gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રોડ ક્રોસ કરતા શ્રમજીવીને વાહન ચાલકે ટક્કર મારતા મોત | man dies after being hit by vehicle while cro…

G METRO NEWS by G METRO NEWS
March 1, 2026
in GUJARAT
0 0
0
રોડ ક્રોસ કરતા શ્રમજીવીને વાહન ચાલકે ટક્કર મારતા મોત | man dies after being hit by vehicle while cro…
0
VIEWS
Share on FacebookShare on Twitter

 વડોદરા,ડભોઇ રોડ સોમા તળાવથી તરસાલી જતા માર્ગ પર રોડ ક્રોસ કરતા શ્રમજીવી યુવાનને વાહન ચાલકે ટક્કર મારતા મોત થયું હતું. કપુરાઇ પોલીસે સીસીટીવી કેમેરાના આધારે આરોપીની તપાસ શરૃ કરી છે.

ડભોઇરોડ સોમા તળાવ બ્રિજ પાસે મહાદેવ ફળિયામાં રહેતા અનિલભાઇ દિનેશભાઇ ઠાકોર ગઇકાલે રાત્રે ચાલતા સોમા તળાવથી તરસાલી તરફ ચાલતા જઇ રહ્યા હતા. તરસાલી બ્રિજ પહેલા એક વાહન ચાલક તેઓને ટક્કર મારીને ભાગી ગયો હતો. તેઓને માથા, હાથ, પાંસળી અને કમરના ભાગે ઇજા થતા સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન મોડીરાત્રે તેઓનું મોત થયું હતું. કપુરાઇ પોલીસે ગુનો દાખલ કરી ભાગી ગયેલા વાહન ચાલકની શોધખોળ શરૃ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

VIDEO: કલોલ નજીક પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને થયો ટ્રાફિક જામનો કડવો અનુભવ, પોલીસનો ઉધડો લીધો…
GUJARAT

June 24, 2026
જામનગર: ધ્રોલ નજીક લતીપર હાઇવે પર બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 3ના મોત, 2 ગંભીર | jamnagar dhrol ro…

અંકલેશ્વર જીઆઇડીસી પાસે એસીબીની ટ્રેપ બેન્ક એકાઉન્ટ અનફ્રીઝ કરાવવા કોન્સ્ટેબલ ૨૫૦૦૦ની લાંચમાં ઝડપાયો…

Next Post
પ્રસૂતાને એમ્બ્યુલન્સ સુધી લઇ જવા સ્ટ્રેચરમાં સુવડાવી ગ્રામજનો ચાલતા લઇ ગયા | The villagers walked t…

પ્રસૂતાને એમ્બ્યુલન્સ સુધી લઇ જવા સ્ટ્રેચરમાં સુવડાવી ગ્રામજનો ચાલતા લઇ ગયા | The villagers walked t...

દંપતિના ઝઘડામાં દિકરીને પિતાના પ્રેમથી વંચિત ન રાખી શકાય : કોર્ટ | Daughter cannot be deprived of fa…

દંપતિના ઝઘડામાં દિકરીને પિતાના પ્રેમથી વંચિત ન રાખી શકાય : કોર્ટ | Daughter cannot be deprived of fa...

વાઘોડિયારોડ પર શેરી કૂતરાના કારણે ભયનો માહોલ | Street dogs create fear on Waghodia Road

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પણ ઇમરજન્સી સેવા માટે 112 નંબરઃ વડોદરા પોલીસને નવા 60 વાહનો મળ્યા | 60 vehicles deployed to vadodara…

10 months ago
અંકોડિયા કેનાલરોડ પર લૂંટની ઘટનાના બે દિવસ બાદ ફરિયાદ | FIR for robbery after two days

9 months ago
ભારત સાથેના સંબંધોમાં નવી શરુઆત કરવા તૈયાર કેનેડા, દિલ્હીની બેઠકમાં મોટો નિર્ણય | India and Canada a…

ભવનાથનો મેળો: નાગા સાધુઓની ‘જટા’ પાછળનું રહસ્ય, કેમ શિવના વૈરાગી સ્વરૂપનું કરે છે અનુકરણ? | Junagadh…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News