gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરા શહેરના લારી-ગલ્લા ધારકો માટે નવી ટાઉન વેન્ડિંગ કમિટી બનશે | A new town vending committee will…

G METRO NEWS by G METRO NEWS
June 6, 2026
in GUJARAT
0 0
0
વડોદરા શહેરના લારી-ગલ્લા ધારકો માટે નવી ટાઉન વેન્ડિંગ કમિટી બનશે | A new town vending committee will…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Corporation : વડોદરા શહેરમાં લારી-ગલ્લા ધારકો અને સ્ટ્રીટ વેન્ડર્સ માટે નવી ટાઉન વેન્ડિંગ કમિટીની રચના કરવામાં આવનાર છે. શહેરમાં નવા હોકિંગ ઝોન અને નોન-હોકિંગ ઝોન નક્કી કરવા તેમજ વેન્ડર્સને લગતી ફરિયાદોનું નિરાકરણ લાવવા માટે સરકારની માર્ગદર્શિકા મુજબ આ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

અગાઉ વર્ષ 2017માં શહેરના તમામ સ્ટ્રીટ વેન્ડર્સનો વિગતવાર સર્વે કરવામાં આવ્યો હતો. હવે ટૂંક સમયમાં ફરી એકવાર નવેસરથી સર્વે હાથ ધરવામાં આવશે. નવા સર્વે દરમિયાન 2017ના ડેટાબેઝ અને માહિતીનો પણ ઉપયોગ કરવામાં આવશે.

સરકારની ગાઇડલાઇન મુજબ નવા સર્વેમાં નોંધાયેલા સ્ટ્રીટ વેન્ડર્સ માટે ચૂંટણી યોજવામાં આવશે. ચૂંટણી દ્વારા પસંદ થયેલા સભ્યોને ટાઉન વેન્ડિંગ કમિટીમાં સ્થાન આપવામાં આવશે. કમિટીમાં સરકારી અધિકારીઓ, બિનસરકારી સભ્યો, એનજીઓ પ્રતિનિધિઓ તેમજ ચૂંટાયેલા વેન્ડર પ્રતિનિધિઓનો સમાવેશ કરવામાં આવશે.

નવી ટાઉન વેન્ડિંગ કમિટી શહેરમાં હોકિંગ અને નોન-હોકિંગ ઝોન નક્કી કરશે. ઉપરાંત દરેક સ્ટ્રીટ વેન્ડરને ઓળખપત્ર આપવામાં આવશે. શહેરી ફેરીયાઓ માટેની માસિક પરવાના ફી તેમજ વેન્ડિંગ પ્રવૃત્તિ માટે પ્રતિબંધિત વિસ્તારો પણ કમિટી દ્વારા નક્કી કરવામાં આવશે. નવી કમિટીની રચના ન થાય ત્યાં સુધી સ્ટ્રીટ વેન્ડર્સને લગતી કામગીરી સામાન્ય સભા દ્વારા મંજૂર કરવામાં આવેલી પ્રોવિઝનલ કમિટીના નિર્ણય મુજબ ચાલુ રહેશે.

મહાનગરપાલિકા દ્વારા અગાઉ નક્કી કરાયેલા શહેરના 14 મુખ્ય માર્ગો પર સ્ટ્રીટ વેન્ડિંગ પ્રવૃત્તિ પર પ્રતિબંધ યથાવત રાખવામાં આવ્યો છે. જ્યારે અન્ય વિસ્તારોમાં હાલ જે સ્થળે સ્ટ્રીટ વેન્ડર્સ ધંધો કરે છે ત્યાં સાંજે 7 વાગ્યાથી રાત્રે 11 વાગ્યા સુધી ધંધો કરવાની મંજૂરી રહેશે. રાત્રે 11 વાગ્યા બાદ તમામ વેન્ડર્સે પોતાની લારી, પથારા અને અન્ય સામાન દૂર કરીને સ્થળ ખુલ્લું રાખવાનું રહેશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં સંસ્કૃત ગૌરવયાત્રા સાથે સંસ્કૃત સપ્તાહની ભવ્ય આરંભ
GUJARAT

ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં સંસ્કૃત ગૌરવયાત્રા સાથે સંસ્કૃત સપ્તાહની ભવ્ય આરંભ

August 26, 2026
ABHISHEK BACHCHAN SIGNALS THE START OF ETPL: “HERE WE GO! EUROPEAN T20 LEAGUE.
GUJARAT

ABHISHEK BACHCHAN SIGNALS THE START OF ETPL: “HERE WE GO! EUROPEAN T20 LEAGUE.

August 26, 2026
Dangal TV Brings Hamari Bhabhi Number 1 from 31st August every Monday to Saturday, at 9.30 PM
GUJARAT

Dangal TV Brings Hamari Bhabhi Number 1 from 31st August every Monday to Saturday, at 9.30 PM

August 26, 2026
Next Post
ચોમાસા પહેલા વડોદરા ફાયર વિભાગ સજ્જ, 20 ફ્લડ રિસ્પોન્સ ટીમો તૈનાત | Vadodara fire department geared …

ચોમાસા પહેલા વડોદરા ફાયર વિભાગ સજ્જ, 20 ફ્લડ રિસ્પોન્સ ટીમો તૈનાત | Vadodara fire department geared ...

નારેશ્વર રોડ ઉપર બેફામ ડમ્પરે ઝાડ તોડી પાડતા બે ને ઇજા, મકાન બચી ગયું…રેતીખનન સામે રોષ ફાટ્યો | Tw…

નારેશ્વર રોડ ઉપર બેફામ ડમ્પરે ઝાડ તોડી પાડતા બે ને ઇજા, મકાન બચી ગયું...રેતીખનન સામે રોષ ફાટ્યો | Tw...

વિશ્વ પર્યાવરણ દિવસે હણોલની ધરતી પરથી વૃક્ષારોપણ મહા અભિયાનનો પ્રારંભ

વિશ્વ પર્યાવરણ દિવસે હણોલની ધરતી પરથી વૃક્ષારોપણ મહા અભિયાનનો પ્રારંભ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાતનો સરકાર વિરોધી માહોલ ઠારવા મંત્રીમંડળની ‘સર્જરી’ કરાઈ, સમજો ભાજપનું ગણિત! | gujarat Political…

ગુજરાતનો સરકાર વિરોધી માહોલ ઠારવા મંત્રીમંડળની ‘સર્જરી’ કરાઈ, સમજો ભાજપનું ગણિત! | gujarat Political…

10 months ago
વસ્તી ગણતરીની પ્રક્રિયામાં 35 લાખ કર્મચારી ડિજિટલી કામ કરશે

વસ્તી ગણતરીની પ્રક્રિયામાં 35 લાખ કર્મચારી ડિજિટલી કામ કરશે

1 year ago
જામનગરમાં પંચેશ્વર ટાવર રોડ અને સુપર માર્કેટ વિસ્તારમાંથી ઇંગ્લિશ દારૂની હેરાફેરી કરી રહેલા બે શખ્સો…

જામનગરમાં પંચેશ્વર ટાવર રોડ અને સુપર માર્કેટ વિસ્તારમાંથી ઇંગ્લિશ દારૂની હેરાફેરી કરી રહેલા બે શખ્સો…

8 months ago
કુટેવોથી કંટાળી લાકડીના ફટકા મારી પિતાએ જ પુત્રને પતાવી દીધો | Tired of misbehavior the father himse…

કુટેવોથી કંટાળી લાકડીના ફટકા મારી પિતાએ જ પુત્રને પતાવી દીધો | Tired of misbehavior the father himse…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News