gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

લાલ માંડવા ગામમાં 37 વૃક્ષોનું ગેરકાયદે છેદન કરાતા કાર્યવાહી | Action taken against illegal felling …

G METRO NEWS by G METRO NEWS
December 24, 2025
in GUJARAT
0 0
0
લાલ માંડવા ગામમાં 37 વૃક્ષોનું ગેરકાયદે છેદન કરાતા કાર્યવાહી | Action taken against illegal felling …
0
VIEWS
Share on FacebookShare on Twitter

– તાલુકા વિકાસ અધિકારીએ મામલતદારને જાણ કરી 

– સૌરાષ્ટ્ર વૃક્ષ છેદન ધારા કલમ -૩ હેઠળ તકરારી કેસ દાખલ કરીને કાર્યવાહી હાથ ધરવામાં આવી 

કપડવંજ : કપડવંજની લાલ માંડવા ગામે સરકારી જમીનમાં ગેરકાયદે ૩૭ વૃક્ષોનું નિકંદન કાઢવા મામસલે અરજદાર દ્વારા રજૂઆત કરવામાં આવતા શખ્સ સામે સૌરાષ્ટ્ર વૃક્ષ છેદન ધારા કલમ -૩ હેઠળ તકરારી કેસ દાખલ કરીને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 

લાલ માંડવા ગામે અરજદાર દ્વારા લેખિતમાં ગેરકાયદેસર વૃક્ષ છેદનની પ્રવૃત્તિની રજૂઆત બાદ તાલુકા વિકાસ અધિકારી દ્વારા ૬-૧૨-૨૫-ના રોજ તપાસ કરતા લાલ માંડવા ગામની સરકારી જમીનમાં જુના ગામતળ જમીનમા બાબુ મિયાં નબીમિયા પઠાણ દ્વારા બિન પરવાનગી અને ગેરકાયદેસર લીલા ઉભા કણજ, તેમજ બાવળના નાના મોટા મળીને અંદાજીત કુલ ૩૭ વૃક્ષો કાપેલા છે. કાપેલાનો વૃક્ષોનો થોડો ભાગ સ્થળ પર પડેલો છે તેમજ થોડો માલ તેમના ઘરની આગળ પડેલ છે. બાબુમીયા નબીમીયા પઠાણ દ્વારા લાલ માંડવા ગ્રામ પંચાયતની કોઈ પણ પ્રકારની પૂર્ર્વ પરવાનગી લીધા વગર જાણ બહાર નાના મોટા વૃક્ષો કાપેલા છે. વૃક્ષ છેદનને લગતી કાર્યવાહી તાલુકા વિકાસ અધિકારીના કાર્યક્ષેત્રમાં આવતી ના હોવાથી તેમના દ્વારા ઈમેલ દ્વારા મામલતદારને આ વૃક્ષ છેદનની સમગ્ર ઘટનાનો રીપોર્ટ કરી કાર્યવાહી કરવા જાણ કરતા મામલતદાર દ્વારા ઈમેલ રીપોર્ટના આધારે સૌરાષ્ટ્ર વૃક્ષ છેદન ધારા કલમ -૩ હેઠળ તકરારી કેસ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

“સરદાર સાહેબની ભવ્ય પ્રતિમા અને સરદાર ચોકનું નિર્માણ મારા જાહેરજીવનની શ્રેષ્ઠ તક” – ધારાસભ્ય મહેશ કસ…
GUJARAT

July 16, 2026
ભાવનગરમાં ભગવાન જગન્નાથજીની ૪૧મી રથયાત્રા

ત્રિવેણી કલ્યાણ એજ્યુકેશન ટ્રસ્ટમાં શાળાકીય રમતો અને કલા મહાકુંભની તૈયારીઓનો શુભ પ્રારંભ

Next Post
પહલગામમાં આતંકી હુમલો : 26 પ્રવાસીઓનું ગોળી વીંધી મોત નીપજાવ્યું

બાંગ્લાદેશમાં હિન્દુઓની હત્યા : ભારતમાં ઉગ્ર રોષ – આંદોલનો | Killing of Hindus in Bangladesh: Fierce…

બાંગ્લાદેશમાં હિન્દુઓની હત્યા : ભારતમાં ઉગ્ર રોષ - આંદોલનો | Killing of Hindus in Bangladesh: Fierce...

શુભાંશુ શુક્લા ‘સ્કાય ઇઝ નોટ ધ લિમિટ’ :  સ્પેસ સ્ટેશનમાં રહીને પરત આવ્યા

શુભાંશુ શુક્લા 'સ્કાય ઇઝ નોટ ધ લિમિટ' : સ્પેસ સ્ટેશનમાં રહીને પરત આવ્યા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સિંધુભવન રોડ પર બિલ્ડરની ઓફિસમાંથી 25.73 લાખની રોકડની ચોરી | Ahmedabad : Cash worth 25 73 lakh stole…

1 year ago
પાલિતાણાના રાજસ્થળી વીડીમાંથી ચાર સપ્તાહમાં 1690 વૃક્ષો કપાયા | 1690 trees cut down in four weeks fr…

2 months ago
અમદાવાદ નૂતન ઈંગ્લીશ સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓ માટે વિન્ટર કાર્નિવલ યોજાયો

6 months ago
વડોદરામાં ગોલ્ડન જંકશન સહિત શહેરના 5 જંકશનોના રસ્તા સમયાંતરે ખોદી નંખાશે | Roads at 5 junctions in v…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News