gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ભારતમાં 1 એપ્રિલ, 2026થી પહેલીવાર ડિજિટલી વસતી ગણતરી શરૂ થશે, નોટિફિકેશન જાહેર | april 1 sept 30 gov…

G METRO NEWS by G METRO NEWS
January 8, 2026
in INDIA
0 0
0
ભારતમાં 1 એપ્રિલ, 2026થી પહેલીવાર ડિજિટલી વસતી ગણતરી શરૂ થશે, નોટિફિકેશન જાહેર | april 1 sept 30 gov…
1
VIEWS
Share on FacebookShare on Twitter

India’s First Digital Census: કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલયે બુધવારે ઐતિહાસિક ‘વસતી ગણતરી 2027’ના પ્રથમ તબક્કા માટે સત્તાવાર જાહેરનામું બહાર પાડ્યું છે. આ વસતી ગણતરી ભારતની પ્રથમ સંપૂર્ણપણે ડિજિટલ વસતી ગણતરી હશે, જેની પ્રક્રિયા 1 એપ્રિલથી 30 સપ્ટેમ્બર, 2026 વચ્ચે હાથ ધરવામાં આવશે. અગાઉ વર્ષ 2021માં થનારી આ દાયકાની ગણતરી કોરોના રોગચાળાને કારણે મોકૂફ રાખવામાં આવી હતી, જે હવે રૂ. 11,718.2 કરોડના ખર્ચે પૂર્ણ કરવામાં આવશે.

બે તબક્કામાં થશે પ્રક્રિયા

વસતી ગણતરીની આ પ્રક્રિયા બે મુખ્ય ભાગમાં વહેંચાયેલી હશે. પ્રથમ તબક્કામાં ‘હાઉસ લિસ્ટિંગ’ અને મકાનોની ગણતરી એટલે કે મકાનોની વિગતો, વીજળી, પાણી અને શૌચાલય જેવી પાયાની સુવિધાઓનો ડેટા લેવામાં આવશે. જ્યારે બીજા તબક્કામાં દરેક વ્યક્તિની ઉંમર, શિક્ષણ, ધર્મ, વ્યવસાય અને જ્ઞાતિની વિગતો નોંધવામાં આવશે. 

આ વખતે સરકાર દ્વારા નાગરિકોને ‘સેલ્ફ-એન્યુમરેશન'(પોતાની વિગતો જાતે ભરવી)નો વિકલ્પ પણ આપવામાં આવ્યો છે. દરેક રાજ્યમાં હાઉસ લિસ્ટિંગની પ્રક્રિયા શરૂ થાય તેના 15 દિવસ પહેલા જનતા ઓનલાઇન પોર્ટલ અથવા મોબાઈલ એપ દ્વારા પોતાની વિગતો જાતે ભરી શકશે. ત્યારબાદના 30 દિવસમાં સરકારી કર્મચારીઓ ઘરે-ઘરે જઈને બાકીની વિગતો નોંધશે.

કાગળ-પેનનો યુગ પૂરો, હવે ડિજિટલ યુગ

આ વખતે રજિસ્ટર કે ફાઇલોના બદલે મોબાઈલ એપ અને ટેબ્લેટનો ઉપયોગ કરવામાં આવશે. ડિજિટલ વસતી ગણતરીના કારણે ડેટામાં ભૂલોની શક્યતા ઘટશે અને તે સીધો સર્વર પર અપલોડ થવાથી આંકડાઓ ઝડપથી જાહેર કરી શકાશે. સરકાર લોકોને પોતાની વિગતો જાતે ઓનલાઇન ભરવા માટે ‘સેલ્ફ-એન્યુમરેશન’નો વિકલ્પ પણ આપી શકે છે. ડેટા સુરક્ષા અને ગોપનીયતા જાળવવી એ સરકાર માટે મોટો પડકાર છે, જેના માટે કડક વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

જ્ઞાતિ આધારિત ગણતરીનું મહત્ત્વ

ભારતમાં છેલ્લે 1931માં જ્ઞાતિ આધારિત વિગતો એકત્ર કરવામાં આવી હતી. આટલા વર્ષો પછી આ વખતે વસ્તી ગણતરીના ફોર્મમાં જ્ઞાતિની ઓળખ પણ નોંધવામાં આવશે, જે સામાજિક નીતિઓ ઘડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવશે. સરકાર આ વખતે ‘સેન્સસ-એઝ-એ-સર્વિસ'(CaaS) મોડલ અપનાવી રહી છે, જેનાથી વિવિધ મંત્રાલયોને નીતિ-નિર્માણ માટે જરૂરી ડેટા એક ક્લિક પર મશીન-રીડેબલ ફોર્મેટમાં મળી રહેશે. સમગ્ર પ્રક્રિયા પર દેખરેખ રાખવા માટે ‘સેન્સસ મેનેજમેન્ટ એન્ડ મોનિટરિંગ સિસ્ટમ'(CMMS) પોર્ટલ પણ તૈયાર કરવામાં આવ્યું છે, જે ડેટાની સુરક્ષાની સાથે પારદર્શિતા પણ સુનિશ્ચિત કરશે.

