gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મોરબીના યુવકને મળવા સુપ્રિમ કોર્ટનાં વકીલ યુક્રેન પહોંચ્યા | Supreme Court lawyer arrives in Ukraine…

G METRO NEWS by G METRO NEWS
January 7, 2026
in GUJARAT
0 0
0
મોરબીના યુવકને મળવા સુપ્રિમ કોર્ટનાં વકીલ યુક્રેન પહોંચ્યા | Supreme Court lawyer arrives in Ukraine…
0
VIEWS
Share on FacebookShare on Twitter

યુક્રેનની જેલમાંથી છોડાવવા પ્રયત્નો હાથ ધરાયા

એક વર્ષ બાદ માતા સાથે યુવાને વીડિયો કોલમાં વાત કરતાં ભાવુક દ્રશ્યો સર્જાયાં

મોરબી: રશિયામાં અભ્યાસ માટે ગયેલા મોરબીના યુવાનને રશિયા દ્વારા યુધ્ધમાં ધકેલવાનો પ્રયાસ કરાતા તેણે યુક્રેનમાં સરેન્ડર કર્યું અને ત્યાં જેલમાં બંદી બની ગયો એ બનાવમાં તેને છોડાવવા તેના પરિવાર દ્વારા પ્રયત્નો ચાલુ છે. સુપ્રિમ કોર્ટના વકીલ તેને મળવા યુક્રેન પહોંચ્યા છે તથા યુવાનની તેની માતા સાથે વીડિયો કોલમાં વાત કરાવી હતી.

મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં રહેતો સાહિલ માજોઠી નામનો યુવાન અભ્યાસ માટે રશિયા ગયો હતો. અભ્યાસ દરમ્યાન ખર્ચ ઉપાડવા માટે તે ત્યાં કુરિયર સર્વિસમાં પાર્ટ ટાઇમ નોકરી કરતો હતો. પરંતુ એક કુરિયર પાર્સલમાં ડ્રગ્સ હોવાનો ખુલાસો થતાં રશિયન પોલીસે તેની ધરપકડ કરી હતી. તેણે પાર્સલ ક્યાંથી લાવ્યો હતો તેની તમામ માહિતી રશિયન પોલીસને આપ્યા છતાં તેને ડ્રગ્સ કેસમાં ફસાવી જેલમાં મોકલવામાં આવ્યો હતો. જેલ દરમ્યાન તેને યુક્રેન બોર્ડર પર લઇ જવામાં આવ્યો હતો. પરંતુ યુવાને યુધ્ધ લડવાના બદલે યુક્રેન બોર્ડર પર યુક્રેન સરકાર સમક્ષ સરેન્ડર કરતા હાલ તે યુક્રેનની જેલમાં છે. તેને પરત લાવવા તેમના માતા હસીનાબેન માજોઠી દ્વારા રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સુધી રજૂઆતો કરાઇ છે. આ પ્રયત્નોના ભાગરૂપે સુપ્રિમ કોર્ટના વકીલ દીપા જોસેફ યુક્રેન પહોંચ્યા છે અને સાહિલને મળ્યા હતાં. તેમણે સાહિલને તેના માતા સાથે વીડિયો કોલમાં વાત કરાવી હતી. ૧૨ માસ પછી માતા-પુત્રએ વીડિયો કોલમાં વાત કરતા રડી પડતા ભાવુક દ્રશ્યો સર્જાયા હતાં. 

સુપ્રિમ કોર્ટના વકીલ દીપા જોસેફે જણાવ્યું હતું કે તેમણે સાહિલ અંગે જાણકારી મેળવી અને તેની સાથે વાત કરી. અન્ય ભારતીય કેદીઓ સાથે પણ મુલાકાત કરી અને જાણકારી મેળવી હતી. હાલ તેઓ યુક્રેનનાં ઇન્ડિયન એમ્બેસી તથા યુક્રેન સરકાર સાથે મુલાકાત માટે પ્રયાસ કરી રહ્યાં છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી
GUJARAT

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી

June 26, 2026
બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ
GUJARAT

બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ

June 25, 2026
સેવા અને સમર્પણની જીત: એક દીકરીને મળી નવી જિંદગી, પરિવારના ચહેરા પર ફરી ખીલી ખુશી
GUJARAT

સેવા અને સમર્પણની જીત: એક દીકરીને મળી નવી જિંદગી, પરિવારના ચહેરા પર ફરી ખીલી ખુશી

June 25, 2026
Next Post
સુરેન્દ્રનગર, લીંબડી અને ધ્રાંગધ્રા ડિવિઝનમાં સપ્તાહમાં 251 કરોડની વીજ ચોરી પકડાઇ | Electricity thef…

સુરેન્દ્રનગર, લીંબડી અને ધ્રાંગધ્રા ડિવિઝનમાં સપ્તાહમાં 251 કરોડની વીજ ચોરી પકડાઇ | Electricity thef...

રાજકોટ કોર્ટને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી પોકળ પૂરવાર | Threat to blow up Rajkot court proves hollow

રાજકોટ કોર્ટને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી પોકળ પૂરવાર | Threat to blow up Rajkot court proves hollow

કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાનો મેઇલઃતપાસનો ધમધમાટ | Mail to blow up collector’s office with bo…

કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાનો મેઇલઃતપાસનો ધમધમાટ | Mail to blow up collector's office with bo...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘જો વક્ફ બિલ બળજબરીપૂર્વક મુસ્લિમો પર થોપશો તો…’ ઓવૈસીની પાર્ટી AIMIMની ચીમકી | if waqf bill is fo…

‘જો વક્ફ બિલ બળજબરીપૂર્વક મુસ્લિમો પર થોપશો તો…’ ઓવૈસીની પાર્ટી AIMIMની ચીમકી | if waqf bill is fo…

1 year ago
PSUના ડિવિડન્ડમાં ઉછાળો સરકારને રૂ.70,000 કરોડ મળશે | PSU dividend up: Government will get Rs 70 000…

PSUના ડિવિડન્ડમાં ઉછાળો સરકારને રૂ.70,000 કરોડ મળશે | PSU dividend up: Government will get Rs 70 000…

1 year ago
ડભોડા ત્રણ રસ્તે ટ્રેક્ટરની ટ્રોલી ઇકો કાર અથડાતાં ચાલકનું મોત | Driver dies after tractor trolley h…

ડભોડા ત્રણ રસ્તે ટ્રેક્ટરની ટ્રોલી ઇકો કાર અથડાતાં ચાલકનું મોત | Driver dies after tractor trolley h…

9 months ago
પ્રેમીએ લગ્નની ના પાડી દેતા હતાશ થયેલી ડિવોર્સીએ ફાંસો ખાઇ લીધો | A frustrated divorcee hanged herse…

પ્રેમીએ લગ્નની ના પાડી દેતા હતાશ થયેલી ડિવોર્સીએ ફાંસો ખાઇ લીધો | A frustrated divorcee hanged herse…

3 days ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News