gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

‘રાગ રાજ 2.0’ સાથે 4 જુલાઈએ ઇન્ફોસિટી ક્લબમાં ગાંધીનગર ગુંજશે ગુજરાતી લોકસંગીતનો નવો સૂર

G METRO NEWS by G METRO NEWS
June 28, 2026
in GUJARAT
0 0
0
‘રાગ રાજ 2.0’ સાથે 4 જુલાઈએ ઇન્ફોસિટી ક્લબમાં ગાંધીનગર ગુંજશે ગુજરાતી લોકસંગીતનો નવો સૂર
1
VIEWS
Share on FacebookShare on Twitter

રિપોટ: અનુજ ઠાકર.

ગાંધીનગરના ઇન્ફોસિટી ક્લબ ખાતે આજે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં લોકગાયક રાજ ગઢવીના ભવ્ય લાઈવ કોન્સર્ટ “રાગ રાજ 2.0” અંગે મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી. આ ભવ્ય સંગીતમય કાર્યક્રમ 4 જુલાઈ, સાંજે 7:00 વાગ્યે ઇન્ફોસિટી ક્લબ, ગાંધીનગર ખાતે યોજાશે. કાર્યક્રમમાં ગુજરાતી લોકસંગીતને આધુનિક સંગીત સાથે અનોખી રીતે રજૂ કરવામાં આવશે.

આ પ્રસંગે આયોજકોએ જણાવ્યું કે ‘રાગ રાજ 2.0’ માં આ વખતે દર્શકો માટે એક ખાસ નવી સરપ્રાઈઝ લોકગીતની રજૂઆત કરવામાં આવશે, જે કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ બનશે. સાથે જ યુવા પેઢી માટે ગુજરાતી લોકસંગીતમાં એક નવા અધ્યાયની શરૂઆત કરવાનો પણ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.આ કોન્સર્ટ નું પ્લાનિંગ “સન ઑફ જમાદાર” ઇવેન્ટ્સ કંપની દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ ઇવેન્ટ રિંજય ઇવેન્ટસ દ્વારા ઓર્ગેનાઇઝ કરવામાં આવી રહી છે.

રાજ ગઢવીએ જણાવ્યું કે ગુજરાતી લોકસંગીતને વૈશ્વિક સ્તરે નવી ઓળખ અપાવવાના ઉદ્દેશ સાથે આ કોન્સર્ટનું આયોજન કરવામાં આવ્યું છે. પરંપરાગત લોકસંગીતને આધુનિક સંગીતના રંગ સાથે રજૂ કરીને દરેક વયના સંગીતપ્રેમીઓને એક યાદગાર અનુભવ આપવાનો પ્રયાસ કરવામાં આવશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ૐ વિશ્વ મંગલની ઉદઘોષણા માટે છે:પૂ.મોરારિબાપુ માનસ ભારત સ્વસ્તિક યાત્રા”નું ગાન ઓમકારેશ્વર અને ઝાંસીમ…
GUJARAT

October 16, 2026
નવનાદમાં પ્રથમ ‘ૐ કાર’ પ્રણવનાદ, જે ૐકારેશ્વરનો નાદ – શ્રી મોરારિબાપુ

October 15, 2026
“I’M ALWAYS DRAWN TO STORIES THAT HAVE DEPTH AND MEANING”: PRIYANKA CHOPRA JONAS ON BACKING HUNKKAAR…

Next Post
આગામી જાન્યુઆરી માસમાં બગદાણા ખાતે યોજાનાર પૂ .બજરંગદાસબાપાની 50 મી પુણ્યતિથિ નિમિત્તેના આયોજન અંગેન…

આગામી જાન્યુઆરી માસમાં બગદાણા ખાતે યોજાનાર પૂ .બજરંગદાસબાપાની 50 મી પુણ્યતિથિ નિમિત્તેના આયોજન અંગેન...

પત્રકાર એકતા પરિષદ પંચમહાલ જિલ્લા અધિવેશન હોટલ ગ્રાન્ડ એકતા ના હોલમાં યોજાયું..

Enterr10 Bangla to Bring the Popular Show ‘Pati Brahmachari’ to Bengali Audiences

Enterr10 Bangla to Bring the Popular Show 'Pati Brahmachari' to Bengali Audiences

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ખાલિસ્તાનીઓને મોટો ઝટકો આપવાનો માસ્ટર પ્લાન તૈયાર! ગેમચેન્જર સાબિત થશે કાર્નીનો ભારત પ્રવાસ | mark c…

8 months ago
VIDEO: અમદાવાદમાં RBIના 8.70 કરોડની ચોરીનો કેસ: ભંગારના બહાને કેશની હેરાફેરી કરતા બેંક કર્મી-સાગરીતો…

5 months ago
વડોદરા: તમે મતદાન કર્યું કે નહીં? તેમ કહી વૃદ્ધ દંપતીને બંધક બનાવી લાખોની લૂંટ | vadodara sama elder…

6 months ago
આઈપીએલની મેચમાં સટ્ટો રમતો વરતેજનો શખ્સ ઝડપાયો

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News