.ના સંશોધકોએ ડેન્ગ્યુ, મલેરિયા ફેલાવતા મચ્છરોને દૂર રાખતું કાપડ વિકસાવ્યું | MSU Vad…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News