gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

બંગાળને એક પૈસો ન મળ્યો, અર્થવ્યવસ્થા ખતમ થઈ જશે’, બજેટ પર CM મમતાનું પહેલું નિવેદન | mamata banerje…

G METRO NEWS by G METRO NEWS
February 1, 2026
in INDIA
0 0
0
બંગાળને એક પૈસો ન મળ્યો, અર્થવ્યવસ્થા ખતમ થઈ જશે’, બજેટ પર CM મમતાનું પહેલું નિવેદન | mamata banerje…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Budget 2026 : નાણામંત્રી નિર્મલા સીતારમણે દેશનું સામાન્ય બજેટ રજૂ કર્યું છે. આ બજેટમાં ઘણી મોટી જાહેરાતો કરવામાં આવી છે. મોદી સરકાર તેને વ્યાપક અને વિકાસલક્ષી બજેટ ગણાવી રહી છે, પરંતુ વિરોધ પક્ષના નેતાઓએ હવે તેની ખામીઓ ગણાવવાનું શરૂ કરી દીધું છે.

આ કડીમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની પ્રથમ પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે બજેટની કડક શબ્દોમાં નિંદા કરી છે અને તેને સંપૂર્ણપણે ‘દિશાહીન’ ગણાવ્યું છે. મમતા બેનર્જીએ ત્યાં સુધી કહ્યું કે, આ બજેટને કારણે શેરબજાર ધબડકો થયો છે. તેમણે ઉમેર્યું કે, “આ બજેટ મહિલા વિરોધી અને SC-ST વિરોધી પણ દેખાય છે.” પશ્ચિમ બંગાળ માટે કોઈ ખાસ જાહેરાત ન કરવા બદલ પણ તેમણે નારાજગી વ્યક્ત કરી હતી.

આ પણ વાંચો : Budget 2026: ઇન્કમ ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર નહીં, પણ ડાયરેક્ટ ટેક્સ અંગે મોટી જાહેરાતો

મુખ્યમંત્રી મમતા બેનર્જી કેમ નારાજ છે?

સીએમ મમતાએ આક્ષેપ કર્યો કે બંગાળને એક રૂપિયો પણ આપવામાં આવ્યો નથી. તેમણે દાવો કર્યો કે, “માત્ર એક જ ટેક્સ છે, GST. તેઓ અમારા પૈસા લઈ રહ્યા છે અને વાતો કરી રહ્યા છે. આ અમારા પૈસા છે. તેઓ બંગાળમાંથી જે વસૂલે છે, તેનું પૂરૂ ફંડ અમને આપી રહ્યા નથી. અમારે કેન્દ્ર સરકાર પાસેથી લગભગ બે લાખ કરોડ રૂપિયાથી વધુ લેવાના નીકળે છે. તેથી તેમને સરકાર ચલાવવાનો કે દેશને બરબાદ કરવાનો કોઈ નૈતિક અધિકાર નથી. તેઓ દેશનું આર્થિક માળખું અને બંધારણીય માળખું નષ્ટ કરવા માંગે છે.”

સરકાર અને ભાજપનો પક્ષ

એક તરફ મમતા બેનર્જી બજેટ પર નિશાન સાધી રહ્યા છે, તો બીજી તરફ ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને કેન્દ્રીય મંત્રીઓ આ બજેટને ઐતિહાસિક ગણાવી રહ્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી: PM મોદીએ નાણામંત્રી નિર્મલા સીતારમણના ભરપૂર વખાણ કર્યા અને બજેટને પણ ઐતિહાસિક બજેટ ગણાવ્યું હતું.

ગૃહમંત્રી અમિત શાહ: શાહે કહ્યું કે, બજેટ 2026-27 દ્વારા પીએમ મોદીએ સાબિત કર્યું છે કે આત્મનિર્ભર અને વિકસિત ભારત માત્ર એક સૂત્ર નથી, પરંતુ સરકારનો સંકલ્પ છે. આ બજેટ દરેક ક્ષેત્ર, વર્ગ અને નાગરિકને સશક્ત બનાવવાનું સ્પષ્ટ બ્લુપ્રિન્ટ છે.

બજેટ પર નિષ્ણાતોનો મત

કેન્દ્રીય બજેટ પર ભારતીય ઉદ્યોગ પરિસંઘ (CII) ના પ્રમુખ રાજીવ મેમાનીએ જણાવ્યું હતું કે, “બજેટ પર અમારી પ્રતિક્રિયા હકારાત્મક છે કારણ કે તેમાં ઉદ્યોગો, ખાસ કરીને MSMEsની માંગણીઓ પૂરી કરવામાં આવી છે. સેવા ક્ષેત્ર પર પણ વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. સરકારે ટેક્સ સરળીકરણ અંગેની ચિંતાઓ સાંભળી છે અને મૂડી ખર્ચ (Capex) માં પણ 10-12% નો વધારો કરવામાં આવ્યો છે.”

