gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

લાલ દરવાજા સ્થિત ૬૦૦ વર્ષ પ્રાંચીન ગણેશ મંદિરમાં દાગીનાની ચોરી | stolen case reported in ganesh temp…

G METRO NEWS by G METRO NEWS
September 14, 2025
in GUJARAT
0 0
0
લાલ દરવાજા સ્થિત ૬૦૦ વર્ષ પ્રાંચીન ગણેશ મંદિરમાં દાગીનાની ચોરી | stolen case reported in ganesh temp…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ, રવિવાર

શહેરના લાલ દરવાજા વિસ્તારમાં આવેલા ૬૦૦ વર્ષ પ્રાચીન ગણેશ મંદિરમાં કોઇ તસ્કરોએ ભોયરામાં આવેલા રૂમમાંથી ભગવાનના દાગીના અને દાનપેટીની ચોરી કરી હોવાની ઘટના સામે આવતા શ્રદ્ધાળુઓમાં રોષની લાગણી જોવા મળી રહી છે. આ અંગે કારંજ પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

કાંરજ લાલ દરવાજામાં અતિ પ્રાંચીન ૬૦૦ વર્ષ જુનું ગણેશ મંદિર આવેલું છે.  જેમાં ૩૫ ફુટ ઉંડા ભોયરામાં ભગવાનની મૂર્તિ સ્થાપિત કરાયેલી છે. જે આસ્થાનું પ્રતિક છે. આ મંદિરમાં વિનોદભાઇ પુણેકર પુજારી તરીકે કામ કરે છે. ગત ૨૨મી ઓગસ્ટના રોજ  નિત્યક્રમ મુજબ તે રાતના સુવા ગયા હતા. ત્યારે તે મુખ્ય દરવાજો બંધ કરવાનું ભુલી ગયા હતા. બીજા દિવસે સવારે જોયુ તો મંદિર જવાના ભોયરા પાસેનો રૂમ ખુલ્લો હતો અને ત્યાંથી રૂપિયા ૭૨ હજારની કિંમતના ચાંદીના દાગીના અને દાનપેટીમાંથી નાણાંની ચોરી થઇ હતી. આ અંગે તેમણે  ફરિયાદ નોંધાવતા કારંજ પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમરેલીમાં સિંહનો આતંક! ખાંભાના ચતુરી ગામે દાદાની નજર સામે 5 વર્ષના બાળકને સિંહણે ફાડી ખાધો | Amreli …
GUJARAT

June 25, 2026
AMCમાં આજે કમિટીઓના સભ્યો અને હોદ્દેદારોની થશે જાહેરાત, જ્ઞાતિ અને ઝોનના સમીકરણોનું સંતુલન જાળવવા કર…

હવે એક જ દિવસમાં અમદાવાદથી દ્વારકા જઈને પરત આવી શકાશે: વંદે ભારત એક્સપ્રેસના રૂટ, સમય અને સ્ટેશનમાં …

Next Post
બ્રાંડેડના નામે ડુપ્લીકેટ પ્રોડક્ટનું વેચાણ કરતો વ્યક્તિ મુદ્દામાલ સાથે ઝડપાયો | madhupura police se…

બ્રાંડેડના નામે ડુપ્લીકેટ પ્રોડક્ટનું વેચાણ કરતો વ્યક્તિ મુદ્દામાલ સાથે ઝડપાયો | madhupura police se...

ભૂમાફિયાનો બનાવટી બાનાખતથી કરોડોની જમીન હડપ કરવાનો કારસો | sola police reported land grabbing case a…

ભૂમાફિયાનો બનાવટી બાનાખતથી કરોડોની જમીન હડપ કરવાનો કારસો | sola police reported land grabbing case a...

સગાભાઇની હત્યાનો બદલો લેવા અજય ઠાકોરે કાવતરૂ રચ્યાનો ખુલાસો | paldi police nabbed accused in paldi m…

સગાભાઇની હત્યાનો બદલો લેવા અજય ઠાકોરે કાવતરૂ રચ્યાનો ખુલાસો | paldi police nabbed accused in paldi m...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હિંમતનગરમાં નદીમાં મહિલા તણાઈ, કોઝવે પરથી પસાર થઈ રહ્યો હતો પરિવાર | Woman swept away by water while…

10 months ago
વોન્ટેડ યુસુફ કંડિયો ફરિયાદ કરવા ગયો છતાં પોલીસે ધરપકડ ન કરી | Wanted Yusuf Kandio went to complain …

9 months ago
વિસાવદરમાં સિંહણના હુમલામાં બાળકનું મોત, આદમખોર સિંહણને પકડવા ગયેલા વનકર્મીને વાગી ગોળી | Junagadh N…

6 months ago
ચાંદખેડામાં મકાન અને કારમાં છુપાવેલા દારૂ સાથે બુટલેગર ઝડપાયો | chandkheda police nabbed bootleger w…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News