આ પણ વાંચો: રમત બંધ પણ ધંધો તો ચાલશે! બાંગ્લાદેશે ભારત સાથે 1,80,000 ટન ડીઝલ માટે ડીલ કરી

કોરોનાને કારણે થયો વિલંબ

નિયમ મુજબ આ વસતી ગણતરી વર્ષ 2021માં થવાની હતી, પરંતુ કોરોના મહામારી અને ત્યારબાદ ડિજિટલ સિસ્ટમ તૈયાર કરવામાં સમય લાગતા હવે તે 2026માં શરૂ થઈ રહી છે. આ વસતી ગણતરી માત્ર આંકડાઓની રમત નથી, પરંતુ તે આવનારા દાયકાઓ માટે ભારતનું નવું સામાજિક અને આર્થિક માળખું નક્કી કરનારો પાયો સાબિત થશે.

ભારતમાં 1 એપ્રિલ, 2026થી પહેલીવાર ડિજિટલી વસતી ગણતરી શરૂ થશે, નોટિફિકેશન જાહેર 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
સુપ્રીમ કોર્ટમાં સુનાવણી વચ્ચે મહિલાએ જજોને ‘મિલોર્ડ’ ની જગ્યાએ ‘ગાઈઝ’ કહ્યા, પછી જોવા જેવી થઈ! | wo…

સુપ્રીમ કોર્ટમાં સુનાવણી વચ્ચે મહિલાએ જજોને 'મિલોર્ડ' ની જગ્યાએ 'ગાઈઝ' કહ્યા, પછી જોવા જેવી થઈ! | wo...

બાપુનગરમાં સિગારેટ આપવાની ના પાડતા બે મિત્રો પર જીવલેણ હુમલો, ઇજાગ્રસ્તો હોસ્પિટલમાં દાખલ | Ahmedaba…

બાપુનગરમાં સિગારેટ આપવાની ના પાડતા બે મિત્રો પર જીવલેણ હુમલો, ઇજાગ્રસ્તો હોસ્પિટલમાં દાખલ | Ahmedaba...

વડોદરામાં પેરોલ પર બહાર આવ્યા બાદ પરત જેલમાં હાજર નહીં થઈને કેદી બારોબાર ફરાર | Prisoner absconds af…

વડોદરામાં પેરોલ પર બહાર આવ્યા બાદ પરત જેલમાં હાજર નહીં થઈને કેદી બારોબાર ફરાર | Prisoner absconds af...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

AAPના ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલી વધી, હાઈકોર્ટમાં ફરી જામીન અરજી પર સુનાવણી ન થઈ | No Relief Yet…

AAPના ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલી વધી, હાઈકોર્ટમાં ફરી જામીન અરજી પર સુનાવણી ન થઈ | No Relief Yet…

10 months ago
માથાફરેલા પ્રેમીને યુવતીએ ભણાવ્યો પાઠ! બળજબરીથી ચુંબન કરવા જતા જીભ કાપી નાખી | kanpur girl bite tong…

માથાફરેલા પ્રેમીને યુવતીએ ભણાવ્યો પાઠ! બળજબરીથી ચુંબન કરવા જતા જીભ કાપી નાખી | kanpur girl bite tong…

7 months ago
આજવા રોડ પર ટુ વ્હિલર પર જતી વિદ્યાર્થિનીને કાર ચાલકે ટક્કર મારી | On Ajwa Road A student riding a t…

આજવા રોડ પર ટુ વ્હિલર પર જતી વિદ્યાર્થિનીને કાર ચાલકે ટક્કર મારી | On Ajwa Road A student riding a t…

8 months ago
ગરમી-લૂને કારણે દેશભરમાં 10 વર્ષમાં 10,635 લોકોના મોત, 2024 સૌથી ગરમ વર્ષ રહ્યું | heat wave 10635 deaths

ગરમી-લૂને કારણે દેશભરમાં 10 વર્ષમાં 10,635 લોકોના મોત, 2024 સૌથી ગરમ વર્ષ રહ્યું | heat wave 10635 deaths

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News