આ પણ વાંચો : Budget 2026: કેન્સરની દવાઓ સસ્તી, 2.5 લાખ નોકરીઓ અને 3 નવી આયુર્વેદ સંસ્થાની જાહેરાત

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘ભગવાન તમને માફ નહીં કરે, અમે જોઈ લઈશું…’: હોસ્પિટલ પ્રશાસન પર ભડક્યા મમતા બેનરજી | Abhishek Baner…
INDIA

‘ભગવાન તમને માફ નહીં કરે, અમે જોઈ લઈશું…’: હોસ્પિટલ પ્રશાસન પર ભડક્યા મમતા બેનરજી | Abhishek Baner…

May 31, 2026
અભિષેક બેનરજી પર હુમલા મામલે 5 ની ધરપકડ, ભાજપ નેતાએ કહ્યું – હીરો બનવા કેમ ગયા? | Abhishek Banerjee …
INDIA

અભિષેક બેનરજી પર હુમલા મામલે 5 ની ધરપકડ, ભાજપ નેતાએ કહ્યું – હીરો બનવા કેમ ગયા? | Abhishek Banerjee …

May 31, 2026
240 કિ.મી. દૂરથી આવેલી વિદ્યાર્થિની 20 મિનિટ મોડી પડતાં પરીક્ષામાં એન્ટ્રી ન મળી, ધ્રુસકે-ધ્રુસકે રડ…
INDIA

240 કિ.મી. દૂરથી આવેલી વિદ્યાર્થિની 20 મિનિટ મોડી પડતાં પરીક્ષામાં એન્ટ્રી ન મળી, ધ્રુસકે-ધ્રુસકે રડ…

May 31, 2026
Next Post
ગાંધીનગર પ્રદેશ કાર્યાલય “શ્રી કમલમ” ખાતે કેન્દ્રિય બજેટ સંદર્ભે પ્રદેશ અધ્યક્ષની ઉપસ્થિતિમાં રાજયના…

ગાંધીનગર પ્રદેશ કાર્યાલય “શ્રી કમલમ” ખાતે કેન્દ્રિય બજેટ સંદર્ભે પ્રદેશ અધ્યક્ષની ઉપસ્થિતિમાં રાજયના...

ભારતના બજેટથી કયા કયા દેશોને થાય છે ફાયદો? બાંગ્લાદેશથી લઈને લેટિન અમેરિકાને કરોડોની આર્થિક સહાય | i…

ભારતના બજેટથી કયા કયા દેશોને થાય છે ફાયદો? બાંગ્લાદેશથી લઈને લેટિન અમેરિકાને કરોડોની આર્થિક સહાય | i...

પઢીયાર ગામે નળ સે જળ યોજનામાં ગેરરીતિની તપાસ કરવા મુખ્યમંત્રી કાર્યાલયના આદેશ

પઢીયાર ગામે નળ સે જળ યોજનામાં ગેરરીતિની તપાસ કરવા મુખ્યમંત્રી કાર્યાલયના આદેશ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જયેશ રાદડિયાને મેન્ડેટ વિના ચૂંટણી લડવાનું ભારે પડ્યું, સહકાર ક્ષેત્રે ‘દબંગાઈ’ નડી ગઈ | Gujarat Cab…

જયેશ રાદડિયાને મેન્ડેટ વિના ચૂંટણી લડવાનું ભારે પડ્યું, સહકાર ક્ષેત્રે ‘દબંગાઈ’ નડી ગઈ | Gujarat Cab…

8 months ago
ઈન્દોરમાં 15 લાખની લાંચ ન આપી તો બિલ્ડિંગને ગેરકાયદે ગણાવી તોડી પાડી, કોર્પોરેશનના એન્જિનિયરની સંડોવ…

ઈન્દોરમાં 15 લાખની લાંચ ન આપી તો બિલ્ડિંગને ગેરકાયદે ગણાવી તોડી પાડી, કોર્પોરેશનના એન્જિનિયરની સંડોવ…

12 months ago
ગજબ! વડોદરામાં શૌચાલયના કારણે ભાજપને વધુ 2 બેઠક મળી, કરજણ-શિનોરમાં કોંગ્રેસના ફોર્મ રદ થતા ભાજપ બિનહ…

ગજબ! વડોદરામાં શૌચાલયના કારણે ભાજપને વધુ 2 બેઠક મળી, કરજણ-શિનોરમાં કોંગ્રેસના ફોર્મ રદ થતા ભાજપ બિનહ…

2 months ago
કોમર્સ ફેકલ્ટીના એફવાયમાં પ્રવેશ માટે પ્રવેશ પરીક્ષા લેવામાં આવશે | commerce faculty of msu will con…

કોમર્સ ફેકલ્ટીના એફવાયમાં પ્રવેશ માટે પ્રવેશ પરીક્ષા લેવામાં આવશે | commerce faculty of msu will con…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News